- આમચી મુંબઈ

મુંબઈમાં 48 કલાકમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઃ તપાસમાં પોલીસને મળ્યું નહીં કંઈ સંદિગ્ધ
મુંબઈ: ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ જેવો માહોલ છે ત્યારે દક્ષિણ મુંબઈમાં આવેલા મંત્રાલયના અધિકારીને બૉમ્બ બ્લાસ્ટ સંબંધી ઈ-મેઈલ મળતાં પોલીસ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. બૉમ્બધડાકાની ચેતવણી આપતો એક મેઈલ મહારાષ્ટ્ર પોલીસ ક્ધટ્રોલ રૂમને પણ આવ્યો હોવાનું પણ કહેવાય છે,…
- સ્પોર્ટસ

રોહિત-વિરાટ 2027નો વન-ડે વર્લ્ડ કપ રમતા જોવા મળશે? સુનીલ ગાવસકરની પ્રતિક્રિયા ચિંતાજનક કહી શકાય
નવી દિલ્હીઃ ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકર (Sunil Gavaskar)નું માનવું છે કે ટી-20 બાદ હવે ટેસ્ટ-ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લેનાર રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) 2027ના વન-ડે વર્લ્ડ કપમાં રમતા કદાચ ન પણ જોવા મળે. લિટલ માસ્ટરે કહ્યું…
- નેશનલ

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી; કોલકાતા એરપોર્ટ હાઈ એલર્ટ પર
કોલકાતા: યુદ્ધ વિરામની જાહેરાત છતાં ભારતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. મંગળવારે બપોરે ઇન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર દોડધામ મચી ગઈ (Bomb Threat at Kolkata Airport) હતી. કોલકાતા-મુંબઈ…
- આમચી મુંબઈ

ઉદય સામંત ચોથી વાર રાજ ઠાકરેને મળ્યા: ઠાકરે બંધુઓના મનમેળને તોડવાનો હેતુ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મ્યુનિસિપલ ચૂંટણીઓ આવી રહી છે તે બાબતને ધ્યાનમાં રાખીને, રાજ્યના રાજકારણીઓમાં ઘણી મોટી ઉથલપાથલ ચાલી રહી છે. મંગળવારે સવારે રાજ્યના પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેના અત્યંત વિશ્ર્વાસુ ઉદય સામંત મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના નિવાસ સ્થાન શિવતીર્થ…
- મહારાષ્ટ્ર

નાગપુરમાં રવિવારથી ગુમ પાંચ લોકોના મૃતદેહ ખાણમાંથી મળતા ખળભળાટ
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કુહી તહસીલના સુરગાંવમાં સોમવારે એક જૂની બંધ ખાણમાંથી એકસાથે પાંચ લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. મૃતકોમાં એક પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મૃતકોની ઓળખ રોશની…
- રાશિફળ

પાંચ દિવસ બાદ પાપી ગ્રહ કરશે કેતુ રાશિ પરિવર્તન, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચરનું અલગ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને એમાં પણ પાપી ગ્રહ તરીકે ઓળખાતા કેતુનું ગોચર ખાસ મહત્ત્વનું છે. કેતુ દર દોઢ વર્ષે એટલે કે 18 મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. પાંચ દિવસ…









