- IPL 2024
2024ની પહેલી સુપરઓવર થતા રહી ગઈ, ફોટોફિનિશમાં કોલકાતાનો દિલધડક વિજય
કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં 2024ની આઇપીએલની પ્રથમ સુપરઓવર થતા જરાક માટે રહી ગઈ હતી. કોલકાતાના 222/6ના સ્કોર સામે બેન્ગલૂરુની ટીમ 20 ઓવરમાં 221 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને શ્રેયસ ઐયરની ટીમે એક રનથી વિજય મેળવ્યો હતો.આઇપીએલના ઇતિહાસના સૌથી…
- નેશનલ
પશ્વિમ બંગાળમાં સીએએ લાગુ કરતા કોઇ રોકી શકશે નહીં: સંરક્ષણ પ્રધાન
માલદા: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કર્યા હતા અને તેમના પર નાગરિકતા (સુધારા) અધિનિયમ (સીએએ) વિશે જૂઠાણું ફેલાવવાનો અને લોકોને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુક્યો હતો.રાજનાથ સિંહે કહ્યું કે…
- સ્પોર્ટસ
મૅક્સ વર્સ્ટેપ્પન પહેલી જ વાર ચીનની એફ-વન ગ્રાં પ્રિમાં ચૅમ્પિયન
શાંઘાઈ: બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સનું નાગરિકત્વ ધરાવતા ફૉર્મ્યુલા-વન કાર રેસના વર્લ્ડ ચૅમ્પિયન મૅક્સ વર્સ્ટેપ્પને રવિવારે શાંઘાઈ ઇન્ટરનૅશનલ સર્કિટમાં આયોજિત ચાઇનીઝ ગ્રાં પ્રિ જીતી લીધી હતી. રેડ બુલના વર્સ્ટેપ્પને પહેલી જ વાર ચીનમાં રેસિંગ કારની આ સર્વોચ્ચ સ્પર્ધા જીત્યો છે.ત્રણ વખત ડિફેન્ડિંગ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
એકનાથ ખડસેનો નછૂટકે ભાજપ પ્રવેશ: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીને છોડીને એકનાથ ખડસે ફરી એક વખત ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી જાહેરાત તેમણે પોતે જ કરી હતી અને ટૂંક સમયમાં તેમનો ઔપચારિક પ્રવેશ થશે તેના પર બોલતાં એનસીપી (એસપી) સુપ્રીમો શરદ પવારે રવિવારે કહ્યું હતું કે…
- નેશનલ
વિભાજિત વિશ્વમાં ભારત વિશ્વબંધુ તરીકે અગ્રેસર: મોદી
નવી દિલ્હી: દુનિયાના અનેક દેશો અત્યારે યુદ્ધમાં અટવાયેલા છે એવા સમયે ભારતીય તીર્થંકરોના ઉપદેશો અત્યારે નવી રીતે સુસંગત છે, એમ જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારપૂર્વક કહ્યું હતું કે વિભાજિત વિશ્વમાં ભારત વિશ્વબંધુ તરીકેનું પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.વડા…
- નેશનલ
કેન્દ્ર સરકાર માટે ગૂડ ન્યૂઝઃ ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર માટે રાહતના સમાચાર છે, જેમાં ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરીમાં મોટી આવક થઈ છે. માર્ચ 2024ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 17.7 ટકા વધીને…
- આપણું ગુજરાત
ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો, પંજાબના CMએ ભાજપ પર કર્યા પ્રહાર
લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. આ દરમિયાન પંજાબના CM ભગવંત માન ભરૂચમાં AAPના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં આપના અગ્રણી નેતા ઉપરાંત મોટી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણીની મોસમમાં લાતુરના કાકાએ કરી મોટી વાતઃ વોટ તો આપીશું તમને…
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો બીજા તબક્કાની તૈયારીમાં લાગી ગયા છે અને તે બાદ ત્રીજા તબક્કામાં ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવશે. મહારાષ્ટ્રના લાતુરમાં ત્રીજા ચરણમાં…
- સ્પેશિયલ ફિચર્સ
મોર જેવી ગરદન કાળી પડી ગઈ છે…તો કરો આ ઉપાય
ગરદન પર જામેલી કાળાશ તરત દેખાઈ આવે છે. જો તમે પણ ગરદનની કાળાશથી પરેશાન છો, તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને તમે નહાવાના 15 મિનિટ પહેલા તમારી ગરદન પર લગાવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
INDIA ગઠબંધનની રાંચીની રેલીમાં હંગામો, ખુરશીઓ ફેંકાઈ
રાંચીઃ ઈન્ડિયા ગઠબંધનની રાંચી ખાતે યોજાયેલી રેલીમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થતા વાત વણસી હતી અને હંગામો થયો હતો. રવિવારે રાંચીમાં ઈન્ડિયા બ્લોકની રેલીમાં હંગામો થયો હતો. બે જૂથના કાર્યકરો એકબીજા સાથે અથડાયા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. કાર્યકરોએ…