- નેશનલ
UPના અમેઠી-રાયબરેલીમાં રાહુલ-પ્રિયંકાના પોસ્ટર લાગ્યા, કાલે ભરી શકે છે ઉમેદવારી પત્ર
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની લોકસભાની બે સૌથી મહત્વપૂર્ણ બેઠક અમેઠી અને રાયબરેલી બેઠકને લઈ સસ્પેન્સ હટતું જણાઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં નોમિનેશનને લઈને સક્રિયતા તેજ થતી જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવતીકાલે…
- આમચી મુંબઈ
ચોરેલાં વાહનો વેચી મારવાનું રેકેટ: ત્રણ આરટીઓ અધિકારી સહિત નવ પકડાયા
થાણે: ચોરેલાં વાહનોના એન્જિન અને ચેસીસ નંબર બદલ્યા બાદ તેને વેચી મારવાનું રેકેટ થાણે પોલીસે પકડી પાડીને ત્રણ આરટીઓ અધિકારી સહિત નવની ધરપકડ કરી હતી. આરોપીઓએ ચોરેલાં રૂ. 5.5 કરોડની કિંમતના 29 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.અન્ય રાજ્યોમાંથી ચોરાયેલાં વાહનોની…
- IPL 2024
ટ્રેવિસ હેડ, રેડ્ડી, ક્લાસેન અસલ હૈદરાબાદી સ્ટાઇલમાં રમ્યા, પણ માંડ 201 રન બન્યા
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદે ગુરુવારે અહીં પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ શરૂઆતના ધબડકા પછી સન્માનજનક સ્થિતિ મેળવી હતી. આ સીઝનમાં ઘણા વિક્રમો કરનાર પૅટ કમિન્સની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટે 201 રન બનાવ્યા હતા.જૂનમાં ટી-20…
- Uncategorized
અમદાવાદમાં સ્પામાં દારૂ ઢીંચી જમાલકુડુ પર ડાન્સ કરતી યુવતીઓનો વીડિયો વાયરલ
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. દારૂબંધી માટે જાણીતા ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાનું દુષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. કોઈ પણ પ્રસંગે લોકો દારૂની મહેફિલ માણતા જોવા મળે છે, તેમાં છોકરાઓ ઠીક…
- નેશનલ
બિટકોઇન કૌભાંડ: સીબીઆઈની દેશવ્યાપી તપાસ
મુંબઈ: કથિત સ્વરૂપે ઍપ આધારિત છેતરામણી યોજના હેઠળ રોકાણકારોને નવરાવી નાખનાર મુંબઈની બે પ્રાઈવેટ કંપની શિગુ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને લીલીયન ટેકનોકેબ પ્રાઇવેટ લિમિટેડ તેમજ તેના ડિરેક્ટરો સહિત 10 રાજ્યના 30 સ્થળે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા સઘન તપાસ…
- સ્પેશિયલ ફિચર્સ
ઘી કે માખણ… જાણો કયું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે
શરીરને મજબૂત કરવા અને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વસ્થ આહાર લેવો જરૂરી છે. જ્યારે પણ શરીરને મજબૂત બનાવે તેવા આહારની વાત આવે છે ત્યારે આપણા દેશમાં લોકો દેશી ઘી ખાવા વિશે જ વિચારે છે. દરેક વ્યક્તિની પસંદગી અલગ-અલગ હોય છે…
- આમચી મુંબઈ
‘રાજ્યમાં પાંચ તબક્કામાં ચૂંટણી કરાવવાની શું જરૂર છે?’ શરદ પવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું
કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીને કારણે રાજ્યનું રાજકારણ ગરમાયેલું છે. આજે કોલ્હાપુરમાં શરદ પવારે નિવેદન કર્યું હતું કે મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં ચૂંટણી કરાવવાની જરૂર છે, એ સ્પષ્ટપણે દર્શાવે છે કે સત્તામાં રહેલા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
PM મોદીએ સુરેન્દ્રનગરમાં ‘વોટ જેહાદ’ મુદ્દે ‘INDIA’ ગઠબંધનની કાઢી ઝાટકણી
ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમે ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ વિશે સાંભળ્યું હતું, પરંતુ ‘INDIA’ ગઠબંધનના એક નેતાએ હવે ‘વોટ જેહાદ’ની વાત કરી છે. આ ભારત ગઠબંધનની વ્યૂહરચના અને વિચારને છતી કરે છે. INDIA એલાયન્સે…
- નેશનલ
“રેવન્નાએ કર્યું એ સેક્સસ્કેન્ડલ નથી, સામુહિક બળાત્કાર છે ! પીએમ અને અમિત શાહે દેશની….” કર્ણાટકમાં બોલ્યા રાહુલ ગાંધી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં એક જનસભાને સંબોધતા કહ્યું હતું કે દેશમાં INDI ગઠબંધનની સરકાર બની રહી છે. તેમણે ગરીબો અને મહિલાઓ માટેની યોજનાઓની વાત કરી હતી. રાહુલ ગાંધીએ આ સભામાં…