- આમચી મુંબઈ
‘ગેરકાયદે’ ફોરેક્સ ટ્રેડિંગ ઍપ કેસમાં ઈડીએ કરી ટીવી કલાકારોની પૂછપરછ
મુંબઈ: રોકાણકારો સાથે 500 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ ધરાવતા ‘ગેરકાયદે’ ઑનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ પ્લૅટફોર્મના સંચાલન સાથે કડી ધરાવતી મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) બુધવારે બે ટીવી કલાકારોનાં નિવેદન નોંધ્યાં હતાં.સૂત્રોના જણાવ્યા મુજબ બે ઍક્ટર ક્રિસ્ટલ ડિસોઝા અને…
- આપણું ગુજરાત
હાથરસ દુર્ઘટના બાદ જગન્નાથ મંદિરે લોકોની સુરક્ષા-સલામતી માટે કરી અપીલ
અમદાવાદ: અષાઢી બીજને દિવસે જગન્નાથ મંદિરથી નીકળતી ભવ્ય રથયાત્રાને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના હાથરસમાં સર્જાયેલ દુર્ઘટનાને ધ્યાને લઈ આવી કોઇ દુર્ઘટના ન સર્જાય…
- આમચી મુંબઈ
મુંબઈ-નાસિક હાઇ-વે પર મુસાફરોના બેહાલઃ ૪ કલાકની મુસાફરી ૧૦ કલાકમાં
મુંબઈઃ મુંબઈ-નાશિક હાઈ-વે પર વિવિધ સ્થળોએ ખાડાઓ અને ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહેલા બાંધકામના કામકાજને કારણે છેલ્લા ઘણા દિવસોથી થાણેથી વડપે, વાશિંદ, શાહપુર અને ચેરપોલીઘાટ સુધી ભારે ટ્રાફિક જામના કારણે હાઇવે પર કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગે છે,…
- મહારાષ્ટ્ર
Maharashtra ST કર્મચારીઓ આંદોલન કરવા મક્કમ
મુંબઈ: નહીં સ્વીકારાયેલી આર્થિક માંગણી માટે કામગાર સંયુક્ત કૃતિ સમિતિએ એસટી મહામંડળ પ્રશાસન સાથે ગઈકાલે મિટિંગ કરી હતી. રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે આ વિષયની રજૂઆત કરી સકારાત્મક નિર્ણય લેવામાં આવશે, પણ આંદોલન પાછું ખેંચો એવી ચર્ચા આ મિટિંગમાં થઈ…
- નેશનલ
Thappad Kand: કંગનાને થપ્પડ મારનાર મહિલાકર્મી ફરી ફરજ પર?
નવી દિલ્હીઃ ચંદીગઢ એરપોર્ટ પર બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપ સાંસદ કંગના રાનૌત (Kangna Ranaut) ને થપ્પડ મારનાર મહિલા CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની ટ્રાન્સફર સાથે જોડાયેલા સમાચાર પર CISFનું નિવેદન આપ્યું છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારવાની ઘટના બાદ કુલવિંદર…
- આમચી મુંબઈ
MLC Election: ચૂંટણીના 9 દિવસ બાકી છે અને બે ઉમેદવારની નોંધણી રદ
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી (Maharashtra’s MLC Election)ને લગભગ નવ દિવસ બાકી છે અને બધા જ પક્ષ ચૂંટણીમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે તૈયારી કરી રહ્યા છે ત્યારે બે ઉમેદવારોની ઉમેદવાર તરીકેની નોંધણી રદ કરી દેવામાં આવી હોવાના અહેવાલ છે.વિધાન પરિષદની…
- મનોરંજન
અરમાન મલિક જ નહીં આ અભિનેતાએ પણ ડિવોર્સ લીધા વિના રાખી છે બે પત્ની
બીગ બોસ ઓટીટીના સ્પર્ધક અરમાન મલિકને લોકોની ઘણી ટીકા સાંભળવી પડી રહી છે. તેણે બે વાર મેરેજ કર્યા છે, ડિવોર્સ લીધા વિના તેની બે પત્ની છે. તે બેશરમ છે… જેવી અનેક ટીકાઓ તેણે સાંભળવી પડે છે.યુટ્યુબર અરમાન તેની બે પત્ની…
- આપણું ગુજરાત
સરકાર દ્વારા 24,700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીને લીલીઝંડી; કઈ રીતે થશે ભરતી પ્રક્રિયા પૂર્ણ ? જાણો અહી….
ગાંધીનગર: રાજ્યમાં TET-TAT પાસ ઉમેદવારો માટે સરકાર તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે. સરકાર દ્વારા હવે કરાર આધારિત શિક્ષકોને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આજે સરકાર લગભગ 24,700થી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી શકે છે. જો કે સરકાર દ્વારા…
- આમચી મુંબઈ
લાડલી બહેન યોજનામાં પણ કરપ્શન! દસ્તાવેજો જમા કરાવવા આવેલી મહિલાઓ પાસેથી પડાવ્યા પૈસા
મુંબઇઃ મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દરેક મહિને 1500 રૂપિયા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો લેવા માટે મહિલાઓએ સરકારી કાર્યાલયમાં જઇને કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવી રહી છે. દરમિયાનમાં અમરાવતી જિલ્લામાંથી આ યોજનામાં કરપ્શન થઇ રહ્યું…