- મનોરંજન
બોલીવૂડના આ અભિનેતાએ મુંબઈમાં ખરીદ્યું ઘર, સ્ટેમ્પ ડ્યૂટીમાં ચૂકવી એટલી રકમ કે…
બોલીવૂડ એક્ટર આર માધવન (Bollywood Actor R Madhvan) હાલમાં તેના ટ્રાન્સફોર્મેશનને કારણે લાઈમલાઈટમાં છે અને હવે ફરી એક વખત તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે તેણે મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદેલી કરોડોની પ્રોપર્ટી અને ચૂકવેલી સ્ટેમ્પ ડ્યૂટીને કારણે. મળી રહેલી…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં એકનું મોત
મુંબઈ: વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે ઝૂંપડામાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતાં 45 વર્ષના શખસનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.અગ્નિશમન દળના અધિકારીના જણાવ્યા અનુસાર વિક્રોલી પૂર્વમાં પાર્કસાઇટ…
- વલસાડ
સાપુતારાની લીલીછમ વનરાજીને રાજ્ય સરકારનો મેઘ-મલ્હાર ફેસ્ટિવલ વધુ ‘ઘેઘૂર’ બનાવશે: કાલથી પ્રારંભ
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથો સાથ સ્થાનિક રોજગારીને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પ્રવાસન વિભાગ અને ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024 ’નો પ્રારંભ સોમવારે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે. વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ…
- આમચી મુંબઈ
લગ્ન લગ્ને કુંવારો… દેશભરની 20થી વધુ મહિલા સાથે લગ્ન કરી તેમનો કીમતી સામાન પડાવનારો પકડાયો
પાલઘર: દેશભરની 20થી વધુ મહિલાઓ સાથે લગ્ન કરીને તેમના દાગીના તથા કીમતી સામાન પડાવનારા 43 વર્ષના શખસની પાલઘર જિલ્લાની પોલીસે ધરપકડ કરી હતી.નાલાસોપારામાં રહેનારી મહિલાએ નોંધાવેલી ફરિયાદની તપાસ કરીને મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે 23 જુલાઇએ કલ્યાણથી ફિરોઝ નિયાઝ શેખની ધરપકડ કરી…
- નેશનલ
સ્વતંત્રતા દિવસઃ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રાલય 15 લાખ વાવશે
નવી દિલ્હીઃ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભરમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. આ પણ…
- રાજકોટ
સૌરાષ્ટ્રમાં એકબાજુ તારાજી તો રાજકોટના આજી, ભાદર સહિતના ડેમો ખાલી
રાજકોટ: ગુજરાતમાં મેઘમહેર વરસાવી રહેલા મેઘરાજા સૌરાષ્ટ્ર પર બરાબરના વરસ્યા છે. હાલ સૌરાષ્ટ્રના જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જળાશયોની સ્થિતિને લઈને ચિંતાનો વિષય છે. જો કે આ…
- સ્પોર્ટસ
મનુ ભાકરે Paris Olympicsના શૂટિંગમાં રચ્યો ઇતિહાસ
પૅરિસ: ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સ (Paris Olympics)માં ત્રીજા સ્થાને આવતા બ્રૉન્ઝ મેડલ જીતી છે. એ સાથે તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે.મનુ ભાકર ઑલિમ્પિક ગેમ્સમાં શૂટિંગની હરીફાઈમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.…
- સ્પોર્ટસ
લક્ષ્ય સેન ઑલિમ્પિક્સના ડેબ્યૂમાં પહેલો રાઉન્ડ જીત્યો
પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં પહેલો રાઉન્ડ જીતીને સેક્ન્ડ રાઉન્ડમાં પહોંચી ગયો હતો. તેણે ગ્વાટેમાલાના કેવિન કૉર્ડનને 21-8, 22-20થી પરાજિત કર્યો હતો. આ પણ વાંચો: સુરતનો હરમીદ દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો…
- નેશનલ
મમતા બેનર્જીના આરોપને લઈને નીતિ આયોગની સ્પષ્ટતા કરતાં કહ્યું કે મળ્યો હતો આટલો સમય….
નવી દિલ્હી: આજે મળેલી નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કરવામાં આવેલા આરોપો પર નીતિ આયોગના સીઇઓ બી. વી. આર. સુબ્રમણ્યમે સ્પષ્ટતા કરી છે. તેમણે ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક સંપન્ન થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે…