- આમચી મુંબઈ
બે કે ચાર પીએમ બનાવીએ અમારી મરજીઃ હવે કોણે આપ્યું આ નિવેદન?
મુંબઈ: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ફરી એક વખત વિરોધ પક્ષો પર નિશાન સાધતા વિવાદાસ્પદ નિવદેન આપ્યું છે. આ વખતે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સરમુખત્યાર ગણાવતા કહ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી એક સરમુખત્યાર દેશ…
- નેશનલ
ગરમીના દિવસોમાં તમારા ડાયેટમાં આટલા આહારનું સેવન કરવાનું ચૂકશો નહીં
દેશ અને વિદેશમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે, ડાયાબિટીસ એક સાયલન્ટ કિલર રોગ માનવામાં આવે છે. તે માણસના શરીરમાં ચોરીછૂપીથી પ્રવેશે છે અને શરીરને અંદરથી ખોખરૂ કરવાનું કરવાનું શરૂ કરે છે. આ રોગની જાણ થતાં સુધીમાં તે તમારા શરીરને તોડી…
- આમચી મુંબઈ
નિકમને ટિકિટ આપ્યા પછી પૂનમ મહાજને આપી પ્રતિક્રિયા, મોદી માટે આમ કહ્યું…
મુંબઈ: ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી મહાયુતિએ ભાજપના તરફથી કસાબને ફાંસી અપાવનારા તેમ જ 1993 સિરિયલ બ્લાસ્ટ જેવા સંવેદનશીલ કેસમાં સરકારી વકીલ તરીકેની ફરજ બજાવનારા ઉજ્જવલ નિકમને ઉમેદવારી આપી અને બે વખત સાંસદ રહેલા પૂનમ મહાજનના નામની બાકબાકી કરવામાં આવી. પોતાની…
- રાશિફળ
Mayમાં થશે ગ્રહોની મોટી હિલચાલ, આ રાશિના જાતકોને લાગશે Lottery, જુઓ તમારી રાશિ પણ છે ને?
અત્યારે જે રીતે દેશભરમાં લોકસભાની ચૂંટણીના કારણે નાની-મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે એ જ રીતે બે દિવસ બાદ શરૂ થઈ રહેલાં મે મહિનામાં ગ્રહોની પણ મોટી ઉથલપાથલ થઈ રહી છે. ગુરુ, શુક્ર સહિતના મહત્ત્વના ચાર ગ્રહો રાશિ પરિવર્તન કરવા…
- સ્પોર્ટસ
લિયોનેલ મેસીનો રેકૉર્ડ-બ્રેક ક્રાઉડ સામે ગોલનો વિક્રમ
મૅસેચ્યૂસેટ્સ (અમેરિકા): આર્જેન્ટિનાનો વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી જ્યાં જાય ત્યાં વધારાનું ક્રાઉડ સ્ટેડિયમ તરફ આકર્ષાય છે અને મેસી મોટા ભાગે ગોલ કરીને પ્રેક્ષકોનો ફેરો ફોગટ નથી જવા દેતો.શનિવારે રાત્રે એવું જ બન્યું. અમેરિકામાં મૅસેચ્યૂસેટ્સના ફૉક્સબરો ખાતેના સ્ટેડિયમમાં આ પહેલાં…
- નેશનલ
શું તમારું બાળક ટ્રેનોમાં મફત મુસાફરી કરી શકે છે? જાણી લો રેલવેના નિયમો શું કહે છે?
શાળા-કોલેજોમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. લોકોએ બહારગામ જવાનો પ્લાન પણ બનાવી લીધો હશે. લોકોએ લાંબા અંતરે કે ટૂંકા અંતરે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હશે. જોકે, મુસાફરી લાંબા અંતરની હોય કે ટૂંકા અંતરની, પમ લોકોને આરામદાયક મુસાફરી કરવી વધારે પસંદ…
- આપણું ગુજરાત
પોરબંદરમાં 600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની પકડાયા
પોરબંદર: ગુજરાત લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ગુજરાત સહિત રાજસ્થાનમાથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયા બાદ, હવે પોરબંદર નજીક આંતર રાષ્ટ્રીય બોર્ડર પરથી એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના સંયુક્ત ઓપરેશનમાં 90 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સના આટલા મોટા જથ્થા…
- નેશનલ
Everest અને MDHના મસાલા પર અમેરિકા પણ લગાવી શકે છે પ્રતિબંધ, જાણો વિગત
ભારતની બે લોકપ્રિય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના કેટલાક ઉત્પાદનો પર હોંગકોંગ અને સિંગાપોરે પ્રતિબંધ લગાવ્યો છે. તે ઉપરાંત તેના વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમાંથી ઇથિલિન ઓક્સાઈડ નામનું જંતુનાશક મળી આવ્યું હતું.…
- નેશનલ
બોડી શેમિંગની ભોગ બનેલી યુપીની ટોપર પ્રાચી નિગમનું દર્દ છલકાયું: કહ્યું, મેં ટોપ ન કર્યું હોત તો સારું હોત…
લખનઉ: સમાજમાં આજે પણ લોકોના રૂપ, દેખાવ અને સુંદરતાના કારણે લોકો પોતપોતાના અભિપ્રાય બનાવી લે છે અને પોતાના મતે જે સુંદર ન હોય તે વ્યક્તિ પછી ભલે કેટલી પણ સારી હોય, હોંશિયાર હોય તેને વિના કારણે બોડી શેમિંગનો ભોગ બનાવાય…