- નેશનલ
સરકારી એજન્સી પર ફરી હુમલાની ઘટના બાદ મમતાએ આપી આવી પ્રતિક્રિયા
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર વિસ્તારમાં ગ્રામજનોએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ પર હુમલો કર્યો ન હતો, પરંતુ NIA અધિકારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મમતાએ દાવો કર્યો કે…
- નેશનલ
નવજાત શિશુઓ વેચનારાઓ પર CBIની કાર્યવાહી: રડાર પર ઘણી મોટી હોસ્પિટલો
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ટીમને બાળકોની તસ્કરી અંગે સ્ફોટક માહિતી મળી હતી. આ માહિતીના આધારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ જગ્યાઓમાંથી એક કેશવપુરમ વિસ્તારના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘરમાંથી સીબીઆઈની ટીમે એક મહિલા…
- રાશિફળ
5 એપ્રિલે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે દેવી લક્ષ્મીની કૃપા થશે વાંચો મેષથી મીન સુધીના લોકોનો વરતારો
મેષ રાશિને ઓફિસમાં આજે ખૂબ જ વ્યસ્ત સમયપત્ર રહેશે. તેમને કામની વધારાની જવાબદારીઓ પણ મળશે. કાર્યસ્થળ પર બિનજરૂરી દલીલબાજીથી બચવું જરૂરી છે. મિલકતને લઈને પરિવારમાં વિવાદ થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વધુ પડતા ગુસ્સાથી બચો અને શાંત…
- IPL 2024
IPL 2024: ગુજરાત સામે પંજાબ 3 વિકેટે જીત્યું, ગિલની આક્રમક રમત પાણીમાં, શશાંક સિંહ બન્યો મેચ વિનર
અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ (IPL 2024 17મી)ની પંજાબ અને ગુજરાત વચ્ચેની મેચમાં પંજાબે ટોસ જીતી પહેલી બોલિંગ લીધી હતી. ગુજરાત ટાઈટન્સ પહેલી બેટિંગમાં આવ્યા પછી કુલ 199 રનનો સ્કોર કર્યો હતો પણ એની સામે પંજાબ 3 વિકેટથી મેચ…
- આપણું ગુજરાત
બ્રેકિંગ: ગુજરાતમાં લોકસભાની આ 3 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર, જાણો વિગત
છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આતુરતાનો આજે અંત આવ્યો છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના વધુ 3 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની સુરેન્દ્રનગર, જુનાગઢ અને વડોદરા સીટ પર તેના ઉમેદવારો જાહેર કરતા…
- મનોરંજન
દેબિના બેનરજીએ લાડલી દીકરીનો ઉજવ્યો બર્થ-ડે, શેર કરી તસવીરો
મુંબઈઃ દેબિના બેનર્જી અને Gurmeet Choudharyની દીકરી લિયાના હાલમાં જ બે વર્ષની થઈ છે અને કપલે તેમની લાડલીનો બર્થ-ડે ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. Debina Bonnerjeeએ ત્રણ એપ્રિલ 2022એ લિયાનાને જન્મ આપ્યો હતો, જે હવે બે વર્ષની થઈ ગઈ છે.આ…
- IPL 2024
IPL 2024: કોહલીએ ગ્લેન મેક્સવેલને સલાહ આપીને સૌને ચોંકાવ્યા
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ખૂબ જ નબળું પરફોર્મ કરી રહી છે. ચારમાંથી ત્રણ મેચમાં હાર મેળવીને બે પોઇંટ્સ સાથે આરસીબી પોઈન્ટ્સ ટેબલમાં આઠમા સ્થાને છે, પરંતુ તાજેતરમાં ટીમના જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીએ આરસીબીનો પૂર્વ…
- આમચી મુંબઈ
હવે આરટીઈ હેઠળ એડમિશન મળવામાં થશે મુશ્કેલી
મુંબઈ: રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (આરટીઈ) હેઠળ મુંબઈની ખાનગી સ્કૂલોમાં એડમિશન મળવાનું હવે મુશ્કેલ બની શકે છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ ડિરેક્ટોરેટ બુધવારે આરટીઈ હેઠળ સ્કૂલોમાં એડમિશન માટે સર્ક્યુલર બહાર પાડ્યું છે. આમાં એવું કહેવામાં આવ્યું છે કે આરટીઈ હેઠળ 25…