- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં, 101 ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ
અમદાવાદ: રાજકોટના TRP ગેમિંગ ઝોન અગ્નિકાંડની દુર્ઘટનામાં 28 નિર્દોષ લોકોના મોત બાદ સરકાર સફાળી જાગી છે. ગુજરાત સરકારે રાજ્યના આઠ મોટા શહેરોમાં તમામ 101 નોંધાયેલા ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો છે. મીડિયાના અહેવાલ મુજબ, રાજકોટની દુર્ઘટના બાદ તમામ ગેમિંગ…
- મનોરંજન
એશા દેઓલે અમીષા પટેલનો રોલ છીનવી લીધો? અમીષાના આરોપનો એશાએ આપ્યો આ જવાબ…
મુુંબઈ: પોતાની પહેલી જ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ભારતભરના દિલમાં વસી ગયેલી અને ‘ગદર’ જેવી ફિલ્મોથી લોકપ્રિયતાના શિખરે પહોંચી ગયેલી અભિનેત્રી અમીષા પટેલે હાલમાં જ એક આરોપ લગાવ્યો હતો જેની ખૂબ ચર્ચા થઇ હતી. પોતાના ‘ગદર’ ફિલ્મના સહ-અભિનેતા તેમ…
- સ્પોર્ટસ
Rafael Nadal : નડાલ કઈ ટૂર્નામેન્ટ માટે થઈને વિમ્બલ્ડનમાં રમવાનું રદ કરવા વિચારે છે? કારણ બહુ રસપ્રદ છે
પૅરિસ: એક સમયના વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયર અને 14 ફ્રેન્ચ ઓપન સહિત કુલ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા સ્પેનના રાફેલ નડાલે અહીં સોમવારે પૅરિસની ફ્રેન્ચ ઓપનમાંથી પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ ગયા પછી અનોખી જાહેરાત કરી છે. તેને આ…
- મહારાષ્ટ્ર
Tadoba Andhari Tiger Reseveમાં વાઘનો રસ્તો રોકવાનું ભારે પડ્યું…
ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના તાડોબા અંધારી-ટાઈગર રિઝર્વ (Maharashtra Tadoba Andhari Tiger Reseve- TATR)માં વાઘના રસ્તામાં અવરોધ ઊભો કરવા બદ્દલ પ્રશાસન દ્વારા ૧૦ ગાઈડ અને અનેક સફારી વાહનોની સેવાઓ સ્થગિત કરવાની આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.આ પણ…
- નેશનલ
દિલ્હી અગન ભઠ્ઠી બની, તાપમાન 50 ડિગ્રીએ પહોંચ્યું, ઓરેન્જ એલર્ટ જાહેર
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અગન ભઠ્ઠી બની ગઈ છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. મુંગેશપુર અને નરેલામાં મહત્તમ…
- Uncategorized
અગ્નિપથ યોજના દ્વારા મોદી સરકાર રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી રહી છે: કૉંગ્રેસ
નવી દિલ્હી: મોદી સરકાર અગ્નિપથ યોજનાને અમલમાં મૂકીને રાષ્ટ્રની સુરક્ષા સાથે સમજૂતી કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કૉંગ્રેસે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ઈન્ડી ગઠબંધનની સરકાર આવશે તો લશ્કરી ભરતીની આ યોજનાને રદ કરવામાં આવશે અને દેશના દેશભક્ત જવાનોને…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજુર
રાજકોટ: રાજકોટ અગ્નિકાંડના ફરાર આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે ગઈકાલે રાજસ્થાનના આબુ રોડથી ધરપકડ કરી હતી. જે બાદ બનાસકાંઠા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજકોટ પોલીસને સોંપવામાં આવ્યો હતો. આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપી ધવલ ઠક્કરને પોલીસ બંદોબસ્ત વચ્ચે ચીફ જ્યુડિશિયલ…
- આમચી મુંબઈ
ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં લાગેલી આગમાં છ જણ દાઝ્યા
મુંબઈ: ધારાવીમાં ઈન્ડસ્ટ્રિયલ કમ્પાઉન્ડમાં આગ લાગતાં બે કારખાનાં સળગી ગયાં હતાં. આ ઘટનામાં છ યુવાન જખમી થયા હતા, જેમાંથી બે જણ 30થી 50 ટકા દાઝ્યા હોવાનું ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ માટે સર્વેક્ષણ શરૂફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા…
- આપણું ગુજરાત
અરબ સાગરમાં 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને હવામાનની આગાહી કરી છે. જે મુજબ આજથી જ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ ઉપરાંત આગામી બે દિવસ હજુ પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે.…
- આપણું ગુજરાત
રાજકોટની મોટાભાગની પ્રી-સ્કૂલો,સ્કુલો અને ક્લાસીસોમા ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ…
વિદ્યાર્થીઓની જીવ પર જોખમ ! ૨ દિવસમાં તંત્ર કાર્યવાહી નહી કરે તો જનતા રેડ : રોહિતસિંહ રાજપૂત કોંગ્રેસે સ્કૂલો-ક્લાસીસોમા મોતના માંચડાના ફોટો,વીડિયો જાહેર કર્યા .. માનવહ્રદય કંપાવી દે તેવી રાજકોટની ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધું છે! ૩૦ વધુ…