- આમચી મુંબઈ

ફ્લેટ ખરીદદારો સાથે રૂ. ચાર કરોડની છેતરપિંડી: બેન્કના ભૂતપૂર્વ અધિકારી સહિત ત્રણ સામે ગુનો
થાણે: ફ્લેટ અપાવવાને બહાને 18 લોકો સાથે ચાર કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે કો-ઓપરેટિવ બેન્કના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારી અને ડેવલપર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફેબ્રુઆરી, 2017થી જૂન, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી, એમ પોલીસે…
- આપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં છૂટીછવાઈ મેઘમહેર : અમરેલીના વડીયા-ખાખરિયામાં સારો વરસાદ
અમદાવાદ: રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે હવે આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જો કે આ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં…
- સ્પોર્ટસ

યુરો ફૂટબૉલમાં યજમાન જર્મનીની ધમાકેદાર શરૂઆત
મ્યૂનિક: યુરો-2024 એટલે કે ફૂટબૉલની સૌથી મોટી યુરોપિયન ચૅમ્પિયનશિપમાં યજમાન જર્મની (Germany)એ શુક્રવારે સૌપ્રથમ મૅચમાં સ્કૉટલૅન્ડ (Scotland)ને 5-1થી હરાવીને ધમાકેદાર આરંભ કર્યો હતો. ઇલ્કેયે ગુન્દોઍનના સુકાનમાં જર્મન ટીમે ઘરઆંગણે પહેલા જ જંગમાં આનાથી વધુ સારો રોમાંચક વિજય નહીં જ ધાર્યો…
- આપણું ગુજરાત

વસ્ત્રાલમાં 20 વર્ષીય યુવકે મેટ્રો પરથી લગાવી મોતની છલાંગ
અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલમાં મેટ્રો સ્ટેશન પરથી 20 વર્ષીય યુવકે કૂદીને પડતું જીવતર પડતું મેલ્યું હતું. વસ્ત્રાલ નજીકના મેટ્રો સ્ટેશન પરથી કૂદીને યુવકે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. હાલ પ્રાથમિક…
- મનોરંજન

Sonakshi weds Zahir: જાણો નાનકડા સમારંભમાં કોણ કોણ રહેશે હાજર
સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન વિશે કપલ કે સિન્હા પરિવાર ભલે કંઈ ન બોલે, પણ મહેમાનોએ બોલવાનું શરૂ કરી દેતા હવે નક્કી થઈ ગયું છે કે બન્ને 23મી જૂને પરણી રહ્યા છે. આ પણ વાંચો: Sonakshi Sinhaના લગ્નને લઈને પિતા…
- મનોરંજન

‘મારા પતિથી દૂર રહેજે,’ જ્યારે કંગના રનૌત પર ભડકી હતી કાજોલ…
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત આજકાલ સમાચારોમાં છવાયેલી છે. કંગનાએ તાજેતરમાં જ પૂરી થયેલી લોકસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ભાજપની ટિકિટ પર શાનદાર જીત હાંસલ કરી હતી, જોકે, ત્યાર બાદ ચંડીગઢ એરપોર્ટ પર કંગના રનૌત સાથે થપ્પડકાંડ થયો અને…
- નેશનલ

Tourism: ગીરમાં વનરાજને જોવા ઉમટ્યા આટલા પર્યટકો, આવતીકાલથી વેકેશન
ગીર-સોમનાથઃ આવતીકાલથી વનના રાજા સિંહોનું વેકેશન શરૂ થશે. વરસાદી સિઝનમાં પ્રાણીઓ મેટિંગ કરતા હોવાથી અહીં પર્યટકોને પ્રવેશ મળતો નથી. હવે ફરી ઑક્ટોબર મહિનાથી પ્રવાસીઓ અહીં ફરી સિંહદર્શન માટે આવી શકશે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલો ગીર સોમનાથ જિલ્લો વિશ્વમાં વિખ્યાત છે તેના…
- નેશનલ

યુ.પી.માં પોલીસકર્મીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે! પ્રિયંકા અને અખિલેશે ભાજપ સરકારની ટીકા કરી
લખનઉ: ઉત્તર પ્રદેશ પોલીસ(Uttar Pradesh police)ગુરુવારે સોશિયલ મીડિયા પર પત્ર પોસ્ટ કરીને જાહેર કર્યું હતું કે પ્રધાનોના સુરક્ષા માટેના સ્ટાફની ભરતી ‘આઉટસોર્સિંગ'(Outsourcing) કરવામાં આવશે, આ મામલે વિવાદ થતા પોસ્ટ પછી ખેંચી લેવામાં આવી હતી. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પૂર્વ પ્રભારી પ્રિયંકા…
- નેશનલ

Anant Ambaniની પ્રિ-વેડિંગ બેશ પાર્ટીમાં Shloka Mehtaએ પહેર્યો એટલો અધધધ મોંઘો આઉટફિટ કે…
અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં ઈટાલી ખાતેની લેવિશ અને લક્ઝુરિયસ ક્રુઝ પાર્ટી (Levish And Laxurious Cruise Party)ને કારણે લાઈમલાઈટમાં છે. દરરોજ આ પાર્ટીને લઈને જાત જાતની વાતો હેડલાઈન્સ બની રહી છે પછી એ મહેમાનોને આપવામાં આવેલી મોંઘી મોંઘી રિટર્ન ગિફ્ટ્સ…









