- નેશનલ
આટલો ઓછો પગાર લે છે ગૌતમ અદાણી!
એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. અદાણીનું સામ્રાજ્ય ખાદ્યતેલથી લઈને બંદરો સુધી ફેલાયેલું છે, પરંતુ શું તમે જાણો છો કે તેમને કેટલો પગાર મળે છે? તો અમે તમને જણાવી…
- મહારાષ્ટ્ર
NEET-PG પરીક્ષા રદ કરવા મુદ્દે શરદ પવારના જૂથે શિક્ષણ પ્રધાનનું માગ્યું રાજીનામું
મુંબઈઃ નીટ-પીજી (NEET-PG)ની પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ) દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી છે અને સરકાર પરીક્ષાર્થીઓ-ઉમેદવારોના જીવન સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ…
- નેશનલ
NEET-UG પેપરલિકને લઈને CBIએ નોંધી પ્રથમ FIR
નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલય દ્વારા NEET-UG 2024ની પરીક્ષામાં થયેલ કથિત ગેરરીતિઓનેની (NEET-UG Paper Leak)વ્યાપક તપાસ CBIને સોંપી છે અને એજન્સીએ તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઇએ આજ રવિવારે આ કેસની પ્રથમ ફરિયાદ નોંધી છે.…
- સ્પોર્ટસ
ઑલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ બજરંગ પુનિયા ફરી સસ્પેન્ડ, જાણો આખો મામલો શું છે
નવી દિલ્હી: ભારતના ઑલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ બજરંગ પુનિયાને નૅશનલ ઍન્ટિ ડોપિંગ એજન્સી (નાડા)એ ફરી સસ્પેન્ડ કર્યો છે અને નોટિસ મોકલી છે.ગઈ 10મી માર્ચે પુનિયાએ સોનીપત ખાતેની ટ્રાયલ દરમ્યાન નાડાને ડ્રગ્સ સંબંધિત તપાસ માટે યુરિનના સૅમ્પલ્સ આપવાનો ઇનકાર કર્યો હતો જેને…
- રાશિફળ
ગુરુ કરશે નક્ષત્ર પરિવર્તન, ઓગસ્ટ સુધી આ રાશિના જાતકો માટે શરૂ થશે Goody Goody Time…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના સમયગાળા વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરીને અલગ અલગ યોગનું નિર્માણ કરે છે, જેની તમામ રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા…
- T20 World Cup 2024
વિવ રિચર્ડ્સ આવ્યા ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ-રૂમમાં, પંતને આપ્યું અનોખું હુલામણું નામ!
નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): ભારતની વર્તમાન ક્રિકેટ ટીમમાં કેટલાક લેજન્ડરી ખેલાડીઓ છે અને આ ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ રમી રહી છે. આ એ જ ધરતી (કૅરિબિયન) છે જ્યાંથી અનેક લેજન્ડ્સ ક્રિકેટની દુનિયાને મળ્યા છે અને સર વિવિયન રિચર્ડ્સ તેમાંના…
- રાશિફળ
આજનું રાશિફળ (23-06-24): મિથુન અને તુલા રાશિના જાતનો માટે દિવસ હશે Roller Coaster Ride જેવો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે તમે તમારી આવક વધારવાના પૂરતા પ્રયાસો કરશો. પાર્ટનરશિપમાં કામ કરવું આજે તમારા માટે સારું રહેશે. કોઈ મુશ્કેલીઓ વિશે તમારે તમારા માતા-પિતા સાથે વાત કરવી પડશે. જો તમે…
- આપણું ગુજરાત
TRP Gamezone Fire: રાજકોટ ગેમઝોનમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ
રાજકોટ: ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને (TRP Gamezone Fire) લઈને ચાલી રહેલી તપાસમાં વધુ ત્રણ આરોપી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડને લઈને ચાલી રહેલી તપાસમાં ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર અને વેલ્ડિંગ સુપરવાઇઝર સહિત ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.…
- સ્પોર્ટસ
‘મેં હજી બહુ લાંબુ વિચાર્યું નથી’ એવું કહીને ગૌતમ ગંભીરે બધાને વિચારતા કરી દીધા
કોલકાતા: રાહુલ દ્રવિડના સ્થાને ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાનો નવો હેડ-કોચ બનશે એ લગભગ નિશ્ર્ચિત હોવાનું બીસીસીઆઇ સાથેના તેના ઇન્ટરવ્યૂને પગલે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ગંભીરે શુક્રવારે કોલકાતાની એક ઇવેન્ટમાં જે કહ્યું એનાથી ફરી સૌ કોઈ વિચારતા થઈ ગયા છે.આ…
- મનોરંજન
Earring’sનો આવો ઉપયોગ તો ભાઈ Nita Ambani પાસેથી શીખવો પડે…
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buisnessman Mukesh Ambani-Nita Ambani)ના ઘરે ટૂંક સમયમાં જ શહેનાઈના સૂર રેલાશે. 12મી જુલાઈના દિવસે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Nita Ambani) સાત ફેરા લઈને હંમેશ માટે એકબીજાના થઈ જશે. પરંતુ એ પહેલાં જ અંબાણી પરિવારે…