- મનોરંજન

એલ્વિશ યાદવની મુસીબત વધી, EDએ મોકલ્યું નવું સમન્સ
જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવની મુસીબતો વધી રહી છે. ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) ખાતે નોંધાયેલા સાપના ઝેર-રેવ પાર્ટી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ માટે 23 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના લખનૌ યુનિટ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે, એમ EDના…
- મનોરંજન

અજય દેવગને કાજોલને કહી દીધી ‘બુઢ્ઢી’ પછી જે થયું…..
કાજોલ ભલે કોઈ ફિલ્મનો ભાગ ન હોય પરંતુ ઇવેન્ટ્સ અને અન્ય કાર્યક્રમોમાં તે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં તેનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાજોલ આ વીડિયોમાં અજય દેવગન સાથે જોવા…
- આમચી મુંબઈ

વરલી હિટ એન્ડ રન કેસ: ફરાર મિહિર શાહની વિરારથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટર પર જઇ રહેલાં કાવેરી નાખવા અને તેના પતિને અડફેટમાં લીધા બાદ ફરાર થયેલા શિંદે જૂથના પાલઘરના ઉપનેતા રાજેશ શાહના પુત્ર મિહિરને બે દિવસ બાદ પોલીસે વિરારથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. બીજી…
- સ્પોર્ટસ

ઝિમ્બાબ્વે સામે ત્રીજી ટી-20 મેચ આવતીકાલેઃ પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીઓની વાપસી સંભવ
હરારેઃ આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે. પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ ઝિમ્બાબ્વેએ જીતી હતી જ્યારે બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો.ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ યશસ્વી…
- આમચી મુંબઈ

એકનાથ શિંદેનો મોટો નિર્ણય: સરકારી યોજનાના પ્રચાર માટે 50,000 યોજનાદૂતની નિયુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ યોજનાઓનો લાભ વિધાનસભાની ચૂંટણીમાં મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 50,000…
- આમચી મુંબઈ

… તો Borilvali-Churchgate વચ્ચે મહિલાઓનો પ્રવાસ બનશે આરામદાયક!
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવો અને એમાં પણ ખાસ કરીને સવારે અને સાંજે ધસારાના સમયે પ્રવાસ કરવો એ તો એક ટાસ્ક છે. વિરારથી આવનારી લોકલ ટ્રેનમાં બોરીવલીથી ચઢવું મુશ્કેલ છે. આને ધ્યાનમાં લઈને મહિલાઓ માટે બોરીવલી-ચર્ચગેટ વચ્ચે લેડિઝ સ્પેશિયલ…
- Uncategorized

BCCIએ આખરે ટીમ ઈન્ડિયાના નવા કોચની કરી જાહેરાત
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ ઓપનર કમ રાજકારણી ગૌતમ ગંભીરને નવી જવાબદારી મળી છે. ગૌતમ ગંભીરને ભારતીય ટીમના હડ કોચ (Team India’s coach appointed) બનાવવાની જાહેરાત કરી છે. આ પણ વાંચો: T20 world cup જીત બાદ BCCIએ ₹125 કરોડ આપ્યા…
- સ્પેશિયલ ફિચર્સ

ચોમાસામાં ઘરની બહાર નીકળતા પહેલા સાથે રાખો આ વસ્તુઓ
વરસાદની ઋતુ આવતાની સાથે જ સર્વત્ર હરિયાળી જોવા મળે છે, પરંતુ તેની સાથે શરદી, ઠંડી, મચ્છરોનો ત્રાસ અને રોગો પણ આવે છે. તેથી જ વરસાદમાં ઘરની બહાર નીકળતા પહેલા કેટલીક વસ્તુઓ સાથે રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તમે સુરક્ષિત…
- નેશનલ

‘આજે નહીં તો કાલે, પ્રાકૃતિક કૃષિ વિના નહીં ચાલે’: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ચાલી રહેલા મહાઅભિયાનને વધુ વેગવાન અને અસરકારક બનાવવા રાજભવનમાં યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનોને માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે,…
- નેશનલ

વડા પ્રધાન મોદીએ રશિયાને ભારતનો ‘સર્વકાલીન મિત્ર’ ગણાવ્યો, પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી
મોસ્કો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયા સાથેના ભારતના સંબંધોને હૃદયપૂર્વક સમર્થન આપ્યું અને ભારતના જૂના સાથીને ‘સર્વકાલીન મિત્ર’ તરીકે વર્ણવ્યા અને છેલ્લા બે દાયકામાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નેતૃત્વની પ્રશંસા કરી હતી.રશિયામાં વસતા ભારતીય સમાજને…









