- T20 World Cup 2024
ભારત હજી વર્લ્ડ કપમાંથી આઉટ થઈ શકે છે, જાણો કેવી રીતે…
કિંગ્સટાઉન: અફઘાનિસ્તાને રવિવારે ઑસ્ટ્રેલિયાને હરાવતાં સુપર-એઇટમાં ગ્રૂપ-1 ઓપન થઈ ગયું છે. ભારતના ચાર પૉઇન્ટ અને +2.425નો રનરેટ છે. બીજા સ્થાને ઑસ્ટ્રેલિયા (બે પૉઇન્ટ, +0.223), ત્રીજા સ્થાને અફઘાનિસ્તાન (બે પૉઇન્ટ, -0.650) અને ચોથા સ્થાને બંગલાદેશ (0 પૉઇન્ટ, -2.489) છે. જોકે નજીવી…
- આમચી મુંબઈ
રાજ્યના બજેટમાં વિવિધ સામાજિક ઘટકોને ઝુકતું માપ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન અજિત પવાર, જેમણે રૂ. 9,734 કરોડની ખાધ સાથે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, તેમણે એવો સંકેત આપ્યો છે કે તેઓ પૂર્ણ બજેટમાં ખેડૂતો, મરાઠાઓ, ઓબીસી, દલિતો, નબળા વર્ગો, આદિવાસી સમુદાયોને ખુશ…
- નેશનલ
યોગા પર્ફોર્મર Archna Makvanaને સુવર્ણ મંદિરમાં યોગ કરવું પડ્યું ભારે
નવી દિલ્હી: અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં વિડીયો કરનાર યુવતીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઇનફ્લુએન્સર અર્ચના મકવાણાને અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કરવું ભારે પડ્યું છે અને તેની વિરુદ્ધ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ…
- નેશનલ
આગામી પાંચ દિવસમાં ગરમી થશે છૂમંતરઃ IMDએ આટલા રાજ્યો માટે જાહેર કર્યું Red Alert
નવી દિલ્હીઃ દેશમાં ભારે ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન તેલંગણા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં કોંકણ, ગોવા, મધ્ય…
- ઇન્ટરનેશનલ
Tourist lynched in Pakistan: 23 જણની ધરપકડ
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પ્રવાસીની મોબ લિંચિંગ (Tourist lynched in Pakistan)માં સામેલ 23 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ગુરૂવારે પંજાબ પ્રાંતના સિયાલકોટના રહેવાસી 40 વર્ષીય મુહમ્મદ ઈસ્માઈલને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના મદયાન તાલુકામાં ગુસ્સે…
- નેશનલ
Sri Lanka Navyએ વધુ 18 ભારતીય માછીમારની કરી ધરપકડ
કોલંબોઃ શ્રી લંકાના નૌકાદળ (Sri Lanka Navy) દ્વારા ટાપુ રાષ્ટ્રની જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ૧૮ જેટલા ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ માછીમારી બોટ જપ્ત કરવામાં આવી હતી, એમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.મીડિયાના અહેવાલ મુજબ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વર્સોવા ખાડી પાસે કામમાં અટવાયેલા મજૂરના પરિવારને 50 લાખનો ચેક આપ્યો
થાણે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફાઉન્ટેન હોટલ પાસે વર્સોવા ખાડીમાં અકસ્માતમાં જેસીબીની સાથે ફસાયેલા મજૂરના પરિવારોને રાહત ચેક સોંપ્યો. રાકેશ યાદવના પરિવારને થાણેમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને બોલાવીને આ ચેક આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાકેશની પત્ની સુશીલા યાદવ, પિતા બાલચંદ્ર…
- નેશનલ
આટલો ઓછો પગાર લે છે ગૌતમ અદાણી!
એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ છે. અદાણીનું સામ્રાજ્ય ખાદ્યતેલથી લઈને બંદરો સુધી ફેલાયેલું છે, પરંતુ શું તમે જાણો છો કે તેમને કેટલો પગાર મળે છે? તો અમે તમને જણાવી…
- મહારાષ્ટ્ર
NEET-PG પરીક્ષા રદ કરવા મુદ્દે શરદ પવારના જૂથે શિક્ષણ પ્રધાનનું માગ્યું રાજીનામું
મુંબઈઃ નીટ-પીજી (NEET-PG)ની પ્રવેશ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યાર બાદ શરદ પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ) દ્વારા આ મુદ્દે કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી છે અને સરકાર પરીક્ષાર્થીઓ-ઉમેદવારોના જીવન સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ…