- આમચી મુંબઈ
પોલીસના સ્વાંગમાં અપહરણ બાદ લૂંટ: આઠ જણ બેંગલુરુમાં પકડાયા
થાણે: પોલીસના સ્વાંગમાં વ્યાવસાયિકનું કથિત અપહરણ કર્યા બાદ 31.73 લાખ રૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં નવી મુંબઈ પોલીસે આઠ આરોપીની બેંગલુરુમાં ધરપકડ કરી હતી.સાનપાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર દેવીદાસ કાતલેએ જણાવ્યું હતું કે આરોપીઓને બેંગલુરુના અપપેટ પોલીસ સ્ટેશનની હદમાંથી પકડી પાડવામાં…
- આમચી મુંબઈ
દુર્ગાડી કિલ્લાની તળેટીમાં ઈદ ઉલ-અઝાનીન માઝ વખતે શિવસૈનિકો ભેગા થતાં તંગદિલી
થાણે: કલ્યાણના દુર્ગાડી કિલ્લા પરિસરમાં શિવસેનાનાં બન્ને જૂથના કાર્યકરોએ ભેગા થઈ દેખાવ કરતાં શનિવારની સવારે તંગદિલીભર્યું વાતાવરણ નિર્માણ થયું હતું. કિલ્લાની તળેટીમાં ઈદ ઉલ-અઝાની નમાઝ વખતે શિવસૈનિકોએ ડુંગરની ટોચે આવેલા દુર્ગામાતાના મંદિરમાં જવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે વિવાદ થયો…
- સ્પોર્ટસ
બેંગલૂરુ સ્ટેડિયમની દુર્ઘટનાઃ કર્ણાટક ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખે મિયાંદાદ, મુદસ્સર, લૉઇડની વિકેટ લીધી હતી એ જાણો છો?
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)એ મંગળવારે આઇપીએલના 18 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ચૅમ્પિયનપદ મેળવ્યું, પરંતુ બુધવારે બેંગલૂરુના જ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક જમા થયેલા લાખો લોકોની સુરક્ષાની અવ્યવસ્થાને કારણે જે અરાજકતા ફેલાઈ તેમ જ લોકોમાં નાસભાગ અને ધક્કામુક્કી થઈ એ…
- આમચી મુંબઈ
ડોમ્બિવલીમાં દુષ્કર્મને કારણે સગીરા ગર્ભવતી બની: આરોપી સગાને 20 વર્ષની સખત કેદ
થાણે: થાણે જિલ્લાના ડોમ્બિવલી ખાતે દુષ્કર્મને કારણે 17 વર્ષની સગીરા ગર્ભવતી બનવાના કેસમાં કોર્ટે આરોપી સગાને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. વિશેષ જજ એ. ડી. હરનેએ આરોપી જીવણ અશોક વડવિન્દેને ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને ચિલ્ડ્રન ફ્રોમ…
- મહારાષ્ટ્ર
ભવિષ્ય તરફ જોનારાઓએ ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ: સંજય રાઉત
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સમાધાનની અટકળો વચ્ચે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ ભૂતકાળ તરફ નહીં, ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.રાજ ઠાકરેની આગેવાની હેઠળની…
- સ્પોર્ટસ
બટલર આઇપીએલ પછી વેસ્ટ ઇન્ડિઝ સામે પણ સદી ચૂક્યો
ચેસ્ટર-લી-સ્ટ્રીટઃ ઇંગ્લૅન્ડે શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝને વન-ડે સિરીઝમાં 3-0થી હરાવ્યા બાદ ટી-20 શ્રેણીની પ્રથમ મૅચમાં 21 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. જૉસ બટલર (96 રન, 59 બૉલ, ચાર સિક્સર, છ ફોર) ચાર રન માટે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય સદી ચૂકી ગયો…
- મહારાષ્ટ્ર
બાવનકુળેએ રાહુલ ગાંધીને ‘મહારાષ્ટ્રમાં મેચ ફિક્સિંગ’ નિવેદન પર ઘેરી લીધા, ‘ઇતિહાસ’ યાદ કરાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ગેરરીતિઓ તરફ ઈશારો કરીને ‘મેચ ફિક્સિંગ’ની ટિપ્પણી કરી હતી. લોકસભામાં વિરોધ પક્ષના નેતાના આ નિવેદન પર…
- અમરેલી
અમરેલીમાં પતિએ ગળું દબાવીને પત્નીની કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
અમરેલીઃ વાંકીયા ગામની સીમમાં વાડીએ રહેતી એક પરપ્રાંતિય પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના ભાભરા તાલુકાના અમનકુવા કંચનાગલી ફળીયાના રહેવાસી મંગલીયાભાઈ લચ્છુભાઈ વસુનીયા (ઉ.વ.42)એ તેમના જમાઈ સામે નોંધાવેલી…
- નેશનલ
HDFC Bankના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે નહીં કરી શકાય આ કામ…
દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને સૌથી સુરક્ષિત ગણાતી એવી બેંકની યાદીમાં એચડીએફસી બેંક (HDFC Bank)નું નામ ટોપ પર હોય. જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએફસી બેંકમાં છે તો મતારા માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, જે જાણી લેવા તમારા…