- આમચી મુંબઈ
રૂ. 252 કરોડના મેફેડ્રોનની જપ્તિનો કેસ: મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવેલી 3.46 કરોડની રોકડ હસ્તગત કરાઇ
મુંબઈ: કુર્લા, મીરા રોડ અને સાંગલીથી રૂ. 252 કરોડની કિંમતનું 126 કિલો મેફેડ્રોન પકડી પાડી મહિલા સહિત 10 જણની ધરપકડ કરનારી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે ભિવંડીથી 3.46 કરોડની રોકડ હસ્તગત કરી હતી, જે મુખ્ય આરોપીએ ડ્રગ્સ વેચીને મેળવી હતી અને…
- આમચી મુંબઈ
લોનાવલામાં ઓટીટી પ્લૅટફોર્મ માટે પૉર્ન ફિલ્મ શૂટ કરનારાઓ પર પોલીસની રેઈડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોનાવલામાં આવેલા બંગલોમાં ઓટીટી પ્લૅટફોર્મ પર રિલીઝ કરવા માટે પૉર્ન ફિલ્મનું શૂટિંગ કરનારાઓ પર પોલીસે કાર્યવાહી કરી પાંચ યુવતી સહિત 13 જણની ધરપકડ કરી હતી. પોલીસે બંગલોના ત્રણ કૅરટેકર સહિત 18 જણ સામે ગુનો નોંધી કૅમેરા સહિતનાં…
- મહારાષ્ટ્ર
શિંદે સેના અને ભાજપના સ્ટાર પ્રચારકો સામે શરદ પવાર જૂથની ચૂંટણી પંચમાં ફરિયાદ
મુંબઈઃ શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી દ્વારા શનિવારના રોજ સત્તાધારી શિવસેના અને ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમનો દાવો છે કે અન્ય પાર્ટીના લોકો ના નામ પોતાના સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરીને તેમણે લોક પ્રતિનિધિત્વ કાયદા અને…
- મનોરંજન
Jaya Bachchan And Rekha નહીં પણ આ છોકરી હતી Amitabh Bachchanનો પહેલો પ્રેમ…
Bollywood Megastar Amitabh Bachchan-Jaya Bachchanની સ્ટોરીથી તો આપણે બધા જ વાકેફ છીએ. આ સિવાય Rekha સાથેના તેમના સિક્રેટ અફેયરની ઢગલો સ્ટોરીઝ પણ આપણે સાંભળી હશે. પરંતુ શું તમને ખબર છે કે Jaya કે Rekha Big Bનો પહેલો પ્રેમ નહોતો? ચાલો…
- આપણું ગુજરાત
પોરબંદરમાં ત્રણ યુવાનોએ પોલીસ સ્ટેશનમાં જ કર્યો આત્મ વિલોપનનો પ્રયાસ
પોરબંદરઃ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ ન કરવામાં આવતી હોવાના કારણસર પોરબંદરમાં ત્રણ યુવાને ફિનાઈલ પીને આત્મ વિલોપન કરી લીધાની ઘટના ઘટી છે. આ ત્રણેય યુવાનોની ફરિયાદ કથિત રીતે પીઆઈ દ્વારા લેવામાં આવી ન હતી આથી તેમણે કિર્તી મંદિર પોલીસ સ્ટેશનમાં…
- આમચી મુંબઈ
આચારસંહિતાને કારણે મુંબઈમાં નાળાસફાઈ કામમાં વિલંબ
મુંબઈ: મુંબઈમાં ચોમાસુ શરૂ થયા પહેલા મુંબઈ મહાપાલિકા (બીએમસી) દ્વારા નાળાસફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં અનેક નાના મોટા નાળા આવેલા છે આ સાથે શહેરના એક્સ્પ્રેસ વે નજીકના નાળા સાથે મીઠી નદીની સફાઈ માટે પણ…
- IPL 2024
IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…
IPL-2024નો ફીવર અત્યારે ક્રિકેટરસિયાઓ પર છવાયેલો છે અને એમાં સૌથી વધુ ચર્ચા અને લાઈમલાઈટમાં રહેતી કોઈ ટીમ હતી તો તે Mumbai Indian’s અને એનો કેપ્ટન Hardik Pandya. હાર્દિક પંડ્યા ગ્રાઉન્ડની સાથે સાથે જ સોશિયલ મીડિયા પર પણ ટ્રોલિંગનો સામનો કરી…
- નેશનલ
સરકાર બદલાશે ત્યારે લોકતંત્રની સાથે રમત કરવાવાળા સામે કાર્યવાહી કરવામાં આવશે, આ મારી ગેરેન્ટીઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે અને હવે નેતાઓ દ્વારા આક્ષેપ-પ્રતિઆક્ષેપની સીઝન ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીને આયકર વિભાગ તરફથી ફટકારવામાં આવેલી નોટિસ પર બોલતા તેમણે આને ટેક્સ…
- આમચી મુંબઈ
મુંબઈથી કેબમાં આવીને પુણેમાં ચોરી કરનાર બે ગઠિયાની ધરપકડ, જાણો શું છે આખો મામલો
પુણે: ધોળા દિવસે સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર બે લોકોની પુણે પોલીસે પાલઘરથી ધરપકડ કરી હતી. મોહમદ રઈસ અબ્દુલ આહદ શેખ (37) અને મોહમદ રિઝવાન હનીફ શેખ (33) આ બે આરોપીઓ મુંબઈના રહેવાસી હતા. આ આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી 30…