- આમચી મુંબઈ

ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો અપાત્ર જ!
મુંબઈ: વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાના મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનાએ ફરી એક વખત હાઇ કોર્ટમાં ઘા નાખી છે. આ મામલે તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવે, એવી અરજી શિંદે જૂથ દ્વારા કરવામાં આવી છે.શિંદે જૂથના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ હાઇ…
- ગાંધીનગર

નવા ચૂંટાયેલા માહિતી કમિશનરો 30મીએ લેશે શપથ
ગાંધીનગર: ગુજરાત સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે ડૉ. સુભાષ સોનીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અન્ય માહિતી કમિશનર તરીકે આયોગમાં મનોજ પટેલ, સુબ્રમણ્યમ આર. ઐય્યર…
- આમચી મુંબઈ

લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ
મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ આ યોજનાની ચર્ચા થઇ રહી છે. સરકાર આ યોજનાનો જોરશોરથી પ્રચાર કરી રહી છે, જ્યારે વિપક્ષ એક કે બીજું કારણ આપીને આ યોજનાની સતત ટીકા કરી રહ્યો છે.…
- ભુજ

‘ઈ રે કાયામેં માટી જો બર્તન, ફૂટી જાશે નહીં કરે રણકો: આ રીતે ફૂલ્યુફાલ્યું છે કચ્છી લોકસંગીત
ભુજઃ કચ્છમાં આવેલા ૨૦૦૧ના ગોઝારા ભૂકંપ પહેલાં બે ટંક ભોજન માટે સંઘર્ષ કરતા કચ્છી ગીત સંગીત અને કચ્છી લોકવાદ્યોના કલાકારો માટે હવે જાણે સુવર્ણ યુગ શરૂ થઇ ચુક્યો છે.કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી યોજાઈ રહેલા રણોત્સવ બાદ આવા કલાકારોની માંગ દેશભરમાં…
- આમચી મુંબઈ

વરલીમાં પોલીસના ખબરીની હત્યા: સ્પાના માલિક સહિત ત્રણની ધરપકડ, બે તાબામાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલી વિસ્તારમાં સ્પામાં પોલીસના ખબરી એવા રીઢા આરોપીની હત્યાના કેસમાં સ્પાના માલિક સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રાજસ્થાનના કોટાથી બે શકમંદને તાબામાં લેવામાં આવ્યા હતા. મૃતક વિવિધ માધ્યમથી ધમકાવીને હપ્તા વસૂલતો હોવાથી કંટાળીને સ્પાના…
- મનોરંજન

સલમાન ખાને આ અભિનેત્રીના બર્થડેનું કર્યું જોરદાર સેલિબ્રેશન
મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના જીવનમાં આમ તો અનેક અભિનેત્રીઓ આવી અને તેનું નામ પણ અનેક અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું, પરંતુ આ યાદીમાં છેલ્લું નામ આવે છે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વંટુર (Lulia Vantur)નું. સલમાનની અત્યંત નજીકની અને આમ…
- સ્પોર્ટસ

ભારતના પુરુષ તીરંદાજો પણ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયા
પૅરિસ: ભારતની મહિલા તીરંદાજોની ટીમ પછી ગુરુવારે પુરુષોની ટીમે પૅરિસ ઑલિમ્પિક્સના પ્રારંભિક રાઉન્ડમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું.ગુરુવારે બપોરે રૅન્કિંગ રાઉન્ડમાં દીપિકા કુમારી, અંકિતા ભકતઅને ભજન કૌરે કુલ મળીને 1,983 પૉઇન્ટ મેળવ્યા અને એ સાથે ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાન પર…
- સ્પોર્ટસ

Paris Olympics 2024: ખરાખરીના ખેલોત્સવનાં ઐતિહાસિક ઓપનિંગની ઘડીઓ ગણાઈ રહી છે…
પૅરિસ: યુરોપના દેશ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં 1,083 ફૂટ ઊંચા જગવિખ્યાત એફિલ ટાવરની નજીક સેન નદી પર અને એની આસપાસના ભાગોમાં શુક્રવાર, 26મી જુલાઇએ ‘પૅરિસ ઑલિમ્પિક્સ-2024’નો ભવ્ય અને શાનદાર આરંભ થશે. શુક્રવારની ઓપનિંગ સેરેમની (ભારતીય સમય મુજબ રાત્રે 11.00 વાગ્યાથી) અવિસ્મરણીય…
- આમચી મુંબઈ

આર્મીના ભૂતપૂર્વ સૈનિકોના ઉદ્ધાર માટે એકનાથ શિંદે સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરહદે દેશની સુરક્ષા કાજે તહેનાત રહીને જરૂર પડ્યે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપી માભોમનું ઋણ ચૂકવનારા પ્રત્યે દેશ અને રાજ્યના માથે પણ ઋણ હોય છે, જે ચૂકવવા તેમની બને તેટલી સેવા કરવાના ઇરાદે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ…
- આમચી મુંબઈ

BMCની મોટી જાહેરાતઃ મુંબઈના જાણીતા ત્રણ મંદિરોની કાયાપલટ કરાશે
મુંબઈ: મુંબઈના સૌથી પ્રખ્યાત મંદિરો ગણાતા સિદ્ધિ વિનાયક, મુંબાદેવી અને મહાલક્ષ્મી મંદિરની કાયાપલટ માટે પાલિકાએ પગલાં લેવાનું શરૂ કર્યું છે. પાલિકાએ સિદ્ધિ વિનાયકની કાયાપલટ માટે સલાહકારની નિમણૂક કરવા ટેન્ડર બહાર પાડ્યા છે. આ સિવાય મુંબાદેવી મંદિર માટે આર્કિટેક્ટ અને મહાલક્ષ્મી…









