- સ્પોર્ટસ
મહિલા ટેસ્ટમાં હાઈએસ્ટ ટીમ-ટોટલ હવે ભારતના નામે, જાણો કેટલું અને કોનો વિક્રમ તૂટ્યો…
ચેન્નઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ટેસ્ટ ટીમે ચેન્નઈમાં સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટમાં શુક્રવારના પહેલા દિવસે અનેક અંગત અને ટીમ રેકૉર્ડ કર્યા પછી શનિવારે પણ એ પરંપરા ચાલુ રાખી હતી. ભારતીય ટીમે પહેલા દાવમાં છ વિકેટે 603 રનના સ્કોર પર…
- નેશનલ
કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના કોઇ એંધાણ દેખાતા નથી. તેઓ ત્રણ દિવસની સીબીઆઇની કસ્ટડીમાં હતા. તેમની આ મુદત આજે પૂરી થતી હતી. દિલ્હીની અદાલતે શનિવારે સીબીઆઈની અરજી સ્વીકારી લીધી અને કથિત દારૂ નીતિ કૌભાંડ સાથે…
- મહારાષ્ટ્ર
NEET પરિક્ષામાં ગેરરિતીઓ રોકવા રાજ્ય-કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તેમાં નીટ પરિક્ષા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નીટ પરિક્ષામાં થયેલી ગેરરિતીઓ રોકવા માટે સરકારે લીધેલા પગલા સહિતની માહિતી વિધાનસભામાં આપી હતી.…
- નેશનલ
‘ભાવિ PM અખિલેશ યાદવને જન્મદિવસની શુભેચ્છા’’, સપા હેડક્વાર્ટરની બહાર હોર્ડિંગ લાગ્યા
લખનઉ: લોકસભા ચૂંટણી 2024 (Loksabha election)માં દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બન્યા બાદ સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સપા પ્રમુખ અખિલેશ યાદવ(Akhilesh Yadav) લોકસભાના સભ્ય બન્યા છે. હવે કાર્યકરો રાષ્ટ્રીય રાજકારણમાં અખિલેશ યાદવ ભૂમિકા ભજવે…
- મનોરંજન
પોતાના વહાલા ડોગીના જન્મ દિવર પર કંઇક આવું કર્યું અભિનેત્રીએ…..
અભિનેત્રી તબ્બુ ઘણી ટેલેન્ટેડ છે. પોતાના શાનદાર અભિનય માટે જાણીતી અભિનેત્રી રિઅલ લાઇફમાં ઘણી ભાવુક પણ છે. હાલમાં તેણે સોશિયન મીડિયા પર તેના પાળતુ શ્વાન સાથેની તસવીરો શેર કરી છે અને દિલને સ્પર્શી જાય તેવી નોંધ લખી છે.આ પણ વાંચો:…
- T20 World Cup 2024
‘કોહલી આજે ચોક્કસપણે 100 રન ફટકારશે…’ ક્રિકેટ નિષ્ણાતોની આગાહી
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ (T20 world cup final) આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે રમાશે. બંને ટીમો આ મેચ માટે તૈયાર છે. રોહિત અને કંપની ભારત માટે બીજી વખત આ ખિતાબ જીતવા મક્કમ છે, પરંતુ…
- આપણું ગુજરાત
GST લાગુ થયા બાદ ગુજરાતમાં આટલા લાખ વ્યવસાયો બંધ થયા
અમદાવાદ: વર્ષ 2017ના જુલાઈ મહિનાથી દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) લાગુ થયા બાદ, GSTનો ઉદ્દેશ્ય વેપાર અને વ્યવસાય માટે ટેક્સ સિસ્ટમને સરળ બનાવવાનો હતો, પરંતુ GST લાગુ થયા બાદ ગુજરાતમાં ઘણા વ્યવસાયો બંધ થઇ ગયા છે. એક અહેવાલ મુજબ GST…
- નેશનલ
JDU ના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા સાંસદ Sanjay Jha,નીતિશકુમારે કરી જાહેરાત
નવી દિલ્હી: જેડીયુની (JDU)રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શનિવારે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં રાજ્યસભા સાંસદ સંજય ઝાને (Sanjay Jha)પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં નીતીશ કુમાર સિવાય કેસી ત્યાગી, લલન સિંહ, વિજય…
- નેશનલ
Andhra Pradesh કોંગ્રેસના નેતા D Srinivas નું હ્રદયરોગના હુમલાથી નિધન
હૈદરાબાદ: આંધ્રપ્રદેશ(Andhra Pradesh) કોંગ્રેસના(Congress)ભૂતપૂર્વ પ્રમુખ ડી શ્રીનિવાસનું (D Srinivas) શનિવારે અવસાન થયું. તેઓ 76 વર્ષના હતા. શ્રીનિવાસના પુત્ર અને નિઝામાબાદના સાંસદ ડી અરવિંદે તેમના નિધનની જાણકારી આપી. શ્રીનિવાસના પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના નેતા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. શ્રીનિવાસ…
- સ્પેશિયલ ફિચર્સ
Reliance Jioના યુઝર્સ માટે આંચકો : ટેરિફ પ્લાનમાં ઝીંકાયો વધારો
નવી દિલ્હી: દેશની અગ્રણી ટેલિકોમ કંપની Reliance Jioએ પ્રીપેડ ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારવાની જાહેરાત કરી છે. જિયોના વધેલા ટેરિફ પ્લાન 3 જુલાઈથી શરૂ થશે. કંપનીનો બેઝ પ્લાન જે પહેલા 155 રૂપિયાનો હતો તે વધીને 189 રૂપિયા થઈ જશે. રિલાયન્સ જિયોએ…