- નેશનલ

કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી
ગિરિડીહ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ અત્યંત શરમજનક રાજકારણમાં સંકળાઈ છે અને રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે.જેએમએમ, કૉંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને વંશવાદના રાજકારણનો સૌથી મોટો…
- આમચી મુંબઈ

લોકસભા ચૂંટણીઃ નાશિકની બેઠક પર શિંદે અને ઠાકરેના ઉમેદવાર પર સૌની નજર
મુંબઈ: મહારાષ્ટ્રમાં નાશિક બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને આ લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર ચૂંટણી લડશે. નાશિક લોકસભાની બેઠકમાં સિન્નર, નાશિક પૂર્વ, નશિક મધ્ય, દેવલાલી, નાશિક પશ્ચિમ અને ઇગતપુરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુંબઈમાં હવે એક પણ ખાડો નહીં હોય, વિકાસનું બીજું નામ શિવસેના: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના વિકાસ માટે બે વર્ષમાં કરવામાં આવેલા કામ અને તેમાં કેન્દ્ર સરકારના યોગદાનને ગણાવતાં કહ્યું હતું કે મુંબઈમાં ગયા વખતે છએ છ બેઠકો યુતિએ એટલે…
- આમચી મુંબઈ

ઘાટકોપરમાં તૂટી પડેલું હૉર્ડિંગ ગેરકાયદે, GRR અને હૉર્ડિંગ લગાવનારી કંપની સામે BMC નોંધાવશે FIR
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર પૂર્વમાં (Ghatkopar) ઈસ્ટર્ન એક્સપ્રેસ (Eastern Express highway)હાઈવે પર તૂટી પડેલું વિશાળ હૉર્ડિંગ્સ (Hoarding)ગેરકાયદે હતું અને તેને લગાડવાની કોઈ પણ પ્રકારની મંજૂરી મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ આપી ન હોવાનું BMC કમિશનર ભૂષણ ગગરાણીએ સોમવારે જણાવ્યું હતું.પાલિકાએ હૉર્ડિંગ્સને તાત્કાલિક…
- નેશનલ

આજનું રાશિફળ (14-05-24): વૃષભ સહિત આ ચાર રાશિના જાતકોને આજે મળશે દરેક કામમાં Succsess…, જોઈ લો તમારી રાશિ શું કહે છે?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. આજે તમારા કામ એક પછી એક પૂરા થઈ રહ્યા છે. આજે તમે જે કામ માટે મહેનત કરી રહ્યા હતા તે પણ પૂરા થવાની શક્યતા છે. આજે તમે બેંક, કોઈ સંસ્થા કે…
- ઇન્ટરનેશનલ

ભારત અને ઈરાન વચ્ચે ચાબહારમાં ટર્મિનલના લાંબા ગાળાની ઓપરેશન ડીલ પર કરાર, 8 દેશો વચ્ચે વેપાર વધશે
નવી દિલ્હી: ભારત અને ઈરાને સોમવારે ચાબહાર સ્થિત શાહિદ બેહેશ્તી પોર્ટના ટર્મિનલના સંચાલન માટે લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આ જાણકારી આપી છે. ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ અને…
- નેશનલ

કર્ણાટક સેક્સ સ્કેન્ડલ: એચ ડી રેવન્નાને કોર્ટે આપ્યા સ-શર્ત જામીન, અપહરણ કેસમાં હતા ગિરફતાર
પ્રજ્વલ રેવન્નાના પિતા એચ ડી રેવન્નાને કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે તેમને આ જામીન 5 લાખ રૂપિયાના જાત મુચરકા પર આપ્યા છે. કર્ણાટક અપહરણ કેસમાં ગિરફતાર જનતા દળ (સેક્યુલર)ના ધારાસભ્ય એચ ડી રેવન્ના ને સોમવારે બેંગલુરુની એક કોર્ટે જામીન આપ્યા…
- આમચી મુંબઈ

Loksabha Election: મહારાષ્ટ્રમાં સાંજે પાંચ વાગ્યા સુધી 52.49 ટકા મતદાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીના સોમવારે સાંજે પૂરા થયેલા ચોથા તબક્કાના મતદાનમાં સાંજે પાંચ વાગ્યા સુધી સરેરાશ 52.49 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી મતદાન કરવામાં…
- IPL 2024

અમદાવાદમાં ગુજરાત(GT)-કોલકાતા(KKR) મૅચ પહેલાં વરસાદ અને વંટોળે કર્યા પરેશાન
અમદાવાદ: અહીં મોટેરાના સ્ટેડિયમમાં 10મી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલ (છ સિક્સર, નવ ફોરની મદદથી પંચાવન બૉલમાં 104 રન) તથા સાંઇ સુદર્શન (સાત સિક્સર, પાંચ ફોરની મદદથી 51 બૉલમાં 103 રન)ની જોડીએ બાઉન્ડરીઝનો વરસાદ…









