- નેશનલ
તમારા રાજ્યમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, દેશભરમાં કેવી રહેશે મેઘમહેર? જાણો
નવી દિલ્હી: દેશના ઘણા ભાગો કાળઝાળ ગરમી અને હીટ વેવની ઝપેટમાં છે. છેલ્લા ઘણા દિવસોથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, યુપી, પંજાબ અને હરિયાણામાં ભીષણ ગરમી પડી રહી છે. કેટલાક રાજ્યોમાં તાપમાન 50 ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી…
- મનોરંજન
‘હાય ગરમી’ ગર્લને નથી પડતો ગરમીથી ફરક, કરે છે આવું હેવી વર્ક આઉટ
મુંબઈ: સૌપ્રથમ તો પોતાના ડાન્સથી જ આખા ભારતને પોતાના કાયલ બનાવનારી નોરા ફતેહીએ પછીથી બોલીવુડની ફિલ્મોમાં અભિનય પણ કર્યો અને ત્યારબાદ તેના ફેન્સની સંખ્યામાં જબ્બર વધારો થઇ ગયો. નોરા ત્યાર બાદ સતત સમાચારોમાં છવાયેલી રહે છે અને એક કે બીજા…
- સ્પોર્ટસ
Virat Kohliની ટીકા કરવા બદલ મને મોતની ધમકી મળેલી: આવું કોણે કહ્યું?
નવી દિલ્હી: ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ પેસ બોલર અને તાજેતરની આઇપીએલમાં કૉમેન્ટરી આપી ચૂકેલા સાયમન ડૂલે (Simon Doull) એક ક્રિકેટલક્ષી વેબસાઇટને મુલાકાતમાં સનસનાટીભરી વાત કરતા કહ્યું છે કે ‘મેં તાજેતરમાં વિરાટ કોહલીના સ્ટ્રાઇક-રેટની બાબતમાં તેની ટીકા કરી ત્યાર બાદ મને મોતની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Lok Sabha Election: અંતિમ તબક્કામાં 57 બેઠક પર ૨૯૯ ઉમેદવાર કરોડપતિ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election)ના સાતમા અને અંતિમ તબક્કા માટે ૧લી જૂન એટલે કે શનિવારે મતદાન થશે. અંતિમ તબક્કામાં દેશના આઠ રાજ્યોમાં ૫૭ બેઠક માટે મતદાન થશે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એનડીએ) દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટા અનુસાર અંતિમ…
- મનોરંજન
Bold અભિનેત્રી Sobhita Dhulipalaએ કરી નાખ્યું બિગ સિક્રેટ રિવીલ…
મુંબઈઃ જાણીતી અભિનેત્રી શોભિતા ધૂલીપાલા (Ex Femina Miss India Sobhita Dhulipala)ના નામથી તો પરિચિત હશે જ અને તેનાથી પરિચિત હોવા છતાં તેના ચાહક ન હોય એ શક્ય જ નથી. કારણ કે વેબ સિરીઝ બાદ બોલીવુડની ફિલ્મોમાં પણ શોભિતાએ પોતાનો જાદુ…
- આમચી મુંબઈ
Palghar Derailment: 24 કલાક પછી રેલવેએ લીધો રાહતનો શ્વાસ પણ….
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ગૂડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ (Palghar Derailment) પછી લગભગ 24 કલાકના અંતે ટ્રેનસેવા કાર્યરત થવાથી પ્રવાસીઓની સાથે રેલવે પ્રશાસનને રાહતનો શ્વાસ લીધો હતો. મંગળવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે પાલઘર રેલવે સ્ટેશનના યાર્ડમાં ગૂડ્સ…
- મનોરંજન
હું Aishwarya Raiને મારી બાજુમાં પણ બેસાડવા નહોતો માંગતો… Abhishek Bachchanએ કેમ કહ્યું આવું…
હેડિંગ વાંચીને ચોંકી ઉઠ્યા ને કે આખરે બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishesk Bachchan)એ એવું કહેવું પડ્યું કે તે પોતાની પત્ની, ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Ex.Miss World And Actress Aishawarya Rai-Bachchan)ને પોતાની બાજુમાં પણ બેસાડવા નહોતો…
- આમચી મુંબઈ
મધ્ય રેલવે પર પ્રવાસીઓના ‘મેગા’હાલ
મુંબઈઃ મધ્ય રેલવે પ્રવાસ કરનારા પ્રવાસીઓની હાલાકી આજથી વધી રહી છે. મધ્ય રેલવે દ્વારા પહેલાં સીએસએમટી-ભાયખલા વચ્ચે 36 કલાકના બ્લોકની જાહેરાત કરવામાં આવી હતી અને હવે થાણે ખાતે 30મી મેના મધરાતથી 63 કલાકનો બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ…