- આપણું ગુજરાત

ગેરકાયદેસર હથિયારોની તસ્કરીનો પર્દાફાસ, ATSએ 25 પિસ્તોલ અને 90 ગોળીઓ સાથે 6 લોકોની કરી ધરપકડ
અમદાવાદ: ગુજરાત ATSએ અન્ય રાજ્યમાંથી હથિયારો લાવી ગુજરાતમાં વેચવાના રેકેટ ચલાવનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSએ ગેરકાયદેસર હથિયારો સાથે શિવમ ડામોર નામના યુવક સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, શિવમ મધ્યપ્રદેશનો રહેવાસી છે. એટીએસને ગુપ્ત બાતમી મળી હતી કે…
- IPL 2024

કોલકાતાની 18 સિક્સર અને 22 ફોર: ઈડનમાં ખડકી દીધો 261 રનનો હાઈએસ્ટ સ્કોર
કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં છ વિકેટે 261 રન બનાવીને યજમાન ટીમને 262 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. કોલકાતાના બૅટર્સે કુલ 18 સિક્સર અને બાવીસ ફોર ફટકારી હતી. 261 રન ઈડનમાં હવે હાઈએસ્ટ સ્કોર…
- નેશનલ

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ચૂંટણી જંગમાં ઝંપલાવશે, ખડૂર સાહિબ સીટથી ઉમેદવારીની જાહેરાત
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે, ખડૂર સાહિબથી તેની ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. હાલ તે આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. તેના પર NSA લાદવામાં આવ્યો છે, અમૃતપાલના પરિવારે શુક્રવારે તેની ઉમેદવારીની જાહેરાતને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.…
- આપણું ગુજરાત

કુંભાણી ને કોંગ્રેસનું ‘ગગડિયું ‘; પ્રકટ કુંભાણીએ કહ્યું, ‘મારે તો હાઇકોર્ટ જ્વું જ હતું ..પણ
સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણી છેલ્લા એક સ્પ્તાહથી લાપતા રહ્યા બાદ આજે પ્રકટ થયા. આ પહેલા તો કોંગ્રેસ પાર્ટીએ તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. કુંભાનીના ટેકેદારોની સહી યોગ્ય ના હોવાની વાત સામે આવતા જ…
- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરામાં ગુજરાત દ્વેષ દેખાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની પુર્વસંધ્યાએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પોતાનો ગુજરાતદ્વેષ ફરી એક વખત વ્યક્ત કર્યો છે. બીજી તરફ શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…
- આમચી મુંબઈ

Maharashtraના સલૂનમાં ચાલી રહી છે અનોખી ઓફર, Loksabha Election સાથે છે કનેક્શન..
લોકસભાની ચૂંટમની પહેલો તબક્કો પાર પડ્યો અને પહેલા તબક્કામાં મહારાષ્ટ્રમાં મતદાનની ટકાવારી ઓછી રહી હતી. આજે મહારાષ્ટ્રમાં બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને મતદારો મતદાન કરીને પોતાની ફરજ બજાવે એ માટે ચૂંટણી પંચ દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવતા…
- નેશનલ

કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીના અધિકારો છીનવી મુસ્લિમોને આપવા માંગે છે : જે. પી. નડ્ડા
નવી દિલ્હી : હજુ ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પ્રસાર બાબતે ગંભીર રહેવા જણાવ્યુ હોવા છતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)એ વિપક્ષો પર આકરા પ્રહારો કરી આક્ષેપ કર્યો છે કે, ‘કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય…
- નેશનલ

કેજરીવાલ જેલમાંથી ચૂંટણી લડી શકે છે, પરંતુ મતદાન ન કરી શકે! જાણો શું છે કાયદો અને ઈતિહાસ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ તિહાર જેલ(Tihar Jail)માં બંધ છે. આમ આદમી પાર્ટી(AAP) ચૂંટણી લડી રહી છે ત્યારે, તેઓ જેલમાં હોવાથી વોટ નહીં આપી શકે. પરંતુ તેઓ ઈચ્છે તો જેલમાંથી…
- આપણું ગુજરાત

કોંગ્રેસ શિસ્ત સમિતિએ નીલેશ કુંભાણીને કર્યા છ વર્ષ માટે સસ્પેન્ડ: શિસ્ત સમિતિએ કહ્યું ભાજપ સાથે તમારી મિલીભગત
સુરત : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાના ડ્રામા બાદ આજે કોંગ્રેસની શિસ્ત સમિતિએ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરીને આકરા પગલાં લીધા છે. શિસ્ત સમિતિએ ફોર્મ રદ થવામાં લીધેલી નિષ્કાળજી અથવા ભાજપ સાથેની મિલીભગતનું…









