- મનોરંજન
રશ્મિકા મંદાનાના ‘કુબેર’ના લૂકે ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ ગ્લેમરસ અંદાજ…
મુંબઈ: ફિલ્મ ‘કુબેર’નો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે અને આ લુકની સાથે જ ધનુષ અને રશ્મિકા મંદાના આ બંનેના ચાહકોના આનંદનો પાર નથી રહ્યો. બંને કલાકારોના ચાહકો ઘણા સમયથી બંનેને એકસાથે જોવા માટે તલપાપડ થઇ રહ્યા હતા અને આખરે…
- આપણું ગુજરાત
ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આઈપીએસ અધિકારીની બદલી
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા પછી બીજા તબક્કાનું મતદાન 88 બેઠક પર આવતીકાલે થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા ચરણનું મતદાન 7મી મેના રોજ થવા જઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં લોકસભા મતદાન પહેલાં જ ‘વેઇટિંગ ફોર પોસ્ટિંગ’ પર રહેલા IPS…
- સ્પોર્ટસ
સિલેક્ટરો અવઢવમાં: વર્લ્ડ કપમાં આવેશ ખાનને લેવો કે બિશ્નોઈ-અક્ષરમાંથી કોઈ એક સ્પિનરને?
નવી દિલ્હી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ માટે આઇસીસીએ પહેલી મેની કટ-ઑફ ડેટ જાહેર કરી છે એટલે એપ્રિલના અંત સુધીમાં તમામ દેશો પોતાની 15 પ્લેયર્સની ટીમ જાહેર કરી દેશે. ભારતની ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે…
- આમચી મુંબઈ
સીબીઆઈના અધિકારીના સ્વાંગમાં કંપનીની નિવૃત્ત મહિલા ડિરેક્ટર સાથે 25 કરોડની ઠગાઈ
મુંબઈ: પોલીસ અને સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી સાયબર ઠગ દ્વારા મુંબઈમાં રહેતી મલ્ટિનેશનલ કંપનીની નિવૃત્ત મહિલા ડિરેક્ટર સાથે પચીસ કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હતી. તાજેતરના સમયમાં મુંબઈમાં સાયબર ઠગ દ્વારા ઠગાઈ કરવાનો આ સૌથી…
- આમચી મુંબઈ
સલમાન ખાન ગોળીબાર કેસ: શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે પંજાબમાં ઝડપાયા
મુંબઈ: અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરનારા બન્ને શૂટરો સુધી પિસ્તોલ અને કારતૂસો પહોંચાડનારા બે શકમંદને પંજાબમાં પકડી પાડવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પંજાબથી પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ સુભાષ ચાંદેર (37) અને અનુજ થાપન (32)…
- મનોરંજન
રવિના ટંડને દીકરીને ‘લવ એન્ડ વેડિંગ’ અંગે શું આપી સલાહ આપી?
મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન (Raveena Tandon)ના ‘ટીપ ટીપ બારસા પાની’ના સોન્ગના તો સૌકોઈ દિવાના છે. નેવુંના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંથી એક રવિના ટંડન આજે પણ તેની અદાને લઈને લોકો વચ્ચે પ્રખ્યાત છે. હાલમાં રવિના તેની પ્રોફેશનલ લાઈફ સાથે તેની દીકરી…
- આમચી મુંબઈ
કૉંગ્રેસ તરફથી ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પર વર્ષા ગાયકવાડ ઉમેદવારી
મુંબઈ: ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ દ્વારા ગુરુવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો ત્યારે કૉંગ્રેસ દ્વારા ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક માટેના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક માટે મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડને ઉમેદવારી સોંપી છે. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ…
- આમચી મુંબઈ
બીજા તબક્કાના મતદાન પૂર્વે મહાવિકાસ આઘાડીએ કમર કસી
મુંબઈ: લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આવતીકાલે કરવામાં આવ્યા પૂર્વ આજે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો.શરદ પવારની એનસીપી દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરામાં…
- આપણું ગુજરાત
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતાઃ 3.60 કરોડની ગાડીઓ પરત મેળવી…
રાજકોટ: સેલ્ફડ્રાઇવિંગ કાર ભાડે આપતા લોકો પાસેથી કાર ભાડે લઈ અને બારોબાર ગીરવે અથવા તો વેચી મારવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું હતું. આરોપી સેલ્ફ ડ્રાઇવિંગ માટે 15-20 દિવસ માટે ભાડે ગાડી લઈ જતા હતા. ભાડે લીધેલ ગાડીનો ઉપયોગ…
- નેશનલ
112 વર્ષના બાને મુંબઈમાં બૂથ પર જઈને મતદાન કરવાની નેમ…
ભારતના લોકશાહીના પહેલાં ઉત્સવને પણ નજરે જોનારા 112 વર્ષના કંચનબેન બાદશાહ ફરી એક વખત 2024ની ચૂંટણીમાં ભાગ લઈને મતદાન કરીને પોતાની ફરજ બજાવવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે. કંચનબેને દેશની પહેલી જાહેર ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો અને હવે તે…