- આપણું ગુજરાત
ખંભાળિયામાં ક્ષત્રિયોનો હલ્લાબોલ, પાટીલના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળી
ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહેલા પુરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે તીવ્ર બન્યો છે. સમગ્ર ગુજરાતમાં રૂપાલા વિરૂધ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક…
- આમચી મુંબઈ
અભિનેતા સચિન લોકસભાના ઉમેદવાર? જાણો શું કહ્યું તેમણે..
મુંબઈ: લોકસભાની મુંબઈની બેઠક પરથી એક મરાઠી અભિનેતાને શિંદે સેના દ્વારા ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવશે એવા અહેવાલો કેટલાક સમયથી ફરી રહ્યા હતા અને તેના પર સ્પષ્ટતા કરતાં જાણીતા અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.આ પણ વાંચો: BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ…
- આમચી મુંબઈ
બોઈસર યાર્ડમાં બ્લોક, પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી દહાણુ રોડ જતી ટ્રેનો આંશિક રીતે રદ
મુંબઈ: પશ્ચિમ રેલવેના બોઈસર યાર્ડમાં ટ્રેનની ઝડપને કલાકે 160 કિલોમીટર વધારવાનું કામ પૂર્ણ કરવા માટે સાત એપ્રિલ રવિવારે પાવર બ્લોક હાથ ધરવામાં આવ્યો છે. પાવર બ્લોકને લીધે બોઈસર યાર્ડમાં અપ અને ડાઉન બંને માર્ગ પર સવારે 10થી 10.50 સુધી એક…
- આમચી મુંબઈ
બર્ફીવાલા બ્રિજ પર થઈ રહ્યા છે આ ગેરકાયદેસર કામો, સ્થાનિક રહેવાસીઓએ કરી ફરિયાદ
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડનારા ગોખલે બ્રિજ અને બર્ફીવાલા બ્રિજનું બાંધકામ અનેક કારણોને લીધે રખડી પડ્યું છે. આ બ્રિજનું બાંધકામ હજુ સુધી પૂર્ણ થયું નથી, જેને લીધે બર્ફીવાલા બ્રિજ પર સ્થાનિક રહેવાસીઓએ વાહનો પાર્કિંગ કરવાની સાથે બ્રિજના રસ્તા પર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ અચાનક રદ્દ , મોદીની જાહેર સભાની પણ તારીખ બદલાઈ
નાગપુર: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અમિત શાહ મહારાષ્ટ્રના પૂર્વ વિદર્ભની મુલાકાત માટે આવવાના હતા. છ એપ્રિલે પૂર્વ વિદર્ભમાં અમિત શાહની પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે તે અંતિમ સમયે રદ…
- આમચી મુંબઈ
મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બરમાં બ્લોક
મુંબઈ: લાઇફલાઇન ગણાતી મુંબઈ લોકલ ટ્રેનના મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં રવિવારે વિશેષ મેગા બ્લોક હાથ ધરવામાં આવ્યો છે, જેને લીધે ત્રણેય માર્ગની લોકલ રેલવે સેવા પર અસર થવાની છે. આ માર્ગમાં વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામકાજ માટે રેલવે…
- આમચી મુંબઈ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે મુંબઈમાં સાબુદાણા વડા ને થાલીપીઠની જયાફત માણી
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. આઇપીએલમાં રમવાથી ભારતના ખેલાડીઓ સાથે વિદેશી ખેલાડીઓને પણ ઘણી પ્રસિદ્ધિ મળે છે. દરેક ટીમ તેમના વિદેશી ખેલાડીઓના ઇન્ડિયન ફૂડ કે કપડાં પહેરવાની અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે,…
- આમચી મુંબઈ
BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
થાણેઃ જેમ એક કરતા વધારે રસોઈયા રસોઈ બગાડે તેમ એક કરતા વધારે પક્ષ તમામ ગઠબંધનનું ગણિત બગાડી રહ્યા છે. મહાવિકાસ આઘાડી હોય કે મહાયુતિ ઉમેદવારોના નામ જાહેર થાય એટલે ભડકો થયા વિના રહેતો નથી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા…
- નેશનલ
સરકારી એજન્સી પર ફરી હુમલાની ઘટના બાદ મમતાએ આપી આવી પ્રતિક્રિયા
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે પૂર્વ મેદિનીપુર જિલ્લાના ભૂપતિનગર વિસ્તારમાં ગ્રામજનોએ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ પર હુમલો કર્યો ન હતો, પરંતુ NIA અધિકારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. મમતાએ દાવો કર્યો કે…