- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ થાણે ઝોનમાં 700થી વધુ લાઈસન્સવાળા હથિયાર જમા
મુંબઈ: લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થયા બાદ પોલીસ પ્રશાસન પર કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી વધી ગઇ છે. થાણે પોલીસ ઝોન 4 હેઠળ આવતાં શહેરોમાં પોલીસની નિયમિત થતી રૂટ માર્ચ, નાકાબંધી અને અન્ય ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી…
- આમચી મુંબઈ
રાઉતે નવનીત રાણા માટે આપ્યું આ નિવેદન આપીને વિવાદને નોંતર્યો
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ભાજપના અમરાવતી લોકસભા બેઠક પરના ઉમેદવાર નવનીત રાણાને ‘ડાન્સર’ કહીને ઉલ્લેખ કરતાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલા નવનીત રાણા 2019ની લોકસભા ચૂંટણીમાં અમરાવતીથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હવે 2024ની…
- રાશિફળ
આજનું રાશિફળ (18-04-24):મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો માટે દિવસ રહેશે Goody Goody…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી નવી ભેટ લઈને આવી રહ્યો છે. આજે તમને કોઈ કામ અંગે શંકા આવતી હોય તો તે કામ કરવાનું ટાળો. તમે તમારા ઘરના આંતરિક કામો કરાવી શકો છો. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન…
- ઇન્ટરનેશનલ
જાપાનમાં 17 મિનિટ માટે બુલેટ ટ્રેનને રોકવાની નોબત આવી, કારણ જાણો તો ચોંકી જશો
ટોક્યોઃ ભારતીય રેલવે દેશમાં સેમી હાઈ સ્પીડ પછી હાઈ સ્પીડ બુલેટ ટ્રેનને દોડાવવાની યોજના ધરાવી રહ્યું છે, ત્યારે તેનું સપનું સાકાર કરવા માટે દેશ જાપાન-ચીનની ટેક્નલોજીનો ઉપયોગ કરશે. બીજી મહત્ત્વની વાત છે કે જાપાનમાં ટ્રેનની નિયમિતાની દુનિયામાં નોંધ લેવામાં આવે…
- નેશનલ
પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારથી કર્ણાટકના પ્રવાસે
બેંગલુરુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુ અને ચિક્કાબલ્લાપુરામાં જાહેર સભાને સંબોધવા માટે ૨૦ એપ્રિલના શનિવારે કર્ણાટકમાં હશે, એમ ભાજપ ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના રાજ્ય સંયોજક અને રાજ્યના મહાસચિવ વી સુનીલ કુમારે બુધવારે જણાવ્યું હતું.રાજ્ય મહાસચિવ સુનીલ કુમારના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં જાહેર સભા…
- આમચી મુંબઈ
લાઇસન્સ વિનાના ફેરિયાઓ માટે વૈકલ્પિક નીતિ ઘડોઃ હાઈ કોર્ટનો પાલિકાને આદેશ
મુંબઈ: રસ્તાઓ પર લાઇસન્સ વિનાની દુકાનો ઉભી કરનારા ફેરિયાઓ માટે નિયમોના માળખામાં બંધબેસતી અને તેમની સંખ્યાને નિયંત્રિત કરતી નીતિઓ ઘડવાનો નિર્દેશ હાઈ કોર્ટે મંગળવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપ્યો છે.આ પણ વાંચો: ફેરિયાઓ સામે ફરિયાદ વધી, સાત મહિનામાં આટલા લોકો સામે…
- સ્પોર્ટસ
આઇપીએલના માહોલમાં આજે વળી કઈ ઇન્ટરનૅશનલ સિરીઝ શરૂ થઈ રહી છે?
રાવલપિંડી: ક્રિકેટમાં અત્યારે આઇપીએલનું વર્ચસ્વ છે. દર વર્ષે એપ્રિલ-મેમાં આ ભારતીય લીગ ટૂર્નામેન્ટ ચાલી રહી હોય એ દરમ્યાન ભાગ્યે જ કોઈ વન-ટૂ-વન સિરીઝ રમાતી હોય છે. એવી જ એક શ્રેણી આજે પાકિસ્તાનમાં શરૂ થઈ રહી છે.2008માં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈ…
- આમચી મુંબઈ
એપીએમસીમાં કોંકણની હાફુસના મુદ્દે વેપારીઓ-ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ, જાણો મામલો?
નવી મુંબઈ: કોંકણની હાફુસનો યોગ્ય ભાવ આપો તેમ જ બજારમાં તમામ ફળો કિલોના ભાવે વેચવામાં આવી રહ્યા છે. આને કારણે મેંગો પણ કિલો પ્રમાણે જ વેચાય એવી માગણી કોંકણના હાફુસ ઉત્પાદક ખેડૂતોએ એપીએમસીના વેપારીઓને કરી છે.કોંકણની હાફુસને યોગ્ય ભાવ આપવા…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપની ટીમના સિલેક્શનનું કાઉન્ટ-ડાઉન શરૂ: કોની સંભાવના છે, કોની ઓછી?
નવી દિલ્હી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ અનૌપચારિક રીતે નક્કી થઈ જ રહી હશે, પણ સત્તાવાર જાહેરાતને હજી થોડા દિવસ છે એટલે એમાં કોણ હશે અને કોણ નહીં હોય એના પર તર્ક-વિતર્કો ચાલી રહ્યા…