- આમચી મુંબઈ
Fadanvis VS Deshmukh: અનિલ દેશમુખનો ફડણવીસને પડકાર, પુરાવા જાહેર કરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શહેરના બાર પાસેથી 100 કરોડની ખંડણીની વસૂલી, દિશા સાલિયાન મર્ડર કેસ, મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો મળવા આ બધા જ લગભગ બેથી ત્રણ વર્ષ જૂના કેસોની ચર્ચા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…
- ઉત્તર ગુજરાત
કોંગ્રેસની “હાથથી હાથ જોડો” યાત્રાનો પ્રારંભ થયો
વડગામ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે કોંગ્રેસ ગુજરાત આખામાં સક્રિય પણે ચૂંટણી કાર્યમાં લાગી હોય તેવું લાગે છે.આજરોજ તારીખ 25/7/24/ના સવારે 11 કલાકે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે “હાથથી હાથ જોડો” સમિતિ પ્રદેશ પ્રમુખ ઇન્દ્રનીલભાઈ રાજગુરુના પ્રમુખ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલની જમીન પ્રાઇવેટ બિલ્ડરને વેચવાનો મુદ્દો ગરમાયો: NSUI નો નવતર વિરોધ
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ખાનગી બિલ્ડરને પધરાવવાનો મામલો છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.વિદ્યાર્થીઓના હિત માટે વાપરવાને બદલે કોઈપણ વ્યક્તિના અંગત હિત ને લઈ અને લાડાણી બિલ્ડરને જમીન બારોબાર વેચી નાખી સત્તાધારી પક્ષ વિરોધના વંટોળમાં ફસાયો છે.આજરોજ…
- મનોરંજન
Anant Ambani-Radhika Merchantના લગ્નની વિધિઓ ચાલી રહી હતી અને મહેમાનો કરતાં જોવા મળ્યા આ કામ…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding) હાલમાં જ સંપન્ન થયા હતા. આ ગ્રેટ ઈન્ડિયન ફેટ વેડિંગની નોંધ માત્ર ઈન્ડિયન મીડિયા જ નહીં પણ વિદેશી મીડિયાએ પણ લીધી હતી અને લગ્નની ઝીણામાં ઝીણી વિગતને કવર કરી હતી.…
- આમચી મુંબઈ
લોનાવલામાં 24 કલાકમાં 275 મીમી વરસાદ, 20થી વધુ પર્યટકોને બચાવાયા
મુંબઈઃ રાજ્યના અનેક ભાગોમાં આજે આખો દિવસ મુશળધાર વરસાદ વરસ્યો હતો. પુણે શહેર સહિત આખા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. પર્યટનનગરી લોનાવલામાં વાદળ ફાટ્યું હતું. આને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. રસ્તા પર પાણી ભરાયાં હોવાને કારણે…
- નેશનલ
Assembly Election: અજિત પવાર અચાનક પાટનગરમાં અમિત શાહ સાથે શું કામ બેઠક યોજી?
મુંબઈ: એનસીપીના અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે મોડી રાતે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દિલ્હીમાં મુલાકાત લીધી હતી. તેમની સાથે એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ હાજર હતા.લોકસભાની ચૂંટણીમાં ભાજપને ખમવા પડેલા…
- નેશનલ
Viral Video: બરસોં કે બિછડે હમ…: સંસદમાં પરિસરમાં Jaya Bachchan-Sonia Gandhi સાથે જોવા મળ્યા અને…
નવી દિલ્હીઃ સંસદ પરિસરમાં વિપક્ષી નેતાઓએ મળીને મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી નેતાઓનું કહેવું છે કે આ વખતના કેન્દ્રિય બજેટમાં માત્ર બિહાર અને આંધ્ર પ્રદેશ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને…
- સ્પોર્ટસ
મહિલા ક્રિકેટર્સમાં રવિવારે ફરી ભારત-પાકિસ્તાનની ટક્કર થઈ શકે
દામ્બુલા: અહીં શ્રીલંકાના ક્રિકેટ-ક્રેઝી શહેરમાં રમાઈ રહેલા મહિલાઓના ટી-20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ટક્કર થઈ ચૂકી છે અને હવે બન્ને વચ્ચે બીજો મુકાબલો થવાની સંભાવના છે. બન્ને કટ્ટર દેશની ટીમ અલગ-અલગ સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જો…
- સ્પોર્ટસ
રાજસ્થાન રૉયલ્સના ટોચના અધિકારીએ શ્રીલંકાના ક્રિકેટરોને તાલીમમાં કરી મદદ
પલ્લેકેલ: શ્રીલંકાના વચગાળાના હેડ-કોચ સનથ જયસૂર્યાએ જાહેર કર્યું છે કે તેની ટીમના બૅટર્સને ભારત સામે શનિવારે શરૂ થનારી ટી-20 સિરીઝ માટેની તાલીમમાં આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ (RR) ટીમના હાઈ પર્ફોર્મન્સ ડિરેકટર ઝુબિન ભરૂચાની ઘણી મદદ મળી છે. આ પણ વાંચો: સૂર્યકુમાર…
- Uncategorized
ગિરીશ મહાજન અને અજિત પવાર વચ્ચે થયો નવો વિવાદ, જાણો શું છે મુદ્દો?
મુંબઈ: ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સત્તાધારી પક્ષની યુતિ હોય કે વિપક્ષની યુતિ બંને બાજુ બેઠકોની વહેંચણીને લઇને વિવાદ થતો હોય છે. જોકે મહાયુતિમાં ભાજપ અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) વચ્ચે નવો જ વિવાદ ઊભો થયો…