- રાશિફળ
આ રાશિના જાતકો હોય છે પ્રેમાળ? કરે છે Love Marraige, જોઈ લો તમારા પાર્ટનરની રાશિ પણ છે ને?
હિંદુ ધાર્મિક શાસ્ત્રમાં દરેક વ્યક્તિની રાશિ અને ગ્રહની સ્થિતિને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે અને એ જ રીતે દરેક દરેક રાશિના જાતકોની કેટલી ખૂબીઓ હોય છે. જેમ કે કેટલીક રાશિના જાતકો ખૂબ જ પ્રેમાળ હોય છે, તો કેટલાક રાશિના જાતકો…
- નેશનલ
Union Budget 2024: પીએમ મોદીએ કહ્યું, મધ્યમ વર્ગને તાકાત આપનારું બજેટ , આર્થિક વિકાસને નવી ગતિ મળશે
Union Budget 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)કહ્યું કે આ બજેટ સમાજના દરેક વર્ગને શક્તિ આપતું બજેટ છે. આ એક એવું બજેટ(Union Budget 2024) છે જે દેશના ગામડાઓ, ગરીબો અને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે. તેમણે કહ્યું કે છેલ્લા 10…
- નેશનલ
INS બ્રહ્મપુત્રામાં લાગેલ ભીષણ આગથી યુદ્ધજહાજ ક્ષતિગ્રસ્ત; એક નાવિકની શોધખોળ ચાલુ
નવી દિલ્હી: યુદ્ધ જહાજ INS બ્રહ્મપુત્રામાં રવિવાર 21 જુલાઈના રોજ ભીષણ આગ લાગી હતી, જેમાં તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. આ ઘટના બાદ એક નાવિક પણ ગુમ થયો છે. ભારતીય નૌસેનાએ આજે 22 જુલાઈના આ માહિતી આપી હતી. નેવીએ…
- મનોરંજન
હવે આ અભિનેત્રી પણ પ્રેગનેન્ટ છે કે શું? પોલકા ડોટ્સ ડ્રેસ પહેરી ડિનર પર ગઇ તો……..
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેના લગ્ન બાદથી જ ચર્ચામાં છે. બોલિવૂડની નવી દુલ્હન સોનાક્ષી સિન્હા આ દિવસોમાં ઘણીવાર તેના પતિ સાથે જોવા મળે છે. સોનાક્ષી અને ઝહીરે સાત વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. ચાહકોને આ જોડી ખૂબ…
- નેશનલ
Kavad Yatra: દુકાનદારોએ નામ કે ઓળખ જાહેર કરવાની જરૂર નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારના આદેશ પર સ્ટે મૂક્યો
નવી દિલ્હી: કાવડ યાત્રામાં (Kavad Yatra)દુકાનદારોને નામ જાહેર કરવાના કેસમાં યોગી સરકારને મોટો ફટકો પડ્યો છે. જેમાં કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે…
- સુરત
સૂરતમાં મેઘો મહેરબાન : 2 કલાકમાં જ ચાર ઇંચ વરસાદથી સ્માર્ટ સિટી પાણીપાણી!
સુરત: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં જ રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભારે બફારા બાદ સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મુશળધાર…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ મહાયુતિના ઘટકપક્ષો એકલા લડી શકે છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે એવી સ્પષ્ટતા કરી હતી કે તેમની આગેવાની હેઠળની એનસીપી સહિત મહાયુતિના બધા જ ઘટક પક્ષો સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકલેપંડે લડવા માટે સ્વતંત્ર છે.પિંપરી ચિંચવડ શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને સંબોધતા તેમણે એવી…
- આમચી મુંબઈ
Marathi Film સામે વાંધો પડ્યો, સંજય રાઉતને, જાણો કઈ ફિલ્મ છે?
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના સાંસદ સંજય રાઉતે અવિભાજિત શિવસેનાના નેતા સ્વર્ગીય આનંદ દિઘેના જીવન પર આધારિત બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધર્મવીર’ના બીજા ભાગને રાજકીય હેતુથી પ્રેરિત ફિલ્મ ગણાવી હતી. આ ઉપરાંત ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મ બનાવીને તેમનું અપમાન કર્યું હોવાનું…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતીય મૂળની વ્યક્તિની પત્ની સામે ગોળી મારીને કરાઈ હત્યા
વોશિંગ્ટનઃ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં ભારતીય મૂળના એક વ્યક્તિની તેની પત્ની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસ અને મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગેવિન દસૌર તેની પત્ની સાથે ઘરે જઇ રહ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના ઓહાયો એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં ત્રણનાં મોત
વિયેનાઃ અમેરિકાના ઉત્તરપૂર્વીય ઓહાયો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. જેમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે ટ્વિન એન્જિનવાળું બીચક્રાફ્ટ ૬૦ વિમાન…