- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: કૉંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ ચૂંટણી જંગમાં સફળતા મેળવવા ભાજપની કઈ ફોર્મ્યુલા અપનાવી?
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા હેઠળ આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ વિવિધ પેંતરા લગાવી રહી છે અને હવે કૉંગ્રેસ ભાજપના રસ્તે ચાલીને પોતાની સફળતાની ટકાવારી વધારવાના પ્રયાસ કરી રહી હોવાનું જણાઈ…
- આપણું ગુજરાત
વડોદરા-અમદાવાદ વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓ જાણી લો તમારી આટલી ટ્રેન રદ થશે
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. અમદાવાદ અને વડોદરા વચ્ચે અપડાઉન કરતા પ્રવાસીઓ માટે આ મહત્વના સમાચાર છે ત્યારે જાણીએ…
- આપણું ગુજરાત
પોરબંદર સીટથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે માગ્યા નોટ અને વોટ
લોકસભાની ચૂંટણીના ચૂંટણી પ્રયારના પડઘમ જોરશોરથી શરૂ થઈ ગયા છે. જો કે કોંગ્રેસના ઉમેદવારો નાણાકિય તંગી અનુભવી રહ્યા છે. કોંગ્રેસના બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર બાદ હવે પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ મતદારો પાસે નોટ અને વોટની માંગણી સોશિયલ મીડિયામાં…
- આપણું ગુજરાત
લોકસભા ચૂંટણી: કોંગ્રેસનાં ઉમેદવાર નૈષધ દેસાઈએ, હરીફ સી આર પાટિલના કાનમાં શું ફૂંક મારી ?
ગાંધીનગર: ગુજરાતમાં 26 લોકસભા બેઠકો ફરી એક વાર જીતવા સાથે ‘અબ કી બાર 400 પાર’ ના નારા સાથે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતમાં આજે નામાંકન ભરવાના અંતિમ દિવસે કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક…
- મનોરંજન
ફિલ્મના શુભ મુહૂર્તમાં આ શું થઇ ગયું સની લિયોનીને……! વાયરલ થયો વીડિયો
બોલિવૂડ અભિનેત્રી સની લિયોની હંમેશા કોઇને કોઇ કારણે ચર્ચામાં રહેતી હોય છે. તેની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. બોલિવૂડ ઉપરંતા સાઉથની ફિલ્મોમાં પણ સની લિયોની જોવા મળે છે. સનીને ખતરો કે ખિલાડી કહીએ તો એમાં કંઇ અતિશયોક્તિ નહીં કહેવાય. તમને…
- નેશનલ
AAP નેતા આતિશીનો ગંભીર આરોપ ‘ જેલમાં કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે’
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે તિહાર જેલ અરવિંદ કેજરીવાલને ઇન્સ્યુલિન નથી આપી રહી. જેલમાં તેમનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને…
- IPL 2024
હર્ષલની 20મી ઓવરમાં પડી ત્રણ વિકેટ, મુંબઈના 200 રન ન થવા દીધા
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સ સામે મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં સાત વિકેટે 192 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર (78 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) ટીમમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમ્યો હતો, રોહિત શર્માએ 36 અને તિલક વર્માએ અણનમ 34 રન બનાવ્યા હતા…
- નેશનલ
આમ આદમી પાર્ટીને ફટકોઃ મની લોન્ડરિંગ કેસમાં વધુ એક વિધાનસભ્યની ઈડીએ કરી અટક
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)ના વધુ એક વિધાનસભ્યની મુશ્કેલીઓ વધારો થયો છે. આપના વિધાનસભ્ય અમાનતુલ્લાહ ખાન ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસ પહોંચ્યા હતા. જ્યાં ઇડીએ દિલ્હી વક્ફ બોર્ડમાં કથિત ગેરરીતિઓ પર પૂછપરછ કરી હતી. ઇડીએ લગભગ નવ કલાક પૂછપરછ…
- આપણું ગુજરાત
દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ ફરી મેદાને, વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી
વડોદરા: રાજ્યમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 સીટો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે, જેમાં સૌથી રસપ્રદ મુકાબલો વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર થશે તેવું જણાઈ રહ્યું છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની ગઈ કાલે જાહેરાત કરતા જ આજે નામાંકન…
- મહારાષ્ટ્ર
કેએલ રાહુલના બર્થ-ડે પર પત્ની રોમાન્ટિક બનીને કરી સોશિયલ મીડિયા પર વિશ
મુંબઈ: ક્રિકેટર કેએલ રાહુલે આજે તેનો 32મો જન્મદિવસ ઉજવ્યો હતો. કેએલ રાહુલના જન્મ દિવસની ઉજવણી કરવા તેની પત્ની અભિનેત્રી આથિયા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પતિ કેએલ રાહુલ સાથેની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આથિયા અને કેએલ રાહુલનો રોમેન્ટિક અંદાજ…