- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ઘરવિહોણા યુવકની માથે પથ્થર ઝીંકી હત્યા: ટોળાએ આરોપીને ઢોરમાર માર્યો
થાણે: નવી મુંબઈમાં ઘરવિહોણા યુવકની મળસકે માથામાં પથ્થર ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ટોળાએ આરોપીને પકડી પાડ્યા બાદ ઢોરમાર મારતાં તે ઘાયલ થયો હતો. તેને પોલીસે બચાવી લીધો હતો અને બાદમાં હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસના જણાવ્યા…
- IPL 2025
શ્રેયસ ઐયરે મને ગાળ આપી, જો તેણે થપ્પડ મારી હોત તો…: પંજાબના આ ખેલાડીએ કર્યો મોટો ખુલાસો
ચંડીગઢઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની 18મી સીઝન ભલે પૂરી થઈ ગઈ, પણ એની ચર્ચા હજી થંભી નથી અને એમાં પણ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચેની ગયા રવિવારની સેમિ ફાઇનલ સમાન મૅચની એક ઘટના ખૂબ ચર્ચામાં છે. અમદાવાદની…
- આમચી મુંબઈ
દુરાચારના આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગર અને બે સાધ્વી સામે આખરે પોલીસ ફરિયાદ
બિમલ મહેશ્વરી મુંબઈ: દુરાચારના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગર સામે રાજસ્થાનના જોધપુર શહેરમાં પોલીસ ફરિયાદ થઈ છે. એફઆઈઆરમાં સાગરચન્દ્રસાગર સાથે વોટ્સઍપ કોલ પર અશ્લિલ હરકતો કરનાર બે સાધ્વીઓને પણ આરોપી બનાવવામાં આવી છે. આ બન્ને સાધ્વીઓના નામ પોલીસે જાહેર…
- રાશિફળ
આજનું રાશિફળ (08-06-25): સિંહ અને તુલા સહિત ચાર રાશિના જાતકોની ઈચ્છા પૂરી થશે અને થશે લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રસન્નતા લઈને આવશે. ધાર્મિક કાર્યમાં તમારું મન લાગશે. પરિવારમાં કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન થશે. આજે કોઈ સાથે પણ સમજી વિચારીને વાત કરો. કોઈને પણ વિના માંગ્યે સલાહ આપવાનું ટાળો. આજે કોઈ પણ લડાઈ-ઝગડાની સ્થિતિમાં…
- સ્પેશિયલ ફિચર્સ
HDFC અને ICICI Bankના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ માટે એલર્ટ, પહેલી જુલાઈથી બદલાઈ રહ્યા છે આ નિયમ…
જો તમારી પાસે પણ દેશના સૌથી મોટી અને સુરક્ષિત ગણાતી બે બેંક આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank), એચડીએફસી બેંક (HDFC Bank)ના ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે, કારણ કે પહેલી જુલાઈથી આ બંને બેંકોના…
- સ્પેશિયલ ફિચર્સ
ક્યાં ક્યાં એક્સેસ થઈ રહ્યું છે તમારું WhatsApp Account આ રીતે ચેક કરો…
વોટ્સએપ એ આજના સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ બની ગઈ છે. દુનિયાભરમાં કરોડો લોકો આ એપનો ઉપયોગ કરે છે. ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે એટલા જ તેના દુષ્પરિણામો પણ જોવા મળી રહ્યા છે. એક વોટ્સએપ એકાઉન્ટ…
- અમદાવાદ
અમદાવાદમાં ધરપકડથી બચવા પાંચમા માળે ચઢ્યો વોન્ટેડ આરોપી, પોલીસને જોઈ આપી કૂદવાની ધમકી
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં વોન્ટેડ આરોપી ધરપકડથી બચવા પાંચમા માળે ચઢ્યો હતો. પોલીસને જોઈ તેણે ત્યાંથી કૂદવાની ધમકી આપી હતી. કોઈ વ્યક્તિએ આ ઘટનાક્રમ કેમેરામાં કેદ કરી લીધો હતો. પોલીસ પકડી ન જાય એ માટે એપાર્ટમેન્ટના પાંચમા માળની છાજલી પર…
- આમચી મુંબઈ
ધારાવી બચાવો આંદોલનના નેતા ઔર સાંસદ વર્ષા વચ્ચે ફૂટ પડી, લોકોમાં ગુંચવાડો
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ એક તરફ જોરદાર પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ ધારાવી બચાવ આંદોલન (ડીબીએ)ના નેકા અને સાંસદ વર્ષા ગાયકવાડ વચ્ચે વૈચારિક મતભેદ અને અહમના ટકરાવના કારણે ફૂટ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આને પગલે અત્યાર…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચના ખુલાસા બાદ રાહુલ ગાંધીએ માંગ્યા પુરાવા
મુંબઈઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મેચ ફિક્સિંગનો દાવો કર્યો હતો. જેને લઈને ચૂંટણી પંચે શનિવારે જવાબ આપ્યો હતો. ચૂંટણી પંચના જવાબથી રાહુલ ગાંધીને સંતોષ ન હોય તેમ ફરીથી ટ્વિટ કરીને મહારાષ્ટ્રની મતદાર યાદી અને સીસીટીવી ફૂટેજ…
- આપણું ગુજરાત
“દલિતો મરે તો ભલે મરે, અમને કોઈ ફરક નથી પડતો” ગુજરાત સરકાર પર જીગ્નેશ મેવાણીના આકરા પ્રહાર
નવી દિલ્હી: ગુજરાતમાં દલિતો અને આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચાર અને અન્યાયના મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નવી દિલ્હી સ્થિત AICC મુખ્યાલય ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં, ગુજરાતના વડગામથી કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુજરાત સહિત દેશભરમાં…