- સ્પોર્ટસ
પંજાબે છેલ્લી છ ઓવરમાં ફટકાર્યા 72 રન, રાજસ્થાનને મળ્યો 148નો સાધારણ લક્ષ્યાંક
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે મોહાલી નજીક મુલ્લાનપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવ્યા હતા અને એને 148 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબે છેલ્લી છ ઓવરમાં 72 રન બનાવ્યા એટલે જ પંજાબનું ટોટલ સન્માનજનક સ્થિતિમાં આવ્યું હતું.…
- સ્પોર્ટસ
પહેલી વાર રોહિત-ધોનીની કૅપ્ટન્સી વિના મુંબઈ-ચેન્નઈ વચ્ચે ટક્કર
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં રવિવાર, 14મી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ) અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે જંગ જામશે. આઇપીએલની 17મી સીઝનમાં એમઆઇ સાતમા નંબરે અને સીએસકે ત્રીજા સ્થાને છે. પૉઇન્ટ્સ-ટેબલમાં બન્ને વચ્ચે મોટું અંતર છે, પરંતુ…
- મનોરંજન
અભિનેતા સયાજી શિંદેની તબિયત લથડી, એન્જિઓપ્લાસ્ટી બાદ આપ્યા હેલ્થ અપડેટ
મુંબઈ: બૉલીવૂડ, સાઉથ અને અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા સયાજી શિંદે (Sayaji Shinde)ના છાતીમાં અચાનકથી તીવ્ર દુખાવો ઊપડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેમના પર એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. હવે સયાજી શિંદેના હેલ્થને લઈને…
- મનોરંજન
‘કુંડલી ભાગ્ય’ ફેમ અંજુમ ફકીહે હૉસ્પિટલમાં કરવી સર્જરી, જાણો તેની હેલ્થ અપડેટ
મુંબઈ: ‘કુંડલી ભાગ્ય’ ફેમ અભિનેત્રી અંજુમ ફકીહના હેલ્થને લઈને ચાહકો માટે એક ચિંતાજનક બાબત સામે આવી છે. અભિનેત્રી અંજુમ ફકીહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેના પર એક સર્જરી કરવામાં આવી હતી. અંજુમ ફકીહે હવે પોતાના હેલ્થ અપડેટ બાબતે સોશિયલ…
- નેશનલ
લોકસભાની આગામી ચૂંટણી બે વિચારધારાની લડાઈ: રાહુલ ગાંધી
જગદાલપુર (છત્તીસગઢ) : કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણી બંધારણ અને લોકશાહીની રક્ષા કરવા માટેની વિચારધારા અને તેને ખતમ કરવા માગતી વિચારધારાની વચ્ચેની લડાઈ છે. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં બસ્તર બેઠક માટે પ્રચાર કરતાં તેમણે એવો…
- મનોરંજન
લગ્નમાં પહોંચેલા શાહરુખ ખાન જોઈ વરરાજાને ભૂલી ગઈ દુલ્હન અને વીડિયો થયો વાઇરલ
મુંબઈ: બૉલીવૂડના ‘કિંગ ખાન’ શાહરુખ ખાન (Shah Rukh Khan)ના ચાર્મની વાત જ કંઈક જુદી છે. સ્ત્રી હોય કે પછી પુરુષ શાહરુખને જોઈને તેઓ પોતાનો કાબૂ ગુમાવી બેઠે છે. તાજેતરમાં શાહરુખ ખાનના ચાર્મનો એવો જ એક જાદુ એક લગ્ન પ્રસંગમાં જોવા…
- નેશનલ
તમિલનાડુમાં મીઠાઇની દુકાને જઈને Rahul Gandhiએ ગાંધીએ ખરીદી મીઠાઇ, વીડિયો વાઇરલ
ચેન્નઈ: લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે રાતે રાહુલ ગાંધીએ તમિલનાડુના સિંગનલ્લુરમાં એક મીઠાઇની દુકાને પહોંચીને મીઠાઇ ખરીદી હતી. રાહુલ ગાંધીનો મીઠાઇ ખરીદવાનો અને ચાખવાનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પર શેર…
- આમચી મુંબઈ
ટાસ્ક ફ્રોડમાં 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચે છેતરપિંડી: પુણેનો યુવક પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના બ્રિચ કૅન્ડી પરિસરમાં રહેતા આઈટી કંપનીના કર્મચારી પાસેથી ટાસ્ક ફ્રોડમાં 15 મિનિટમાં 30 ટકા વળતરની લાલચે લાખો રૂપિયા પડાવનારા યુવકની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.ગામદેવી પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ મહેશ શિવાજી મોહિતે (21) તરીકે…
- આમચી મુંબઈ
વિવિધ યુક્તિઓ અજમાવી દાગીના તફડાવનારા બે રીઢા આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: વિવિધ યુક્તિઓ અજમાવી રસ્તા પરથી પસાર થનારા લોકોને છેતરીને સોનાના દાગીના તફડાવનારા બે રીઢા આરોપીને થાણે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા.ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ અનિલ કૃષ્ણ શેટ્ટી (43) અને રમેશ વિજયકુમાર જયસ્વાલ (47)…
- નેશનલ
Bournvita, Horlicks જેવા પીણાંના વેચાણ અંગે કેન્દ્ર સરકારે આપી ચેતવણી…
નવી દિલ્હી: બાળકોના ગ્રોથ અને શારીરિક વિકાસનો દાવો કરનાર બોર્નવિટા અને બીજા અનેક હેલ્થ ડ્રિંક્સ બજારો અને ઓનલાઇન વેબસાઇટ પર મળે છે. જોકે બાળકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનો દાવો કરનાર બોર્નવિટા સાથે બીજા દરેક હેલ્થ ડ્રિંક્સ શું ખરેખર લાભદાયી છે?…