- IPL 2024

ધોની 2024માં પહેલી વાર આઉટ થયો, શિવમ વર્લ્ડ કપના સિલેક્શન બાદ પહેલા જ બૉલમાં આઉટ
ચેન્નઈ: ચેપૉકમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 162 રન બનાવ્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (62 રન, 48 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ 18મી ઓવર સુધી એક છેડો સાચવી રાખ્યો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મોદીની કમલમમા બેઠક, ક્ષત્રિયોની આણંદમા સભા
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સૌરાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધશે. આણંદ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને જામનગર. ક્ષત્રિય સમાજના આંદોલન અને મતદાનના દિવસે કેવી પરિસ્થિતિ રહેશે અથવા કેવું આયોજન કરવું તે પર વડાપ્રધાન મોદીએ સાબરકાંઠાથી આવીને ગાંધીનગરના કોબા કમલમમા તત્કાલ બેઠક બોલાવી. આ બેઠકમાં રાજ્યના…
- સ્પોર્ટસ

પાકિસ્તાન કેમ વર્લ્ડ કપની ટીમ હમણાં જાહેર નહીં કરે?
કરાચી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો જે વર્લ્ડ કપ રમાવાનો છે એ માટે પહેલી મે સુધીમાં તમામ દેશોને આઇસીસીએ પોતપોતાના 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી દેવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને હજી ટીમ નક્કી જ નથી કરી અને કદાચ બે-ત્રણ…
- આમચી મુંબઈ

એકનાથ શિંદેની સેનામાં વધુ એક કૉંગ્રેસના દિગ્ગજની એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અચાનક મંત્રાલય સામે આવેલા બાળાસાહેબ હૉલમાં બેઠક બોલાવી પક્ષના મોટા નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે મોટી જાહેરાત કરતા કૉંગ્રેસ છોડી ચૂકેલા દિગ્ગજ નેતા સંજય નિરુપમ તેમની શિવસેનામાં…
- Uncategorized

જ્યારે અભિનેત્રીએ તાજની સામે તાજ પહેરીને પોઝ આપ્યો…..
સુષ્મિતા સેન એક એવી અભિનેત્રી છે જે અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ એટલી જ જાણીતી છે. લોકો તેને beauty with brains કહીને નવાજે એમાં કંઇ આશ્ચર્ય નથી. અભિનેત્રી પોતાની ફિટનેસ અને ગ્લેમર માટે પણ જાણીતી છે. 48 વર્ષની…
- આપણું ગુજરાત

Kesar Mangoes: મે મહિનાના અંતમાં તમને સસ્તી અને મબલખ કેસર કેરી ખાવા મળશે
ગીરની કેસર કેરીનો ચટાકો દેશ વિદેશમાં સૌને હોય છે, પણ હજુ સુધી કેસર કેરી ઘણા ઘરોમાં પહોંચી નથી કારણ કે કેરીની આવક ઓછી હોવાથી તેના ભાવ હજુ આસમાને છે. જે મીઠી-મધુરી ગીર-તાલાલાની કેરીની રાહ જોવાઈ રહી છે તે મોડી મોડી…
- આપણું ગુજરાત

અમદાવાદીઓ નિશ્ચિત બની મતદાન કરજો, 7 મેના રોજ ટ્રાફિક પોલીસ વાહનોને ટોઈંગ નહીં કરે
અમદાવાદ: ગુજરાતમાં આગામી 7 મેના રોજ તમામ 25 લોકસભા સીટો પર મતદાન થવાનું છે, આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં 7મી મેના રોજ મતદાન કરવા આવનારા મતદારોના વ્હિકલને ટોઈંગ નહીં કરવાનો મોટો નિર્ણય કર્યો છે. મતદારો…
- સ્પોર્ટસ

માઇકલ વૉનના મતે વર્લ્ડ કપ સેમિ ફાઇનલના દાવેદારોમાં ભારત નથી, તો કયા ચાર દેશ છે?
મૅન્ચેસ્ટર: જૂનની શરૂઆતથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે મોટા ભાગના દેશોએ ટીમ જાહેર કરી દીધી છે એટલે ભૂતપૂર્વ ક્રિકેટર્સ અને ક્રિકેટ-પંડિતો હવે ટ્રોફી માટે કે ફાઇનલ માટે કે સેમિ ફાઇનલ માટેના પોતાના ફેવરિટ દેશના નામ જાહેર…
- આમચી મુંબઈ

દાદર સ્ટેશનની કાયાપલટઃ મધ્ય રેલવેમાં વધુ એક પ્લેટફોર્મ ‘ડબલ ડિસ્ચાર્જ’ બનાવાશે
મુંબઈ: મુંબઈ લોકલ અને સ્ટેશન પરની ભીડ ઓછી કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા ઘણા પગલાં લેવાય છે. તેમ છતાં ગરદી દિવસે દિવસે વધતી જ રહે છે. મુંબઈના ગીચ સ્ટેશનમાંના એક દાદર એ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને જોડતું સ્ટેશન છે.દાદર…
- નેશનલ

મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ગોલ્ડી બ્રારની અમેરિકામાં ગોળી મારીને થઇ હત્યા!
અમેરિકામાં કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા ગોલ્ડી બ્રારની હત્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારની સત્તાવાર પુષ્ટિ હજી થઇ નથી. ગોલ્ડી બ્રાર, જે સિદ્ધુ મૂઝવાલા હત્યા…









