- આમચી મુંબઈ
આવતીકાલે આ કારણે હશે Local Trainના ધાંધિયા, બહાર નીકળતા પહેલાં વિચારી લેજો…
મુંબઈ: દર રવિવારની જેમ આ રવિવારે પણ ટ્રેક અને સિગ્નલ મેઈન્ટેન્સ જેવા મહત્વના કામ હાથ ધરાવવાના હોવાથી રેલવે દ્વારા મેગા બ્લોક (Railway Announce Mega Block On Sunday) હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે રવિવારે રજાના દિવસે પણ લોકલ ટ્રેનોના ધાંધિયા…
- મનોરંજન
આ એક્ટ્રેસે ફોટો શેર કરીને કહ્યું કે હું એઠું ખાઉં છું… યુઝર્સે કરી કમેન્ટનો વરસાદ
બોલીવૂડ એક્ટ્રેસ કરિના કપૂર-ખાન (Bollywood Actress Kareena Kapoor-Khan) હાલમાં તેના અને સૈફ અલી ખાન (Bollywood Actor Saif Ali Khan)ના સંબંધોમાં આવેલી ખટાશને કારણે ચર્ચામાં આવી હતી, પરંતુ હવે એક્ટ્રેસ તેણે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવી છે. આ સ્ટોરીમાં…
- આમચી મુંબઈ
યે હૈ મુંબઈ મેરી જાનઃ જ્યાં કીડી પણ ના ઘૂસી શકે, ત્યાંથી 17 સેકન્ડમાં આ રીતે નીકળી એમ્બ્યુલન્સ
મુંબઈઃ ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપ જિતીને મુંબઈના નરીમાન પોઈન્ટથી વાનખેડે સુધીનો રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મરીન ડ્રાઈવ ખાતે ક્રિકેટપ્રેમીઓનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ક્રિકેટપ્રેમીઓની એટલી ભીડ હતી કે એક કીડી પણ એમાં ઘૂસી ના શકે. પરંતુ મુંબઈ…
- આમચી મુંબઈ
થાણેવાસીઓ માટે બેડ ન્યૂઝ, Metro માટે હજુ આટલા વર્ષ રાહ જોવી પડશે
મુંબઈઃ થાણેમાં મેટ્રો (Thane Metro)ના કામને કારણે ટ્રાફિક જામથી પીડાતા થાણેકર મેટ્રો પર નજર રાખી રહ્યા છે, ત્યારે મેટ્રો પ્રોજેક્ટને ફરી એકવાર ‘તારીખ પર તારીખ’ મળી છે. છેલ્લા ચાર વર્ષમાં મેટ્રો પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ પર તારીખ આપવામાં આવી હોવાના…
- સ્પોર્ટસ
World Champion Team ઈન્ડિયાનું એરપોર્ટમાં કંઈક આ રીતે કરાયું સ્વાગત
મુંબઈઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમે બારબાડોસમાં વિશ્વ ચેમ્પિયન બનીને ભારત આવી ચૂકી છે. પાટનગર દિલ્હી પછી આર્થિક મહાનગરી મુંબઈ પહોંચ્યા પછી ટીમ ઈન્ડિયાની ફ્લાઈટનું આગવા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની વોટર કેનનનીથી સેલ્યુટ આપવામાં આવી હતી. ટીમની વિકટરી પરેડ…
- આમચી મુંબઈ
મધ્યાહ્ન ભોજનમાંથી મળ્યો મૃત સાપ: વિધાનસભામાં પડઘા પડ્યા
મુંબઈઃ સાંગલીમાં આવેલી સરકાર દ્વારા સંચાલિત નર્સરી સ્કૂલમાં બાળકોને પીરસવામાં આવતા મધ્યાહ્ન ભોજનમાં એક મરેલો સાપ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. સોમવારે સાંગલીના પાલુસમાં આંગણવાડીમાં ભણતા એક વિદ્યાર્થીના માતા-પિતાએ આ…
- આપણું ગુજરાત
બંગલાના રસોડામાં આગની ઘટનામાં આશાસ્પદ યુવાનનો ભોગ; પરિવારના ત્રણ સભ્યોનો બચાવ
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક બંગલામાં રસોડામાં ભીષણ આગ લાગવાણી ઘટના હતી. આ દુર્ઘટનામાં એક આશાસ્પદ યુવાન જીવતો ભૂંજાયો છે. ભાટ ખાતે આવેલા એક બંગલાના રસોડામાં અચાનક આગ લાગી હતી. અને આગ બીજા માળ સુધી પહોંચી જતાં પોતાના રૂમમાંથી યુવક…
- આપણું ગુજરાત
પત્નીની આત્મહત્યા બાદ પુત્રની હત્યા કરી પતિએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું
ભરૂચ: ભરૂચમાં બનેલી એક ઘટનાએ ભારે ચકચારી મચાવી દીધી છે. ભરૂચની રેલવે કોલોનીમાં રહસ્યમયી સામૂહિક આપઘાતની ઘટના બની છે. આ ઘટનામાં ઘરમાંથી પત્નીની લાશ લાશ મળી આવી હતી. પલંગ પરથી બાળકની લાશ મળી આવી હતી. ખુદ પતિએ જ પુત્રને ગળે…
- નેશનલ
PM નરેન્દ્ર મોદી પાકિસ્તાન જશે? જાણો કોણે આપ્યું છે આમંત્રણ
નવી મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પદ પર બેઠા ત્યારે અચાનક પાકિસ્તાન જઈ ચડ્યા હતા અને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરિફ સાથે તેમની વાયરલ તસવીરોએ સૌને ચોંકાવી દીધા હતા. હવે ફરી મોદી પાકિસ્તાન જશે, તેવા અહેવાલો આવી રહ્યા છે.…
- મનોરંજન
OMG, Isha Ambani, Nita Ambani પણ પાછળ મૂકી Familyના આ ખાસ સદસ્યોએ લીધી Special Entry…
બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Buinessman Mukesh Ambani And Nita Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્નના ફંક્શનની શરુઆત થઈ ગઈ છે અને આખો અંબાણી પરિવાર ફંક્શનની એન્જોય કરી રહ્યો છે. જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવી…