- આમચી મુંબઈ
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શૂટરોને આર્થિક મદદ કરનારા લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યની ધરપકડ
મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બન્ને શૂટરને આર્થિક મદદ કરનારા લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યને રાજસ્થાનથી પકડી પાડ્યો હતો.અધિકારીના જણાવ્યા મુજબ આરોપી મોહમ્મદ રફીક ચૌધરી (37)ને રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી પકડી પાડવામાં આવ્યો…
- આમચી મુંબઈ
આખરે Mumbai Policeએ કરી Dawoodની ધરપકડ…
મુંબઈઃ છેલ્લાં 40 વર્ષથી ફરાર આરોપી પાપા ઉર્ફ દાઉદ બંદુ ખાન (70)ની આગ્રાથી ધરપકડ કરવામાં મુંબઈ પોલીસને સફળતા મળી હતી. આરોપી ધરપકડથી બચવા માટે ઓળખ બદલીને રહેતો હતો. ડી. બી. માર્ગ પોલીસને ટ્રેપ ગોઠવીને તેની ધરપકડ કરી હતી.બળાત્કારના ગુનાનો આરોપી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નડિયાદના દીવ્યાંગે લોકશાહીને આપી પગથી તાકાત !
નડીયાદ : દેશમાં લોકસભા ચૂંટણીનાં ત્રીજા તબક્કાના મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, યુવાનોથી લઈને વૃધ્ધો પણ મતદાન માટે જઈ રહ્યા છે. ત્યારે નડિયાદના (Nadiad)એક દિવ્યાંગ યુવાને પગ વડે મતદાન કરી (Casts Vote Using Foot) અન્ય મતદારોને પણ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં એક વાગ્યા પછી મતદાનમાં જોવા મળી ગતિ, ત્રણ વાગ્યા સુધી થયું આટલા ટકા મતદાન
મુંબઈઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છએ. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે. મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ વાગ્યા સુધી આટલા ટકા મતદાન લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં બપોર પછી એકંદરે ગતિ જોવા…
- નેશનલ
Supreme Court: કેજરીવાલને જામીન મળે એવા સંકેત આપ્યા બાદ SCએ ચુકાદો અનામત રાખ્યો, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપમાં દિલ્હીના મુખ્ય પ્રધાન આરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ ED ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલેની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હાલમાં કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. આજે થયેલી સુનાવણી બાદ…
- વેપાર
સોનામાં રૂ. ૪૧ની નરમાઈ, ચાંદીમાં રૂ. ૨૦૮ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવમાં થયેલા વધારા અને ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ સપાટી પર આવ્યો હોવા છતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો પર્યાપ્ત ટેકો ન મળતાં હાજર ભાવમાં સાધારણ નરમાઈનું વલણ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કાળઝાળ ગરમીએ કચ્છીઓને રોક્યાઃ બપોરે બે વાગ્યા સુધીમાં આટલા ટકા થયું મતદાન
ભુજઃ સમગ્ર રાજ્યની લોકસભાની ૨5 બેઠકો પર આજે ચાલી રહેલા મતદાનમાં સરહદી કચ્છમાં સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સરેરાશ ૩૫.૨૬ ટકા જેટલું પ્રમાણમાં ઓછું મતદાન થયું છે. સૌથી વધુ ૩૭.૬૩ ટકા મતદાન માંડવીમાં નોંધાયું છે. જ્યારે,સૌથી ઓછું ગાંધીધામમાં…
- આપણું ગુજરાત
ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત, 25 હજારથી વધુ મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટિંગ
ગાંધીનગર: રાજ્યમાં 7મી મેના રોજ ગુજરાતની 25 લોકસભા બેઠકો અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે આ મતદાનને લઈ રાજ્યભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા…
- આપણું ગુજરાત
મતદાન પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ જાહેર કરશે નવી રણનીતિ…
રાજકોટ: સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભા જાડેજા કરશે પત્રકાર પરિષદ…ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજમાં ફાંટા પાડવાના પ્રયાસો કરાતા હોવાના આક્ષેપો…આવતીકાલે ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા સાફા પહેરી મતદાન કરવામાં આવશે…રમજુભા જાડેજાનું નિવેદન…સંકલન સમિતિ અસ્મિતાની લડત સામાજિક રીતે લડી રહી છે…અત્યારે ચૂંટણીનો સમય…
- IPL 2024
પંડ્યા-પીયૂષે હૈદરાબાદના બિગ હિટર્સને કાબૂમાં રાખ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલા બૅટિંગ કરવાનો જે મોકો મળ્યો એનો પૂરો ફાયદો નહોતો ઉઠાવ્યો અને 250-પ્લસના સ્કોર્સ માટે જાણીતી આ ટીમે પૂરા પોણાબસો પણ નહોતા કર્યા. 20મી ઓવરને અંતે હૈદરાબાદનો સ્કોર આઠ વિકેટે…