- રાશિફળ
આજનું રાશિફળ (24-05-24): આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાથી બચવાનો રહેશે, જાણો બાકીની રાશિના શું છે હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ ખાસ કામ કરવા માટેનો રહેશે. લાંબા સમયથી જો કોઈ કામ મુલત્વી રાખી રહ્યા હતા તો આજે એ કામ તમારે પૂરું કરવું જ પડશે. સંતાનને કોઈ જગ્યાએ બહાર નોકરી મળવાને કારણે પરિવારનો માહોલ એકદમ…
- Uncategorized
સ્વાતિ માલીવાલે સાથે મારપીટ બાદ રાજકારણ ગરમાયું, રાજ્ય સભા સાંસદ પદેથી રાજીનામું આપવાનો કર્યો સ્પષ્ટ ઈનકાર
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્ય સભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે થયેલી મારપીટની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. સ્વાતિ માલીવાલે રાજ્ય સભા સાંસદ પદેથી રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની સીટ ખાલી કરવાના સવાલ…
- IPL 2024
IPL 2024 : ક્વૉલિફાયર-ટૂમાં હૈદરાબાદ (SRH)ના બિગ-હિટર્સ વિરુદ્ધ રાજસ્થાન (RR)ના સ્પિન-સ્ટાર્સ વચ્ચે જંગ
ચેન્નઈ: આઇપીએલમાં નવા ટીમ-સ્કોરનો બે વખત નવો ઇતિહાસ રચનાર અને આ ટૂર્નામેન્ટની સૌથી વિનાશક જોડી (ટ્રેવિસ હેડ-અભિષેક શર્મા) ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અને સ્પિન-સ્ટાર્સ (અશ્ર્વિન, ચહલ, કેશવ મહારાજ)નો સમાવેશ ધરાવતી રાજસ્થાન રૉયલ્સની ટીમ વચ્ચે ચેન્નઈમાં શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) સેમિ…
- ઇન્ટરનેશનલ
કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે CM ભૂપેન્દ્ર પટેલે વિદેશ મંત્રાલયને કરી રજુઆત
અમદાવાદ: કિર્ગિસ્તાનમાં સ્થાનિકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ અને હિંસાની ઘટનાને લઈને રાજધાની બિશ્કેકમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વકરતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ…
- આપણું ગુજરાત
કાટમાળના ડમ્પિંગને રોકવા થાણેના તમામ પ્રવેશદ્વાર પર ૨૪ કલાક પેટ્રોલિંગ ટીમ તહેનાત રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મેનગ્રોવ્ઝ અને વેટલેન્ડ જમીનના સંરક્ષણ અને સંવધર્નન માટે થાણે મહાનગરપાલિકાએ અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત થાણેના તમામ પ્રવેશદ્વાર પર કાટમાળના ડમ્પિંગને રોકવા માટે રાઉન્ડ ધ ક્લોક એટલે કે કે ૨૪ કલાક પેટ્રોલિંગ ટીમ તહેનાત કરવામાં…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈના આ વિસ્તારમાં શુક્રવારે પાણી પુરવઠો રહેશે બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાલક્ષ્મી રેસકોર્સ પરિસરમાં ૧,૨૦૦ મિલિમીટર વ્યાસની પાઈપલાઈનમાં રહેલા ગળતરનું સમારકામ હાથ ઘરવામાં આવવાનું હોવાથી શુક્રવારે સવારના વરલી, કરી રોડ અને લોઅર પરેલ વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.આ પણ વાંચો: Watershortage: મુંબઈગરા પાણી સાચવીને વાપરજો, જળાશયોમાં બચ્યું છે આટલું…
- આપણું ગુજરાત
બાર વર્ષે પાછી સાસરે ફરેલી વહુએ પરિવાર સાથે એવું કંઈક કર્યું કે…
પાટણ જીલ્લાના એક ગામમાં સાસરીયાઓથી રિસાયેલી પરિણીતાએ ચોંકાવનારું પગલું ભર્યું હતું. સાસરિયાઓએ આરોપ લગાવ્યો છે કે ઘરની વહુએ ખાવામાં ઝેર ભેળવી દીધું હતું જેને કારણે દેરનું મોત નીપજ્યું છે. સસરાને પણ ઝેરી ખોરાકની અસર થઇ હતી, તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં…
- ટોપ ન્યૂઝ
સેન્સેક્સમાં ૧,૨૦૦ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી વિક્રમી ઉંચી સપાટીએ પહોંચ્યો
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં ભારે તેજીનો માહોલ જામ્યો છે. સેન્સેક્સમાં ૧,૨૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી નવી વિક્રમી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આજે જ્યારે શેરબજાર ટ્રેડિંગ માટે ખુલ્યું ત્યારે રોકાણકારોની નજર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક, ફેડરલ રિઝર્વના…
- ઇન્ટરનેશનલ
Mexico Stage collapse: મેક્સિકોમાં ચૂંટણી પ્રચાર રેલીમાં મંચ તૂટ્યોઃ નવનાં મોત, 54 ઘાયલ
મેક્સિકોમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી(Mexico presidential election) થવાની છે, બુધવારે મેક્સીકોના ઉત્તરપૂર્વીય શહેર સાન પેડ્રો ગાર્ઝા ગાર્સિયા(San Pedro Garza García)માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જોર્જ અલવારેઝ મેનેઝ(Jorge Álvarez Máynez)ની ચૂંટણી પ્રચાર રેલીમાં એક મોટો અકસ્માત થયો હતો. પ્રચાર રેલી દરમિયાન ભારે…
- રાશિફળ
આજનું રાશિફળ (23-05-24): આ બે રાશિના જાતકો માટે દિવસ રહેશે Rough And Tough, જાણો બાકીની રાશિઓ માટે કેવો હશે દિવસ…
આ રાશિના જાતકો માટે આજના દિવસની શરૂઆત થોડી નબળી રહી શકે છે. તમે વધુ પૈસા કમાવવામાં સફળ થશો, પણ એની સાથે સાથે જ તમારા ખર્ચ પણ વધી રહ્યા છે. આજે તમે ભવિષ્ય માટે કોઈ યોજનામાં પૈસા રોકી શકો છો, પણ…