- નેશનલ
હાઈ કોર્ટે યેદિયુરપ્પાની પોક્સો કેસમાં ધરપકડ પર રોક લગાવી
બેંગલુરુ: કર્ણાટક હાઈ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી. એસ. યેદિયુરપ્પાની સામે નોંધાયેલા પોક્સો કેસમાં ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને તેમની અટકાયત કરવા પર શુક્રવારે રોક લગાવી હતી.તેમણે ભાજપના જ્યેષ્ઠ નેતાને આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી સમક્ષ 17 જૂને હાજર રહેવાનો…
- આપણું ગુજરાત
“એકબાજુ મૃતદેહો પરિવારને નહોતા મળ્યા ત્યારે રાજકોટ મનપાએ આવો ખેલ રચ્યો હતો….” અગ્નિકાંડને લઈને તુષાર ગોકાણીએ કર્યો ઘટસ્ફોટ
રાજકોટ: રાજકોટની TRP ગેમઝોન અગ્નિકાંડને લઈને ચોંકાવનારા ખુલાસો થયો છે. અગ્નિકાંડની તપાસ કરનાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનના સ્પે. પીપી. તુષાર ગોકાણીએ કહ્યું હતું કે ગેમઝોનના ગેરકાયદેસર ભાગને કાયદેસર કરવા કોઈ અરજી કોપોરેશનમાં આવી નહોતી અને ખોટા દસ્તાવેજો 26 મેના રોજ બનાવવામાં આવ્યા…
- નેશનલ
Karnatakના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાને કોર્ટે આપ્યા જામીન; 17 મીએ CID સમક્ષ હાજર થવા આદેશ
બેંગલુરુ: કર્ણાટક હાઇકોર્ટે શુક્રવારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયૂરપ્પાને એક મોટી રાહત આપી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પર POCSO જેવા ગંભીર ગુના વિરુદ્ધ જારી કરેલા બિનજામીનપાત્ર વોરંટ પર હાલ રોક લગાવી દેવામાં આવી છે. આથી હવે CID દ્વારા કરવામાં આવનાર…
- આમચી મુંબઈ
સંસદ સભ્ય રાહુલ શેવાળે બદનામી પ્રકરણ ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત પ્રત્યેકને બે હજારનો દંડ
મુંબઈ: ભૂતપૂર્વ સંસદસભ્ય રાહુલ શેવાળેના બદનામી પ્રકરણમાં વિશેષ અદાલતે ગુરુવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સંસદસભ્ય સંજય રાઉત પ્રત્યેકને બે હજાર રૂપિયાના દંડની સજા ફરમાવી હતી. આ રકમ 10 દિવસમાં શેવાળેને સુપરત કરવી એવી સ્પષ્ટતા પણ અદાલતે કરી હતી. આ…
- આમચી મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો લહેરાશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આત્મવિશ્વાસ
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં અપેક્ષા કરતા ઓછા મત મળ્યા હોવા છતાં મુંબઈમાં મહાયુતિને મહાવિકાસ આઘાડી કરતા બે લાખ મત વધુ મળ્યા એ હકીકત છે. પરિણામે ચૂંટણી ગમે ત્યારે થાય, મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો ઝંડો લહેરાશે અને વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની સંખ્યા…
- T20 World Cup 2024
WWEનો ભૂતપૂર્વ ચૅમ્પિયન ભારત-કૅનેડાની મૅચ જોવા આવશે
લૉઉડરહિલ (ફ્લોરિડા): રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાયેલા ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું છે એટલે હવે બળાબળની હરીફાઈ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. ભારતીય ટીમને વિશ્વ કપના આરંભ પહેલાં ફક્ત બાંગલાદેશ…
- નેશનલ
હવે નહીં પડે TrueCaller એપની જરૂર, નંબર સાથે કોલર આઈડી આપોઆપ દેખાશે
મોદી સરકાર 3.0માં ટેલિકોમ મંત્રાલય હવે ઘણા નવા સુધારાઓ લઇને આવી રહ્યું છે, જે ગ્રાહકો માટેઘણા ફાયદાકારક છે. તેના એક નવા સુધારામાં હવે તમે કોલ કરનારને સરળતાથી ઓળખી શકશો. ટેલિકોમ કંપનીઓએ ફોન કરનારનું નામ તેના નંબર સાથે બતાવવાનું શરૂ કરી…
- T20 World Cup 2024
આજે મેઘરાજા પાકિસ્તાન અને આયરલૅન્ડ બન્નેને આઉટ કરી શકે, અમેરિકા સુપર-એઇટમાં પહોંચી શકે
લૉઉડરહિલ (ફ્લોરિડા): ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ ‘એ’માં ત્રણ દિવસમાં (14થી 16મી જૂન દરમ્યાન) અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટના લૉઉડરહિલમાં ત્રણ મૅચ રમાવાની છે અને એમાં ગ્રૂપ ‘એ’માં અમેરિકા તથા આયરલૅન્ડનું તેમ જ ખાસ કરીને પાકિસ્તાનનું ભાવિ નક્કી થશે. આજે યજમાન અમેરિકા અને…
- નેશનલ
24 કલાક બાદ સૂર્ય કરશે ગોચર, આ પાંચ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને હવે ફરી એક વખત જૂન મહિનાની 15મી તારીખે ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોને લાભ થવા જઈ રહ્યો છે. હાલમાં સૂર્ય…