- સ્પોર્ટસ
ડેવિડ વોર્નર પર ચઢ્યો પુષ્પાનો ખુમાર, અલ્લુ અર્જુને આપી પ્રતિક્રિયા
સાઉથ સિનેમા અને પાન ઈન્ડિયા લેવલ પર સુપરસ્ટાર કહેવાતા અલ્લુ અર્જુન ‘પુષ્પા 2‘ માટે જબરદસ્ત ટ્રેન્ડમાં છે. આ ફિલ્મ રિલીઝ થવામાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોમાં અલ્લુ અર્જુનનો ક્રેઝ વધી રહ્યો છે. અલ્લુ અર્જુનના ‘પુષ્પા’, ‘ફાયર હૈ મેં’…
- નેશનલ
ત્રીજી મુદતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી વિદેશયાત્રા ઈટાલીમાં: જી-7 સમિટમાં હાજરી આપશે
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકેની ત્રીજી મુદતમાં પોતાની પહેલી વિદેશયાત્રા માટે આ અઠવાડિયે ઈટાલી જવા રવાના થશે. તેઓ જી-7ની એડવાન્સ્ડ ઈકોનોમીસ પરની વાર્ષિક સમિટમાં હાજરી આપશે.ઈટાલીના આપુલિયા ક્ષેત્રમાં 13થી 15 જૂન દરમિયાન બોર્ગો એગ્નાઝિયાના લક્ઝરી રિસોર્ટમાં જી-7 સમિટનું…
- નેશનલ
કોણ છે દક્ષિણની સુષ્મા સ્વરાજ, જે બની શકે છે સ્પીકર
લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. પરિણામો જાહેર થઇ ગયા છે અને નરેન્દ્ર મોદીના પ્રતિનિધિત્વમાં ગઠબંધન સરકાર પણ બની ગઇ છે અને ખાતાઓની ફાળવણી પણ થઇ ગઇ છે. હવે લોકસભાના સ્પીકર કોણ હશે તેના પર સૌની નજર મંડાયેલી છે.લોકસભા અધ્યક્ષ…
- સ્પોર્ટસ
ક્રિકેટનો બેતાજ બાદશાહ ફૅમિલી સાથે પહોંચી ગયો જગવિખ્યાત ટાવર પાસે!
પૅરિસ: ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની બે વર્ષથી ક્રિકેટને સદંતર અલવિદા કરવા માગે છે, પણ કરોડો ચાહકોનો પ્રેમ તેને નિવૃત્ત થવા નથી દેતો. 2023ની આઇપીએલમાં સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્યા પછી તે રિટાયર થઈ જવા માગતો હતો, પરંતુ તેણે ઘૂંટણમાં ઑપરેશન કરાવ્યા પછી…
- આમચી મુંબઈ
MVAમાં સબ-સલામત?: કોંગ્રેસ પ્રદેશપ્રમુખે ઉદ્ધવ ઠાકરે માટે કર્યો મોટો દાવો
મુંબઇઃ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ મોદી 3.0 કેબિનેટની રચના થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં હવે વિધાન પરિષદની ચૂંટણીઓની ચર્ચા છે, પણ એ પહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહા વિકાસ અઘાડી (MVA)માં રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિધાન પરિષદની…
- આમચી મુંબઈ
મોહોળે ‘કોન્ટ્રાક્ટર્સ’ ટિપ્પણી બદલ સુળેની ટીકા કરી
પુણે: પુણેના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળે મંગળવારે એનસીપી શરદ પવાર જૂથના નેતા સુપ્રિયા સુળે પર તેમની ટિપ્પણી બદલ વળતો પ્રહાર કર્યો હતો. સુળેએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં તેમને (મોહોળને) મળેલા સ્થાનનો ફાયદો કોન્ટ્રાક્ટરોને બદલે…
- T20 World Cup 2024
T20 World Cup: પાકિસ્તાનનો 110 કિલો વજનવાળો પ્લેયર ફૂડ ટ્રક પાસે પેટ-પૂજા કરતો દેખાયો અને પછી…
ન્યૂ યૉર્ક: પાકિસ્તાન (Pakistan)નો વિકેટકીપર-બૅટર આઝમ ખાન (Azam Khan) વર્લ્ડ કપ માટે અમેરિકા આવીને પર્ફોર્મન્સને કારણે ફેમસ નથી થયો, પણ વજનદાર શરીરને લીધે તે કોઈને કોઈ રીતે ચર્ચામાં રહ્યો છે. છઠ્ઠી જૂને અમેરિકા સામેની મૅચમાં તે ઝીરોમાં આઉટ થઈ ગયો…
- આપણું ગુજરાત
દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી 42 લાખનું ચરસ પકડાયું
અમદાવાદઃ દ્વારકાના દરિયામાંથી અઠવાડિયાની અંદર વધુ એકવાર ચરસ મળી આવ્યું છે. મોજપ દરિયાકાંઠેથી અંદાજે 42 લાખનું ચરસ બિનવારસ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ચરસના જથ્થાને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.સૂત્રોની પાસેથી મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનો સારો દેખાવ: 15થી 25 બેઠક મળવાનો બધા એક્ઝિટ પોલનો અંદાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં છ એક્ઝિટ પોલને ધ્યાનમાં લેવામાં આવે તો એવું કહી શકાય કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીનો દેખાવ સારો રહેશે, જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને 2014 અને 2019ની સરખામણીમાં ખાસ્સું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં બનશે આવું રાજકીય ચિત્ર….
ગાંધીનગર: આજે દેશમાં લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન થયું હતું. 6 વાગે મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ઓપીનિયન પોલ એટલે કે એક્ઝિટ પોલ (exit poll) જાહેર થયા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય થયો છે તેમ દર્શાવાઈ રહ્યું છે…