- સ્પેશિયલ ફિચર્સ
શું હળદરનું પાણી પીવાથી ચહેરા પર ચમક આવે છે?
દરેક વ્યક્તિ એમ ઇચ્છતો હોય છે કે તેમની ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ દેખાય. જ્યારે પણ ગ્લોઈંગ સ્કિન માટે ઘરગથ્થુ ઉપચારની વાત આવે છે ત્યારે હળદરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. ત્વચાની ચમક માટે લોકો ઘણા ઉપાયો કરે છે. હળદર…
- નેશનલ
“CBI પર અમારું કોઈ નિયંત્રણ નહિ” સુપ્રીમમાં બંગાળ સરકારની અરજી પર કેન્દ્રનો જવાબ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ જવાબ આપ્યો હતો. બંગાળ સરકાર દ્વારા કરાયેલી અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, CBI એક સ્વતંત્ર કાનૂની સંસ્થા છે અને તેના પર…
- આપણું ગુજરાત
મનસુખ વસાવાના આકરા પ્રહાર, ‘ચૈતર વસાવા ગદ્દાર, કેજરીવાલ એન્ડ કંપની આદિવાસી વિરોધી છે’
ભરૂચ: ગુજરાતની 25 લોકસભા સીટો માટે આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે, જેના કારણે રાજ્યમાં તમામ પક્ષોના ટોચના નેતાઓ અને ઉમેદવારો મતદારોને રિઝવવામાં લાગ્યા છે. રાજ્યની સૌથી હોટ સીટ મનાતી ભરૂચ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આજે…
- નેશનલ
PM મોદીએ હિંમતનગરમાં સભા ગજવી, ‘આજનું ભારત આતંકના આકાઓને ડોઝિયર નહીં પરંતુ ડોઝ આપે છે’
લોકસભાની ચૂંટણીના પગલે પીએમ નરેન્દ્ર મોદી દેશભરમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આગામી 7મેના રોજ ત્રીજા તબક્કા માટે ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન યોજાવાનું છે. PM મોદીએ આજે ડીસા અને હિંમતનગરમાં બે સભા ગજવી ઉત્તર ગુજરાતની 4 અને વિજાપુર…
- IPL 2024
ધોની 2024માં પહેલી વાર આઉટ થયો, શિવમ વર્લ્ડ કપના સિલેક્શન બાદ પહેલા જ બૉલમાં આઉટ
ચેન્નઈ: ચેપૉકમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 162 રન બનાવ્યા હતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (62 રન, 48 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)એ 18મી ઓવર સુધી એક છેડો સાચવી રાખ્યો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદીની કમલમમા બેઠક, ક્ષત્રિયોની આણંદમા સભા
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સૌરાષ્ટ્રમાં ચાર જનસભા સંબોધશે. આણંદ,સુરેન્દ્રનગર,જૂનાગઢ અને જામનગર. ક્ષત્રિય સમાજના આંદોલન અને મતદાનના દિવસે કેવી પરિસ્થિતિ રહેશે અથવા કેવું આયોજન કરવું તે પર વડાપ્રધાન મોદીએ સાબરકાંઠાથી આવીને ગાંધીનગરના કોબા કમલમમા તત્કાલ બેઠક બોલાવી. આ બેઠકમાં રાજ્યના…
- સ્પોર્ટસ
પાકિસ્તાન કેમ વર્લ્ડ કપની ટીમ હમણાં જાહેર નહીં કરે?
કરાચી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો જે વર્લ્ડ કપ રમાવાનો છે એ માટે પહેલી મે સુધીમાં તમામ દેશોને આઇસીસીએ પોતપોતાના 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી દેવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને હજી ટીમ નક્કી જ નથી કરી અને કદાચ બે-ત્રણ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેની સેનામાં વધુ એક કૉંગ્રેસના દિગ્ગજની એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અચાનક મંત્રાલય સામે આવેલા બાળાસાહેબ હૉલમાં બેઠક બોલાવી પક્ષના મોટા નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે મોટી જાહેરાત કરતા કૉંગ્રેસ છોડી ચૂકેલા દિગ્ગજ નેતા સંજય નિરુપમ તેમની શિવસેનામાં…
- Uncategorized
જ્યારે અભિનેત્રીએ તાજની સામે તાજ પહેરીને પોઝ આપ્યો…..
સુષ્મિતા સેન એક એવી અભિનેત્રી છે જે અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ એટલી જ જાણીતી છે. લોકો તેને beauty with brains કહીને નવાજે એમાં કંઇ આશ્ચર્ય નથી. અભિનેત્રી પોતાની ફિટનેસ અને ગ્લેમર માટે પણ જાણીતી છે. 48 વર્ષની…
- આપણું ગુજરાત
Kesar Mangoes: મે મહિનાના અંતમાં તમને સસ્તી અને મબલખ કેસર કેરી ખાવા મળશે
ગીરની કેસર કેરીનો ચટાકો દેશ વિદેશમાં સૌને હોય છે, પણ હજુ સુધી કેસર કેરી ઘણા ઘરોમાં પહોંચી નથી કારણ કે કેરીની આવક ઓછી હોવાથી તેના ભાવ હજુ આસમાને છે. જે મીઠી-મધુરી ગીર-તાલાલાની કેરીની રાહ જોવાઈ રહી છે તે મોડી મોડી…