- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં…: ‘દસ્વીદાનિયા’ એટલે માત્ર ફિર મિલેંગે નહીં, પણ…દેવલ શાસ્ત્રી
‘દસ્વીદાનિયા’ શબ્દ મહદઅંશે ભારતીયોએ ‘મેરા નામ જોકર’માં રશિયન સર્કસ ગર્લ પાસે સાંભળ્યો હતો. એ રશિયન હીરોઈન રાજ કપૂરને વિદાય વેળાએ ‘દસ્વીદાનિયા’ કહે છે અને રાજ કપૂર ફિલ્મમાં અર્થ સમજાવે છે કે ‘દસ્વીદાનિયા’ એટલે ફિર મિલેંગે…. હાસ્ય ક્લાકાર વિનય પાઠકની ‘દસ્વીદાનિયા’…
- ઈન્ટરવલ
ફોકસ : ફિટેસ્ટ વિરાટની વિદાયથી ટીમ ઇન્ડિયા થઈ અનફિટ
-અજય મોતીવાલાકરોડો ચાહકોને નારાજ કરીને ક્રિકેટજગતના સૌથી જૂના ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેનાર કિંગ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાં કદ એટલું વિરાટ હતું કે એની બરોબરીમાં ન કોઈ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરને મૂકી શકાય અને ન કોઈ વિદેશી ટેસ્ટ ખેલાડી પણ તેની તુલનામાં આવી…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ આઈ.એન.એ.ના ખજાનામાંથી પાકિસ્તાને ભાગ માગ્યો હતો…
પ્રફુલ શાહ કટોરાબાજ પાકિસ્તાનની રાજકીય, આર્થિક, સામાજિક કે નૈતિક બાબતોમાંથી કંઈક અજાણ્યું નથી. એ દેશમાં મોહમ્મદ અલી ઝીણા સિવાયના કોઈને યાદ કરાતા નથી. અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા લડનારાઓને પ્રતાપે જ સ્વતંત્રતા મળી હતી. ભારત તો આઝાદ થયું જ, ને પાકિસ્તાન…
- નેશનલ
વિદેશ પ્રધાન એસ જયશંકરની સુરક્ષા વધારવામાં આવી, હવે બુલેટપ્રૂફ કારમાં મુસાફરી કરશે
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થવા છતાં ભારતની સિક્યોરિટી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દેશમાં વધુ આતંકવાદી પ્રવૃતિઓની આશંકા છે. એવામાં પાકિસ્તાનને ડિપ્લોમેટિક ક્ષેત્રે પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજનાર ભારતના વિદેશ પ્રધાન પ્રધાન ડૉ. એસ. જયશંકરની સુરક્ષા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં દરેક કર્મચારીના આઈડી પ્રૂફ પોલીસમાં કરાવવા પડશે જમા, સરકાર બહાર પાડશે એસઓપી
અમદાવાદઃ પહલગામ હુમલા બાદ ગુજરાત પોલીસે રાજ્યભરમાં ગેરકાયદેસર રહેલા બાંગ્લાદેશીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 300 જેટલા બાંગ્લાદેશીઓને પરત મોકલવામાં આવ્યા હતા. રાજ્યમાં ગેરકાયદેસર વસાહતીઓ પર કડક કાર્યવાહી કરવા ગુજરાત સરકાર એક એસઓપી પર કામ કરી રહી છે. જે…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ છાપેમારી 150 લોકો રડારમાં
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ આતંકવાદીઓ શોધખોળ તેજ કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં પોલીસ અને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. જેમાં પહલગામ હુમલાના આતંકીઓને શોધવા પોસ્ટર જાહેર કર્યા છે.…
- નેશનલ
દેશના આ 6 એરપોર્ટ પર આજથી ફરી ફ્લાઇટ્સ શરૂ થશે, આ એરલાઈન્સે આપી માહિતી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ (India-Pak tension) દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસને ધ્યાનમાં રાખીને દેશના ઘણાં એરપોર્ટસ પર કામગીરી બંધ કરવામાં આવી હતી. હવે યુદ્ધ વિરામની જાહેરાત બાદ એરપોર્ટસ ફરી શરુ કરવામાં આવી રહ્યા છે. ઇન્ડિગો એલાઈન્સ(Indigo…
- નેશનલ
રાજસ્થાનના સવાઇ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી
જયપુર: ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજસ્થાનના જયપુરમાં આવેલા સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ મામલે રાજસ્થાન સ્પોર્ટ્સ કાઉન્સિલના પ્રમુખ નીરજ કે. પવને કહ્યું હતું કે તેમણે ઇમેઇલ દ્વારા ધમકી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમને…
- સુરત
સુરતઃ વિદ્યાર્થી સાથે શરીર સંબંધ બાંધનારી 23 વર્ષીય શિક્ષિકાને ગર્ભપાત માટે મંજૂરી, આજથી એબોર્શન પ્રક્રિયા શરૂ થશે
સુરતઃ શહેરમાં 23 વર્ષની શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડીને લઈ ગઈ હતી. બંનેએ આ દરમિાયન શરીર સુખ માણ્યું હતું. વિદ્યાર્થી તેના ઘરે ટ્યુશન માટે આવતો હતો ત્યારે પણ મર્યાદા ઓળંગ્યા હતા. જેના કારણે શિક્ષિકાને ગર્ભ રહી ગયો હતો. બંને ફરાર…
- નેશનલ
બંગાળની ખાડીમાં પહોંચ્યું ચોમાસું, જાણો ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશભરમાં કેવું રહેશે હવામાન
નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં હાલ બદલાવ આવ્યો છે. ક્યાંક ગરમી તો ક્યાંક કમોસમી વરસાદ પડી રહ્યો છે. દિલ્હી એનસીઆરમાં હજુ ભીષણ ગરમીનો અહેસાસ થયો નથી. હવામાન વિભાગ મુજબ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં…