- આમચી મુંબઈ

વિરારમાં ગુમ વૃદ્ધાનો મૃતદેહ બે દિવસ પછી તૂટી પડેલા ઝાડ નીચેથી મળ્યો
મુંબઈ: વિરારમાં બે દિવસથી ગુમ વૃદ્ધાનો મૃતદેહ શુક્રવારે સવારે એક ઝાડ નીચેથી મળી આવ્યો હતો. પવન સાથે વરસાદને કારણે બુધવારે તૂટી પડેલા આમલીના ઝાડ નીચે વૃદ્ધ દબાઈ ગઈ હોવાથી બે દિવસ સુધી તેની કોઈને ભાળ મળી નહોતી.અર્નાળા સાગરી પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ

બાળકીની જાતીય સતામણી: કરિયાણાની દુકાનના કર્મચારીની ધરપકડ
મુંબઈ: કાલાચોકી વિસ્તારમાં આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી કરવા બદલ કરિયાણાની દુકાનના 39 વર્ષના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી.કાલાચોકીમાં આવેલી દુકાનમાં મંગળવારે સાંજે બાળકી બિસ્કિટ ખરીદવા ગઇ ત્યારે આરોપીએ તેને નિશાન બનાવી હતી.બિસ્કિટ આપવાને બહાને બાળકીને દુકાનની અંદર બોલાવવામાં આવી…
- નેશનલ

UGC-NET પેપરલીક મામલે CBIને મળી જાણકારી “પરીક્ષાના એક દિવસ પહેલા ફૂટ્યું હતું પેપર”
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી-નેટ પરીક્ષાને રદ્દ કરી દીધી છે. આ બાબતને લઈને ભારે વિવાદ ચગ્યો છે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમને ગૃહ વિભાગ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાનું જાણવા મળ્યું હતું, આ બાદ પપર રદ્દ…
- નેશનલ

Rain in Delhi: રાજધાનીને મળી રાહત, દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં હળવો વરસાદ
દિલ્હી: છેલ્લા એક મહિનાથી રાષ્ટ્રીય રાજધાની દીલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભીષણ ગરમી પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. રાજધાનીના અનેક વિસ્તારોમાં પર મેઘરાજા મહેરબાન થયા છે, વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શુક્રવારે બપોરે દિલ્હીના…
- રાશિફળ

આવતીકાલથી સૂર્ય બદલશે ચાલ, આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. દર મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્યનું રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન બંને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ બંનેની અસર તમામ રાશિના જાતકો પર…
- મનોરંજન

શ્રદ્ધા કપૂરે ફેન્સને શા માટે કહ્યું કે તમારે દંડ ભરવો પડશે
બોલીવૂડની સ્ટાર શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ બૉયફેન્ડ રાહુલ મોદી સાથેનો ફોટો પોસ્ટ કરી તેણે સનસનાટી ફેલાવી હતી. હવે શ્રદ્ધાએ તેનાં સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની મસ્ત તસવીરો વાયરલ કરી છે. ફેન્સ તેની…
- મનોરંજન

અલ્કા યાજ્ઞિક એકલાં નથી, અચાનક બહેરાશની સમસ્યા વકરી રહી છે, હેડફોન લગાવનારા સાવધાન
અમદાવાદઃ પોતાના સુમધુર આવજથી હજારો કર્ણપ્રિય ગીત ગાનારી ગાયિકા અલ્કા યાજ્ઞિકે (Alka Yagnik) બે દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે તેમને બન્ને કાનમાં બહેરાશ આવી ગઈ છે અને કંઈ સંભળાતું નથી. (hearing loss) તે સમયે આ તકલીફ ઓછા લોકોને…
- આપણું ગુજરાત

રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે 10મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલી માર્ગદર્શિકા મુજબ રાજકોટના કોઠી કમ્પાઉન્ડ સ્થિત રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 06.30 થી 07.45 દરમિયાન યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું…
- આપણું ગુજરાત

66 kilovolt (KV) લાઈન હજુ કેટલા ભોગ લે છે?
રાજકોટ: રાજકોટ ના જુદા જુદા સામાજિક ગ્રુપો અને લતાવાસીઓ દ્વારા સ્મશાન ની રાખ અને માટલી લઈને રજુઆત કરવામાં આવી હતી પી.જી.વી.સી.એલ કચેરી ખાતે આ રાખ છે.શુ અમારી પણ આની જેમ ખાખ થવાની રાહ જોવે છે.તંત્ર ઘર ઉપર થી 66 કે.વી.…
- T20 World Cup 2024

ડિકૉક, માર્કરમ અને ક્લાસેનની ફટકાબાજીથી સાઉથ આફ્રિકાના 194/4
નોર્થ સાઉન્ડ: ટી-20 વર્લ્ડ કપમાં સુપર-એઇટ રાઉન્ડના પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ અમેરિકા સામે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 194 રન બનાવીને મોનાંક પટેલની ટીમને 195 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.ક્વિન્ટન ડિકૉક (74 રન, 40 બૉલ, પાંચ સિક્સર, સાત…









