- મનોરંજન
Happy Birthday: વિતેલું વર્ષ ખરેખર હેપ્પી સાબિત થયું આ TV Starથી superstar બનેતા અભિનેતા માટે
કહેવાય છે કે બધાનો સારો સમય આવે છે. તમે લાંબો સંઘર્ષ કરો અને એક સમય એવો આવે કે તમારો સંઘર્ષ સફળતાની સીડી બની જાય અને તમે એક પછી એક પગથિયાં ચડી ઘણા ઊંચે જઈને બેસી જાઓ. આજનો આપણો બર્થ ડે…
- મનોરંજન
કેટી પેરી એવોર્ડ સમારોહમાં બ્લેક ફિશનેટ ડ્રેસમાં પહોંચતા દંગ રહી ગયા લોકો
લોસ એન્જલસ: હોલીવુડ સ્ટાર-અમેરિકન સિંગર સોંગ રાઇટર કેટી પેરીના ગીતોની તો આખી દુનિયા કાયલ છે જ, પણ સાથે સાથે તેના આકર્ષક દેખાવ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ, ડ્રેસિંગ સેન્સ પણ લોકોનું મન મોહી લે છે. હાલ લોસ એન્જલસમાં યોજવામાં આવેલા આઇહાર્ટ રેડિયો મ્યુઝિક…
- આમચી મુંબઈ
વિપક્ષના ગઠબંધનમાં વડા પ્રધાનનો ચહેરો કોણ? શરદ પવારે શું આપ્યો જવાબ?
મુંબઈ: બે વખત સ્પષ્ટ બહુમતિથી જીતી આવેલા ભાજપ અને સાથી પક્ષોના NDA ગઠબંધનને આ લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે કૉંગ્રેસ, શરદ પવારની એનસીપી અને શિવસેનાની ઉદ્ધવ ઠાકરે ઉપરાંત ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી જેવા અનેક સ્થાનિક પક્ષોએ કમર કસી છે. જોકે, આ…
લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદે સેનાના 2 ઉમેદવારને ભાજપનું Red Signal?
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ અને કેટલા તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી ક્યારે થશે તેની પણ જાહેરાત થઇ ગઇ હોવા છતાં સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ, બંનેના ગઠબંધનમાં બેઠકોની ફાળવણી મુદ્દે તું-તું-મૈં-મૈં ચાલી રહી હોવાનું દૃશ્ય છે.…
- આમચી મુંબઈ
હત્યાની શંકા વ્યક્ત કરાયા બાદ બાળકનો દફનાવાયેલો મૃતદેહ બહાર કઢાયો
જાલના: જાલના જિલ્લામાં 11 વર્ષના બાળકનું મૃત્યુ થતાં તેને દફનાવવામાં આવ્યો હતો, પણ બાળકની તેના પિતાએ હત્યા કરી હોવાની માતાએ શંકા વ્યક્ત કર્યા બાદ મંગળવારે તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.બાળકની ઓળખ અરિયાન ભાટસોડે તરીકે થઇ હોઇ તે જાલનાના માલેગાંવ…
- સ્પોર્ટસ
ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ કઈ ટૂર્નામેન્ટને સજીવન કરવાના પ્રયાસમાં છે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એક સમય હતો જ્યારે ફુટબૉલની જેમ ક્રિકેટમાં પણ વિશ્ર્વભરની ટોચની ટી-20 ક્લબ-સ્તરિય ટીમો વચ્ચે લીગ આધારિત ચૅમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટ રમાતી હતી, પણ 10 વર્ષથી એ સ્પર્ધા અદૃશ્ય થઈ ગઈ છે અને જાણે ભુલાઈ ગઈ છે એમ…
- નેશનલ
ઉત્તરાખંડના વિકાસને મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન મોદીની ટીકા કરી
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં કોઈપણ પ્રકારના અર્થપુર્ણ સુધારા કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઈ હોવાની ટીકા કરતાં કૉંગ્રેસે મંગળવારે કહ્યું હતું કે રાજ્યમાં બેરોજગારી, અભૂતપૂર્વ સ્થળાંતર, માળખાકીય સુવિધાના અભાવ અને તાજેતરના વર્ષમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.આ પણ વાંચો: રૂપાલાને…
- આપણું ગુજરાત
રૂપાલાને બફાટ ભારે પડ્યો, વિરોધનો વંટોળ પહોંચ્યો અમદાવાદ, ક્ષત્રિય સમાજની વિશાળ રેલી
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશે કરેલો બફાટ ભારે પડી રહ્યો છે, તેમણે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે તેમની આ ભૂલ આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. સમગ્ર ગુજરાતમાં રૂપાલા હટાવોની માગ સાથે ક્ષત્રિય…
- શેર બજાર
સેન્સેકસ ૭૪,૦૦૦ની નીચે લપસ્યો, નાના શેરોમાં તેજી
નિલેશ વાઘેલામુંબઇ: સતત ત્રણ દિવસની આગેકૂચ બાદ આજે પ્રોફીટ બુકિંગ વચ્ચે સેન્સેકસ ૭૪૦૦૦ની નીચે સરકી ગયો છે. જોકે નાના શેરોમાં તેજીનો ટોન દેખાય છે.સેન્સેકસ અને નિફ્ટી ગબડી રહ્યા છે ત્યારે, વિવિધ વિશ્લેષકો અને ખુદ બજાર નિયામક સેબીની ચેતવણી પછી પણ…