- નેશનલ
PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે? જાણો કોણે આપ્યું છે આમંત્રણ
નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પદ પર બેઠા ત્યારે અચાનક પાકિસ્તાન જઈ ચડ્યા હતા અને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરિફ સાથે તેમની વાયરલ તસવીરોએ સૌને ચોંકાવી દીધા હતા. હવે ફરી મોદી પાકિસ્તાન જશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.…
- મનોરંજન
OMG, Isha Ambani, Nita Ambani પણ પાછળ મૂકી Familyના આ ખાસ સદસ્યોએ લીધી Special Entry…
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buinessman Mukesh Ambani And Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નના ફંક્શનની શરુઆત થઈ ગઈ છે અને આખો અંબાણી પરિવાર ફંક્શનની એન્જોય કરી રહ્યો છે. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી…
- આપણું ગુજરાત
શનિવારે કૉંગ્રેસ કરશે જેલબંધ, રાહુલ ગાંધી પણ ગુજરાત આવે તેવી શકયતા
અમદાવાદઃ સંસદમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi in parliement) હિન્દુ વિવાદ બાદ ગુજરાતમાં બજરંગ દળ ને ભાજપના કથિત કાર્યકરો દ્વારા અમદાવાદ કૉંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા અને પોલીસની કથિત નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil)…
- નેશનલ
પંઢરપુરની વારીમાં રાહુલ ગાંધીના સામેલ થવાનો વારો આવશે કે નહીં?
યશ રાવલમુંબઈઃ આખા દેશમાં મહત્ત્વના તીર્થ સ્થળોનું જેવું મહત્ત્વ છે તેવું જ મહત્ત્વ મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલા વિઠ્ઠલ ભગવાનનું છે અને તેમાં પણ અષાઢ મહિનો શરૂ થયો છે ત્યારે અષાઢી વારીનું અનેરું મહત્ત્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને વારકરી સંપ્રદાયમાં જોવા મળે…
- રાશિફળ
આજનું રાશિફળ (04-07-24): તુલા અને મીન રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મિશ્રફળદાયી…
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થવાને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સંતાન આજે તમારી પાસેથી કોઈ કામ અંગે…
- T20 World Cup 2024
ગુરુવારે સાંજે વર્લ્ડ ચૅમ્પિયન ક્રિકેટરોના રોડ-શોનું લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે
મુંબઈ: ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડીઓનો ‘ઓપન બસ રોડ-શો’ આજે સાંજે લગભગ 5.00 વાગ્યે નરીમાન પૉઇન્ટ ખાતેના એનસીપીએ ખાતે શરૂ થશે. અંદાજે બે કલાક સુધી ચાલનારી આ વિક્ટરી પરેડ વાનખેડે સુધીની હશે.2007માં એમએસ ધોનીના સુકાનમાં ભારતીય ટીમ સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ…
- આપણું ગુજરાત
અગ્નિકાંડને લઈને કાર્યવાહી : 2 PIને કરાયા સસ્પેન્ડ; મનસુખ સાગઠિયાના રિમાન્ડ મંજૂર
રાજકોટ: કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં (TRP Game Zone) સર્જાયેલ અગ્નિકાંડને લઈને ચાલી રહેલા તપાસન દોરમાં વધુ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. 2021 માં ફરજ દરમિયાન ગેમઝોનને મંજૂરી આપવામાં રહેલી શંકાસ્પદ ભૂમિકાને ધ્યાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે.…
- આમચી મુંબઈ
327.69 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્તિનો કેસ: અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત ચલાવતો હતો ડ્રગ્સ રૅકેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચાર રાજ્યમાંથી 15 આરોપીની ધરપકડ કરી કરોડો રૂપિયાના ડ્રગ્સ રૅકેટનો પર્દાફાશ કરનારી મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની તપાસમાં અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત સલીમ ડોળા આ રૅકેટ ચલાવતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. ડોળાનું નામ અગાઉ સાંગલીમાંથી પકડી…
- સ્પોર્ટસ
પહેલી માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનના ક્રિકેટરોની ટક્કર, બીસીસીઆઇએ હજી મંજૂરી નથી આપી
લાહોર: પાકિસ્તાનમાં 1996 પછી પહેલી વાર આઇસીસીની મોટી ટૂર્નામેન્ટનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી માર્ચે લાહોરમાં મુકાબલો રાખવાનું નક્કી થયું છે. જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી ભારતીય ટીમને લગતા આયોજનને હજી મંજૂરી નથી…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના અંગે રાજ્ય સરકારને મનસેએ કરી મોટી માગણી
મુંબઈઃ બજેટ દરમિયાન કરવામાં આવેલી લોકકલ્યાણની યોજનાઓમાંથી સૌથી વધુ ચર્ચા મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની થઇ રહી છે, જે અંતર્ગત અઢી લાખથી ઓછી કૌટુંબિક આવક ધરાવતી 21 વર્ષથી 65 વર્ષ સુધીની મહિલાઓને દર મહિને સરકાર તરફથી 1,500 રૂપિયાની આર્થિક સહાય…