- નેશનલ
બોડી શેમિંગની ભોગ બનેલી યુપીની ટોપર પ્રાચી નિગમનું દર્દ છલકાયું: કહ્યું, મેં ટોપ ન કર્યું હોત તો સારું હોત…
લખનઉ: સમાજમાં આજે પણ લોકોના રૂપ, દેખાવ અને સુંદરતાના કારણે લોકો પોતપોતાના અભિપ્રાય બનાવી લે છે અને પોતાના મતે જે સુંદર ન હોય તે વ્યક્તિ પછી ભલે કેટલી પણ સારી હોય, હોંશિયાર હોય તેને વિના કારણે બોડી શેમિંગનો ભોગ બનાવાય…
- ઇન્ટરનેશનલ
કંબોડિયાના મિલિટરી બેઝમાં પ્રચંડ વિસ્ફોટ, 20 સૈનિકોના મોત, અનેક ઘાયલ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા જવાનોની હાલત હજુ પણ નાજુક છે. પીએમ હુન માનેટે એક ફેસબુક પોસ્ટ કરી કે જ્યારે તેમને કેમ્પોંગ સ્પ્યુ પ્રાંતમાં બેઝ પર વિસ્ફોટના સમાચાર મળ્યા ત્યારે તેઓ ચોંકી ગયા હતા. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી…
- રાશિફળ
મેષ રાશિમાં અસ્ત થઈને પણ શુક્ર બનાવશે આ રાશિઓને માલામાલ…
ધન, વૈભવ યશ, સુખ-સમૃદ્ધિના દાતા શુક્રએ 24મી એપ્રિલના મેષ રાશિમાં ગોચર કર્યુ હતું અને હવે આવતીકાલે એટલે કે 28મી એપ્રિલના સવારે 7.27 વાગ્યે મેષ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. મેષ રાશિમાં શુક્રના અસ્ત થવાની શુભા-શુભ અસર 12-12 રાશિ પર…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેની અરજી ચૂંટણી પંચે ફગાવી
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના પ્રચાર ગીતમાં ‘જય ભવાની’ અને ‘હિન્દુ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની બાબતે ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ ઠાકરેને નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા આ નોટિસને પડકારીને બંને શબ્દનો ઉપયોગ યથાવત રાખવા માટેની…
- આપણું ગુજરાત
ગેરકાયદેસર હથિયારોની તસ્કરીનો પર્દાફાસ, ATSએ 25 પિસ્તોલ અને 90 ગોળીઓ સાથે 6 લોકોની કરી ધરપકડ
અમદાવાદ: ગુજરાત ATSએ અન્ય રાજ્યમાંથી હથિયારો લાવી ગુજરાતમાં વેચવાના રેકેટ ચલાવનાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગુજરાત ATSએ ગેરકાયદેસર હથિયારો સાથે શિવમ ડામોર નામના યુવક સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે, શિવમ મધ્યપ્રદેશનો રહેવાસી છે. એટીએસને ગુપ્ત બાતમી મળી હતી કે…
- IPL 2024
કોલકાતાની 18 સિક્સર અને 22 ફોર: ઈડનમાં ખડકી દીધો 261 રનનો હાઈએસ્ટ સ્કોર
કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં છ વિકેટે 261 રન બનાવીને યજમાન ટીમને 262 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. કોલકાતાના બૅટર્સે કુલ 18 સિક્સર અને બાવીસ ફોર ફટકારી હતી. 261 રન ઈડનમાં હવે હાઈએસ્ટ સ્કોર…
- નેશનલ
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ ચૂંટણી જંગમાં ઝંપલાવશે, ખડૂર સાહિબ સીટથી ઉમેદવારીની જાહેરાત
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે, ખડૂર સાહિબથી તેની ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. હાલ તે આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે. તેના પર NSA લાદવામાં આવ્યો છે, અમૃતપાલના પરિવારે શુક્રવારે તેની ઉમેદવારીની જાહેરાતને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.…
- આપણું ગુજરાત
કુંભાણી ને કોંગ્રેસનું ‘ગગડિયું ‘; પ્રકટ કુંભાણીએ કહ્યું, ‘મારે તો હાઇકોર્ટ જ્વું જ હતું ..પણ
સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેષ કુંભાણી છેલ્લા એક સ્પ્તાહથી લાપતા રહ્યા બાદ આજે પ્રકટ થયા. આ પહેલા તો કોંગ્રેસ પાર્ટીએ તેમણે 6 વર્ષ માટે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. કુંભાનીના ટેકેદારોની સહી યોગ્ય ના હોવાની વાત સામે આવતા જ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી ઢંઢેરામાં ગુજરાત દ્વેષ દેખાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં હવે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાની પુર્વસંધ્યાએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં પોતાનો ગુજરાતદ્વેષ ફરી એક વખત વ્યક્ત કર્યો છે. બીજી તરફ શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે…