- આમચી મુંબઈ

ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થતાં પત્નીએ ઉકળતું તેલ પતિ પર ફેંક્યું
થાણે: ભિવંડીમાં ભાડાનું ઘર ખાલી કરવાને મુદ્દે ઝઘડો થયા બાદ સૂવા ગયેલા પતિ પર પત્નીએ ઉકળતું તેલ ફેંક્યું હતું. પોલીસે આ પ્રકરણે પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રહેમાન અન્સારી (32) અને તેની પત્ની સિરિન અન્સારી (30) વચ્ચે…
- આમચી મુંબઈ

અંધેરીમાં ઘરનો ભાગ તૂટી પડ્યો: કોઈ જખમી નહીં
મુંબઈ: મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારની એકમાળની ઈમારતનો કેટલોક હિસ્સો શનિવારે સવારે તૂટી પડ્યો હતો જોકે આમાં કોઈ જખમી થયું નથી એમ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું.ઘરમાલિક શશિકાંત શાહના જણાવ્યા મુજબ ભારે વરસાદને પગલે રાતના બે વાગ્યે મકાનનો હિસ્સો તૂટી પડ્યો…
- મહારાષ્ટ્ર

આઈએમડીએ રાયગઢ, રત્નાગીરી માટે રેડ એલર્ટ જારી કર્યું; 14 જુલાઈએ ભારે વરસાદની આગાહી
મુંબઈ: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ 13 જુલાઈના રોજ દરિયાકાંઠાના જિલ્લાઓ રાયગઢ અને રત્નાગીરી અને પશ્ચિમ મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાતારા માટે રેડ એલર્ટ જારી કરીને 14 જુલાઈએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી હતી.આઈએમડીએ 14 જુલાઈ માટે થાણે જિલ્લા માટે ઓરેન્જ…
- સ્પોર્ટસ

ઝિમ્બાબ્વેએ સાત વિકેટે બનાવ્યા માત્ર 152 રન, દેશપાંડેએ ડેબ્યૂમાં પ્રાઇઝ વિકેટ લીધી
હરારે: ભારતે અહીં ઝિમ્બાબ્વે સામેની ચોથી ટી-20માં પહેલા ફીલ્ડિંગ લીધા બાદ યજમાન ટીમને શરૂઆતથી જ કાબૂમાં રાખી હતી અને 20 ઓવરને અંતે ઝિમ્બાબ્વેનો સ્કોર સાત વિકેટે 152 રન રહ્યો હતો. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.માત્ર ઝિમ્બાબ્વેના કૅપ્ટન સિકંદર…
- ગાંધીનગર

આખે આખ્ખુ ગામ વેચાઈ ગયું ,અને ગંધ સુદ્ધાં ન આવી: ગાંધીનગર જિલ્લાની ઘટના
ગુજરાતમાં નકલી ટોલ નાકા, નકલી સ્કૂલ,નકલી હોસ્પિટલ આ બધુ જ ધીરે ધીરે બહાર આવે છે ત્યારે ગાંધીનગર પંથકમાં એક આખું ગામ, ગ્રામીનોની જાણ બહાર વેચાઈ ગયાની વાત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વાત છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના…
- મહારાષ્ટ્ર

જળગાંવમાં ધાર્મિક યાત્રાએ જતા પ્રવાસીઓ પર પથ્થમારો
મુંબઈ: ભીડ દ્વારા એક ચાલતી ટ્રેન પર મોટા પ્રમાણમાં પથ્થરમારો કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના જળગાંવની હોવાનું જાણવા મળ્યું છે. Jalgaon, Maharashtra : HAMASS supporters surrounded a train full of…
- સ્પોર્ટસ

વિમ્બલ્ડનમાં 10 વર્ષે ફરી બે ફાઇનલિસ્ટ સતત બીજી વાર આમનેસામને
લંડન: અહીં વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપમાં રવિવારે મેન્સ ફાઇનલ (ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી)માં એવા બે ખેલાડી સામસામે આવશે જેમને કોઈને કોઈ રીતે નવી સિદ્ધિ પોતાને નામ કરવાની તક છે. એટલું જ નહીં, તેઓ સંયુક્ત રીતે એક દાયકા પહેલાંનો રેકૉર્ડ…
- અમદાવાદ

અમદાવાદમાં નકલી ડૉક્ટરના નામે ચાલતી બીજી હોસ્પિટલ ઝડપાઈ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યાર સુધી સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરો ઝડપાતા આવ્યા છે, પરંતુ હવે અમદાવાદ જિલ્લામાં આખી નકલી હૉસ્પિટલો ઝડપાઈ રહી છે. અહીંના ગ્રામ્ય વિસ્તારમાં એક બોગસ ડૉક્ટર સાથે આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઝડપાઈ રહી છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા…
- અમદાવાદ

Ahmedabad માં કાજુકતરીમાંથી મરેલી જીવાત નીકળી, કોર્પોરેશનમાં ફરિયાદ કરાઇ
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad)શહેરમાં ખાદ્યખોરાકમાંથી જીવાત નીકળવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તાર સીટીએમની એક ફરસાણની દુકાનમાંથી ખરીદેલી કાજુકતરીમાંથી મરેલી માખી નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જે અંગે ગ્રાહકે કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરીને તપાસ કરવાની માંગ…









