- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણી 2024: એનસીપીએ કેમ આપી મહાયુતીમાંથી બહાર નીકળી જવાની ધમકી?
પુણે: મહાયુતીની અત્યારે અત્યંત ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તો મહાયુતીની બેઠકોની વહેંચણી ફાઈનલ થઈ નથી રહી અને બીજી તરફ શિંદે સેનાના નેતા વિજય શિવતારે અજિત પવાર પર બેફામ ટીકા કરી રહ્યા હોવાથી હવે એનસીપીના પદાધિકારીઓ આગબબૂલા થઈ…
- આમચી મુંબઈ
વાકોલામાં દારૂડિયા પિતાએ ચાકુના ઘા ઝીંકી પુત્રની કરી હત્યા
મુંબઈ: દારૂડિયા પિતાએ ઝઘડો થયા બાદ ચાકુના ઘા ઝીંકી 17 વર્ષના પુત્રની હત્યા કરી હોવાની ઘટના વાકોલા વિસ્તારમાં બની હતી. વાકોલા પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો નોંધીને પિતા દિનેશકુમાર ગુપ્તા (44)ની ધરપકડ કરી હતી.ઉત્તર પ્રદેશનો વતની ગુપ્તા તેની પત્ની અને…
- આમચી મુંબઈ
મતદાનના દિવસે મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને મળશે ખાસ ‘આ’ સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે લોકો ઉપરાંત સરકારી કર્મચારીઓમાં પણ મતદાન માટે જાગરૂકતા ફેલાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયત્નના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં મતદાનના દિવસે સરકારી કર્મચારીઓ, અધિકારીઓ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં આત્મઘાતી હુમલોઃ પાંચ ચીની નાગરિક સહિત છનાં મોત
શાંગલાઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં એક આત્મઘાતી હુમલામાં પાંચ ચીની સહિત એક પાકિસ્તાનનું મોત થયું છે. હુમલાખોરોએ તેમના કાફલાને ટાર્ગેટ બનાવ્યા છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના શાંગલામાં એક આત્મઘાતી હુમલામાં વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ ચીની નાગરિકનાં મોત થયા છે.સ્થાનિક…
- સ્પેશિયલ ફિચર્સ
Aprilમાં બુધ થશે વક્રી, આ રાશિના લોકોને થશે બમ્પર બોનાન્ઝા લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને શુભાશુભ યોગનું નિર્માણ કરે છે. છ દિવસ બાદ એટલે કે એપ્રિલ મહિનાની શરુઆતમાં આવું જ એક ગોચર થવા જઈ રહ્યું છે, જેને કારણે અમુક રાશિના…
- નેશનલ
Arvind Kejriwal Arrest: જર્મની બાદ USAએ કેજરીવાલ અંગે કરી ટીપ્પણી, ભારત આપશે જવાબ?
દિલ્હી લિકર પોલિસી સાથે સબંધિત મની લોન્ડરિંગ કેસમાં EDએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે. ભારત ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં કેજરીવાલની ધરપકડ અંગે ચર્ચા થઇ રહી છે, જર્મની બાદ હવે USAએ પણ પ્રતિક્રિયા આપી…
- મનોરંજન
બોલો, તલાક પછી નવાઝુદ્દીને 14મી ‘વેડિંગ એનિવર્સરી’ની કરી ઉજવણી
મુંબઈ: બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેની પત્ની આલિયા સિદ્દિકી સાથે ડિવોર્સ અને લગ્ન બાદના ઝઘડાને લઈને વિવાદમાં આવ્યો હતો. ‘બિગ બૉસ ઓટીટી ટૂ’માં જોવા મળેલી આલિયા સિદ્દિકીએ તેના પતિ નવાઝુદ્દીન પર સતામણીના અનેક આરોપો લગાવી પોલીસ અને અદાલતમાં ફરિયાદ પણ…
- IPL 2024
IPL2024 RCB vs PBKS: પંજાબ સામે બેંગલુરુની Royal જીત, વિરાટના નામે નોંધાયા નવા Record
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આજની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની વચ્ચેની મેચમાં બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં છ વિકેટે રોયલ ચેલેન્જર્સને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોયલ ચેલેન્જરને પડકારજનક સ્કોર…