- સ્પેશિયલ ફિચર્સ
Reliance Jioના યુઝર્સ માટે આંચકો : ટેરિફ પ્લાનમાં ઝીંકાયો વધારો
નવી દિલ્હી: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Reliance Jioએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે વધીને 189 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ…
- આમચી મુંબઈ
Yogi માફક હવે Eknath શિંદે રાજ્યમાં ગુનેગારોને ભણાવશે પાઠ
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાર્યવાહી માટે જાણીતા છે અને ખાસ કરીને ગુનેગારોની ગેરકાયદે મિલકતો પર તાત્કાલિક બુલડોઝર ફેરવવાની તેમની સ્ટાઇલ પણ પ્રજા દ્વારા પસંદ કરવામાં આવે છે, જેના કારણે તેમને બુલડોઝર બાબાનું ઉપનામ પણ…
- નેશનલ
શું સંસદમાં હવે જય સંવિધાન પણ નહિ બોલાય? પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી સ્પીકરને ભીંસમાં લીધા
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સ્તર ચાલી રહ્યું છે. સંસદના પ્રથમ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના સંબોધન બાદ એક એવો પણ સમય આવી ગયો કે જ્યારે લોકસભા સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસના સાંસદ દીપેન્દ્રસિંહ હુડ્ડા પર ગુસ્સે થઈ ગયા. કોંગ્રેસના…
- નેશનલ
સંસદ બહાર સુખદ દ્રશ્યો : Akhilesh Yadav એ સાદ દીધો અને Amit Shah સાથે મિલાવ્યા હાથ
નવી દિલ્હી: હાલ 18 મી લોકસભા સંસદના સત્રના ચોથા દિવસે સંસદ પરિસરનો એક વિડીયો સામે આવ્યો છે. ચૂંટણીના આકરા વાર પલટવારોની સ્થિતિઓ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુલાકાતનો વિડીયો સામે આવ્યો છે. જેમા આ…
- આમચી મુંબઈ
થાણેમાં ગેલેરીનો હિસ્સો તૂટી પડતા બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે (પશ્ચીમ)માં વાગલે એસ્ટટેમાં એક ચાલીમાં રૂમની ગૅલેરીનોઅમુક હિસ્સો તૂટી પડતા બે લોકો જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો.આ પણ વાંચો: થાણેમાં ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં પરિવારના,ત્રણ સભ્ય ઇજાગ્રસ્ત: ઇમારત ખાલી કરાવાઇથાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે…
- આમચી મુંબઈ
વરસાદની અનિશ્ચિતતા: મહારાષ્ટ્રના ખરીફ પાકમાં 18 ટકાનો ઘટાડો
મુંબઈ: ગયા વર્ષે થયેલા અનિશ્ચિત, અપૂરતા અને કમોસમી વરસાદ (Maharashtra uncertainty of rains)ને કારણે રાજ્યના ખરીફ પાક ઉત્પાદનને માઠી અસર પહોંચી છે. મંગળવારે રાજ્યના કૃષિ વિભાગે બહાર પાડેલી વિગતો અનુસાર ગયા ચાર વર્ષના સરાસરી ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે અનાજ ઉત્પાદનમાં…
- રાશિફળ
આજનું રાશિફળ (27-06-24): આ બે રાશિના જાતકોએ રહેવું પડશે આજે Financial Mattersમાં સાવધાન, નહીંતર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ રહેશે. કામમાં આવી રહેલી કોઈ પણ સમસ્યાના નિરાકરણે કારણે આજે તમે ખુશ રહેશો. સંતાનની કોઈ પરિક્ષાનું પરિણામ આવતા તમારી ખુશીનો પાર નહીં રહે. આજે ઉતાવળમાં લીધેલો કોઈ પણ નિર્ણય તમારા માટે મુશ્કેલીનું કારણ…
- T20 World Cup 2024
ભારતને આ વખતે હરાવવું મુશ્કેલ: પૉલ કૉલિંગવૂડ
નવી દિલ્હી: ઇંગ્લૅન્ડ 2010માં અને 2022માં (બે વખત) ટી-20 વર્લ્ડ કપ જીત્યું છે અને એમાંના પ્રથમ ટાઇટલના ચૅમ્પિયન કૅપ્ટન પૉલ કૉલિંગવૂડ (Paul Collingwood)નું એવું માનવું છે કે ભારતીય ટીમને આ વખતે (ગુરુવાર, 27મી જૂને રાત્રે 8.00 વાગ્યાથી) હરાવવી ઇંગ્લૅન્ડ માટે…
- આમચી મુંબઈ
કોલેજમાં ‘હિજાબ પ્રતિબંધ’ બાબતે Bombay High Courtએ આપ્યો આ ઓર્ડર
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટ (Bombay High Court)એ આજે શહેરની કોલેજ દ્વારા કેમ્પસમાં હિજાબ, બુરખા અને નકાબ પર પ્રતિબંધ લાદવાના નિર્ણય બાબતે કોઈ પણ પ્રકારની દખલગિરી કરવાનો ઇનકાર કર્યો હતો.ન્યાયમૂર્તિ એ એસ ચંદુરકર અને રાજેશ પાટીલની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે…