- આપણું ગુજરાત
બનાસની બેન 62 વર્ષ બાદ દહાડશે સંસદમાં ;કાલે રાજીનામું આપશે ગેનીબહેન
ગુજરાતમાં ભાજપ લોકસભાની 26 એ 26 બેઠકો જીતવાના અશ્વમેધ યગ્ન થકી હેટ્રીક રૂપી સોનાની થાળીમાં લોઢાની મેખ મારનાર ઉમેદવાર હોય તો બનાસની બહેન ગેની બહેન ઠાકોર. ઝૂઝારું મહિલા ધારાસભ્ય ગેની બહેન ઠાકોર હવે બનાસકાઠાની લોકસભા બેઠક જીતી સંસદમાં પહોચી ગયા…
- નેશનલ
Odishaમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળે લીધા શપથ: વડાપ્રધાન સહિત દિગ્ગજ નેતાઓની હાજરી
ભુવનેશ્વર: ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં વર્ષોથી પોતાનો ગઢ બનાવી ચૂકેલી નવીન પટનાયકની (Navin Patnayak) સરકારને કારમી હારનો સ્વાદ ચખાડી ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આજે 12 જૂનના રોજ ઓડિશાના 15 માં મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝીએ (Mohan Charan Majhi) શપથ…
- સ્પોર્ટસ
Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે
મૅડ્રિડ: આગામી જુલાઈ-ઑગસ્ટમાં ફ્રાન્સના પાટનગર પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક્સમાં ટેનિસની રમત જેટલું આકર્ષણ જમાવવાની હતી એમાં હવે ઘણો વધારો થશે. મુખ્ય કારણ એ છે કે સ્પૅનિશ ટેનિસનો બેતાજ બાદશાહ અને વર્તમાન કિંગ ઑલિમ્પિક્સમાં ભેગા રમવાના છે.રાફેલ નડાલ (Rafael Nadal) અને કાર્લોસ…
- મનોરંજન
દલજીત કૌર પહોંચી ગઇ કેન્યા, શું પતિની બેવફાઇ ભૂલશે?
ટીવી અભિનેત્રી દલજીત કૌર- નિખિલ પટેલ વચ્ચે લડાઇ ઝઘડા વચ્ચે હવે એક નવો ફણગો ફૂટ્યો છે. દલજીત કૌર કેન્યા પહોંચી ગઇ છે. દલજીતે ત્યાંથી ફોટો પણ શેર કર્યો છે.દલજીત કૌરનું અંગત જીવન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ગયા વર્ષે…
- આમચી મુંબઈ
માલશેજ ઘાટમાં ભેખડ ધસી પડતાં સાત વર્ષના બાળક સહિત બેનાં મોત
થાણે: થાણે જિલ્લાના માલશેજ ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટનામાં મોટો પથ્થર રિક્ષા પર પડતાં સાત વર્ષના બાળક સહિત બે જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે મહિલા જખમી થઈ હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના કલ્યાણ-અહમદનગર હાઈવે પર મંગળવારની સાંજે બની હતી. ભેખડ ધસી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશનો ઘટયા; પ્રથમ રાઉન્ડ બાદ પણ 60 ટકા બેઠકો ખાલી
રાજકોટ: સૌરાષ્ટ્રની ખૂબ જ મોટી નામના ધરાવતી અને એકસમયે તો NAAC તરફથી A+ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) એક સમય હતો કે જ્યારે એડમિશન લેવા માટે પ્રવેશ પરીક્ષા લેવી પડતી અને ત્રણથી ચાર વખત મેરીટ લિસ્ટ બહાર પાડવાની નોબત…
- ઇન્ટરનેશનલ
GDPમાં તો વૃદ્ધિ નથી થતી પણ ગધેડાઓમાં વૃદ્ધિ થઇ રહી છે
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તેના આર્થિક લક્ષ્યને ચૂકી ગઈ છે. પરંતુ ગધેડાની વસ્તીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પાકિસ્તાનના ઇકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે દેશમાં ગધેડાની…
- આપણું ગુજરાત
ઉડતા ગુજરાત – કચ્છના જખૌ પાસેથી મરીન પોલીસને ચરસના બિનવારસુ ૯ પેકેટ મળ્યા
સરહદી જિલ્લા કચ્છના સંવેદનશીલ સાગરકાંઠા પરથી વીતેલા ચાર-પાંચ દિવસ દરમ્યાન દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓને કરોડોની કિંમતના બિનવારસુ કેફી પદાર્થોના સેંકડો પડીકાઓ મળી આવ્યા બાદ વ્યાપક બનાવાયેલાં સર્ચ ઓપરેશન દરમ્યાન જખૌની મરિન પોલીસને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના સિંઘોડી અને સૈયદ…
- નેશનલ
આવું છે Chirag Paswanનું Car Calloection, ફિચર્સ છે એકદમ દમદાર…
લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election 2024) પૂરી થઈ ગઈ અને આ વખતે જેટલી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના નામની ચર્ચા થઈ એટલી જ એક બીજા નામની પણ થઈ અને એ નામ એટલે બિહારના હાજીપૂરથી રામ વિલાસ પાસવાનની લોક…
- નેશનલ
ભાજપે બહુમતી ગુમાવી તો બહુ ખુશી થઇ આ અભિનેતાને… કહ્યું કે….
બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ તેમની બેધડક રાય આપવા માટે જાણીતા છે. ઘણીવાર તેઓ લોકપ્રિય મુદ્દાઓ પર ખુલ્લેઆમ, બિન્દાસપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય કે દેશ તેઓ દરેક મુદ્દા પર અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલમાં અભિનેતા નસીરુદ્દીન શાહનો…