- આમચી મુંબઈ
Pune Porsche Accident: ઘટના બાદ આ ફિલ્મનો સિન થયો વાયરલ
પુણેઃ શહેરમાં થયેલા અકસ્માતની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. કલ્યાણીનગર વિસ્તારમાં મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારતાં ટુ-વ્હીલર પર સવાર બે યુવાનના મોત થયા હતા. અકસ્માત સર્જનાર કારનો ચાલક સગીર છે. બે સુશિક્ષિત યુવાનોએ જીવ ગુમાવ્યો જ્યારે સગીર…
- સ્પોર્ટસ
USA vs BAN: T20 વર્લ્ડ કપ પહેલા અમેરિકાએ બાંગ્લાદેશને હરાવી ઈતિહાસ અપસેટ સર્જ્યો, પૂર્વ ભારતીય ખેલાડી રહ્યો હીરો
હ્યુસ્ટન: જુન મહિનાની શરૂઆત સાથે જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024(T20 world cup)ની શરૂઆત થઇ જશે. અમેરિકા પહેવાર ક્રિકેટના મોટા ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે, એવામાં T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતના લગભગ 2 અઠવાડિયા પહેલા…
- આપણું ગુજરાત
રાજકોટમાં 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આનાકાની: કલેકટરે બહાર પાડ્યું ફરમાન
રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં રૂ. ૧૦ નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહિવત થતો હોઈ ગ્રાહકો, વ્યાપારીઓ તેમજ બેન્કર્સને રૂ. ૧૦ના સિક્કાને લઈને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટની નેશનલ અને ખાનગી…
- રાશિફળ
આજનું રાશિફળ (20-05-24): અઠવાડિયાના પહેલાં જ દિવસે આ બે રાશિના જાતકોના માન-સન્માનમાં થશે, જાણો બાકીની રાશિ માટે કેવો હશે દિવસ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ વાદ-વિવાદથી દૂર રહેવાનો છે. તમારા પરસ્પર સંબંધો તૂટવાની અણી પર આવી શકે છે. જે લોકો લવ લાઈફ જીવી રહ્યા છે, તેમણે પોતાના પાર્ટનર સાથેના સંબંધોમાં પ્રેમ જાળવી રાખવો પડશે, તો જ બંનેનું…
- IPL 2024
IPL-2024 : પંજાબ કિંગ્સ (PBKS)નો રેકૉર્ડ: આઇપીએલની એવી પ્રથમ ટીમ બની જેણે….
હૈદરાબાદ: આઇપીએલની 2008માં શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની 17 સીઝનમાં ક્યારેય કોઈ ટીમને નથી કર્યું એ પંજાબ કિંગ્સે ‘કરી દેખાડ્યું’ છે.આ પણ વાંચો: આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના…
- IPL 2024
IPLના સુપર કેચે ચેન્નઈની નૌકા ડૂબાડી?, RCBના કેપ્ટનનો Match વિનિંગ કેચ જુઓ
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)નો અંતિમ તબક્કો નજીકમાં છે, જેમાં ગઈકાલે આરસીબી અને ચેન્નઈ કિંગ્સ વચ્ચે મેચ 68મી મેચ રસપ્રદ રહી. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ (RCB)ની વચ્ચે રસપ્રદ મેચ રહી, જેમાં ચેન્નઈને આરસીબીએ 27 રનથી હરાવીને…
- આમચી મુંબઈ
100 વર્ષ જૂનો કેસ, જેમાં આરોપીને કેરીની ચોરી માટે દોષી ઠેરવાયા, જાણો શું થઇ સજા….
જૂનું એટલું સોનું એમ આપણે માનીએ છીએ, ભલે પછી એ કોઇ વસ્તુ હોય, દુર્લભ ચીજ હોય કે કોઇ જૂના દસ્તાવેજ હોય. જોકે, કોઇ વર્ષો જૂના કોર્ટ કેસના ચૂકાદાની નકલ અચાનક મળી આવે તો આપણે તો એને રદ્દી સમજીને ફેંકી જ…
- આમચી મુંબઈ
Maharashtraમાં ક્યારે દાખલ થશે Monsoon? જાણો હવામાન ખાતાની આગાહી શું કહે છે…
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં નાગરિકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે આ બળબળતા વાતાવરણમાં ટાઢકનો અહેસાસ થાય એવા સમાચાર ભારતીય હવામાન ખાતા (IMD) દ્વારા આપવામાં આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર કે જેનાથી નાગરિકોને રાહતનો…
- નેશનલ
ગુજરાતના ક્ષત્રિય આંદોલનની અસર અમેઠીમાં, કરણી સેનાએ સ્મૃતિ ઈરાનીનો કર્યો વિરોધ
નવી દિલ્હી: ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યમાં મોટાપાયે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, જેના કારણે ભાજપને રાજકીય નુકસાન સહન કરવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ગુજરાતમાં…