- મનોરંજન
પહેલાં જાયદાદ અને હવે ફેમિલી ફોટોમાંથી Sonakshi Sinhaની બાદબાકી? Luv Sinhaની પોસ્ટ વાઈરલ….
દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha)એ જ્યારથી તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)સાથે લગ્ન કર્યા છે ત્યારથી જ કોન્ટ્રોવર્સીમાં આવી ચૂકી છે. આ લગ્નને કારણે સિન્હા પરિવાર (Sinha Family)માં મહાભારત ઊભી થઈ ગઈ છે અને આ મહાભારતનો…
- મનોરંજન
Super Mom Alia Bhatt બનશે હવે Super Agent? જોઈ લો શું છે હકીકત….
બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Bollywood Actress Alia Bhatt)એહાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને એક્ટ્રેસની આ ફિલ્મ યશરજ ફિલ્મના સ્પાય યુનિવર્સ હેઠળ બની રહી છે. સેટ પરથી આલિયા ભટ્ટનો એક ફોટો વાઈરલ થયો છે, જેમાં તે કેઝ્યુઅલ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંવેદનશીલ સ્વભાવનો ફરી અનુભવ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સંવેદનશીલ સ્વભાવનો ફરી એકવાર અનુભવ લોકોને થયો હતો. આજે (બુધવારે) સવારે એક કાર્યક્રમ માટે થાણેથી નીકળતી વખતે તેમણે જોયું કે વિક્રોલી પાસે એક રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી.આ પણ વાંચો: માર્ગ અકસ્માતમાં ઘાયલ…
- નેશનલ
EDએ ચાર્જશીટમાં કેજરીવાલ અને AAPને બનાવ્યા આરોપી, લગાવ્યા આ ગંભીર આરોપ
નવી દિલ્હીઃ દિલ્હીની લિકર પોલિસીના કથિત કૌભાંડના કેસમાં ઇડીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવ્યા છે. આ પણ વાંચો: Delhi Liquor Policy Case: ‘કેજરીવાલને ચૂપ…
- મનોરંજન
એલ્વિશ યાદવની મુસીબત વધી, EDએ મોકલ્યું નવું સમન્સ
જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવની મુસીબતો વધી રહી છે. ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) ખાતે નોંધાયેલા સાપના ઝેર-રેવ પાર્ટી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પૂછપરછ માટે 23 જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના લખનૌ યુનિટ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે, એમ EDના…
- મનોરંજન
અજય દેવગને કાજોલને કહી દીધી ‘બુઢ્ઢી’ પછી જે થયું…..
કાજોલ ભલે કોઈ ફિલ્મનો ભાગ ન હોય પરંતુ ઇવેન્ટ્સ અને અન્ય કાર્યક્રમોમાં તે અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં તેનો એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે અને તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાજોલ આ વીડિયોમાં અજય દેવગન સાથે જોવા…
- આમચી મુંબઈ
વરલી હિટ એન્ડ રન કેસ: ફરાર મિહિર શાહની વિરારથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલીમાં બીએમડબ્લ્યુ કાર હંકારીને સ્કૂટર પર જઇ રહેલાં કાવેરી નાખવા અને તેના પતિને અડફેટમાં લીધા બાદ ફરાર થયેલા શિંદે જૂથના પાલઘરના ઉપનેતા રાજેશ શાહના પુત્ર મિહિરને બે દિવસ બાદ પોલીસે વિરારથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. બીજી…
- સ્પોર્ટસ
ઝિમ્બાબ્વે સામે ત્રીજી ટી-20 મેચ આવતીકાલેઃ પ્લેઇંગ ઇલેવનમાં આ ખેલાડીઓની વાપસી સંભવ
હરારેઃ આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. મેચ ભારતીય સમયાનુસાર સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થશે. પાંચ મેચની સીરિઝની પ્રથમ મેચ ઝિમ્બાબ્વેએ જીતી હતી જ્યારે બીજી મેચમાં ભારતનો વિજય થયો હતો.ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમમાં સામેલ યશસ્વી…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેનો મોટો નિર્ણય: સરકારી યોજનાના પ્રચાર માટે 50,000 યોજનાદૂતની નિયુક્તિ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય વિધાનસભાની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ યોજનાઓનો લાભ વિધાનસભાની ચૂંટણીમાં મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ 50,000…
- આમચી મુંબઈ
… તો Borilvali-Churchgate વચ્ચે મહિલાઓનો પ્રવાસ બનશે આરામદાયક!
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવો અને એમાં પણ ખાસ કરીને સવારે અને સાંજે ધસારાના સમયે પ્રવાસ કરવો એ તો એક ટાસ્ક છે. વિરારથી આવનારી લોકલ ટ્રેનમાં બોરીવલીથી ચઢવું મુશ્કેલ છે. આને ધ્યાનમાં લઈને મહિલાઓ માટે બોરીવલી-ચર્ચગેટ વચ્ચે લેડિઝ સ્પેશિયલ…