- નેશનલ
સંસદમાં પુનઃ જોવા મળી Susma Swaraj જેવી ભાષણની છટા
નવી દિલ્હી: નવી દિલ્હી બેઠક પરથી જીતીને પ્રથમવખત સંસદમાં પહોંચેલા બાંસુરી સ્વરાજે (Bansuri Swaraj) સોમવારે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન તેમણે પ્રથમ સ્પીચ આપી હતી. તેમના સંબોધનમાં તેમણે કટોકટીના મુદ્દે કોંગ્રેસને ભીંસમાં લીધી હતી, તો દિલ્હીમાં થયેલા પ્રથમ વરસાદથી…
- મનોરંજન
‘તારા વિના શક્ય નથી…’ વિરાટ કોહલીએ અનુષ્કા પર વરસાવ્યો પ્રેમ
T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની ઐતિહાસિક ક્ષણના એક દિવસ પછી, કોહલીએ તેમની પત્ની અનુષ્કા શર્મા પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. પૂર્વ…
- નેશનલ
Liquor Scam: BRSનાં નેતા કે. કવિતાની જામીન અરજી અંગે આવતીકાલે નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હી હાઇ કોર્ટ આવતીકાલે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની જામીન અરજીઓ આજે મહત્ત્વનો ચુકાદો આપી શકે છે.આ પણ વાંચો: Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં…
- આમચી મુંબઈ
મુંબઈ સિરિયલ બોમ્બબ્લાસ્ટ કેસ: અબુ સાલેમને વિશેષ ટાડા કોર્ટે આપી રાહત
મુંબઈ: 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કુખ્યાત ગેંગસ્ટર અબુ સાલેમની અરજીને શનિવારે વિશેષ ટાડા અદાલતે સ્વીકારી હતી અને તેણે ધરપકડ થયા પછી ચુકાદા સુધીની જેલમાં વિતાવેલા 12 વર્ષના સમયગાળાને સજામાંથી માફ કર્યો હતો.સાલેમને 2005માં પોર્ટુગીઝ સરકારે…
- આમચી મુંબઈ
શિંદે-ફડણવીસ સરકારના બે વર્ષ: મુખ્ય પ્રધાને કહ્યું બાળ ઠાકરેના વિચારોની સરકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનામાં ભંગાણ પડીને રાજ્યમાં આવેલી નવી સરકારને બે વર્ષ પૂરા થઈ ગયા છે તે પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે વર્તમાન સરકાર બાળ ઠાકરેના વિચારો પર ચાલે છે.મુખ્ય પ્રધાને…
- આમચી મુંબઈ
મંત્રાલયમાં નોકરી અપાવવાના બહાને 39 લાખની છેતરપિંડી: બે સામે ગુનો
થાણે: મંત્રાલયમાં નોકરી અપાવવાને બહાને ચાર વ્યક્તિ સાથે રૂ. 39 લાખની છેતરપિંડી આચરવા બદલ થાણેના ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડીછેતરાયેલા લોકોમાં શારીરિક રીતે અક્ષમ મહિલાનો…
- આપણું ગુજરાત
ઉર્જા ઉત્પાદનની ભવિષ્યની માંગોને પહોંચી વળવા GETCO કરશે 1 લાખ કરોડનું રોકાણ
ગાંધીનગર: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO)ગુજરાતમાં વધારાના ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે આગામી 8 થી 10 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. રાજ્યમાં વધી રહેલી પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષમતાને પુરવઠામાં રૂપાંતર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો…