- શેર બજાર

સેન્સેક્સ રેડ તો નિફ્ટી ગ્રીનમાં થયો બંધ
આજે રક્ષાબંધનના દિવસે શેરબજાર સારી શરૂઆત બાદ મિશ્ર વલણ સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટીને 80424 પર અને NSE નિફ્ટી 31 પોઈન્ટના વધારા સાથે 24572 પર બંધ રહ્યો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સની યાદીમાં હિન્દાલ્કો 4 ટકા વધીને…
- આમચી મુંબઈ

ડાયાબિટીસ અને સ્થૂળતાનો શિકાર બને છે બાળકો, ડૉક્ટરોએ મહારાષ્ટ્ર સરકારને લખ્યો પત્ર
મહા એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સે મહારાષ્ટ્ર સરકારને શાળાઓમાં વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં ખાંડવાળી વસ્તુઓનું વિતરણ બંધ કરવા વિનંતી કરી છે. તેમણે આ મામલે રાજ્યના શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવી ખાદ્ય ચીજોના કારણે બાળકો…
- નેશનલ

રક્ષાબંધનનો ઉમંગ માતમમાં ફેરવાયો : મધ્ય પ્રદેશમાં બોર્ડ ટોપર વિદ્યાર્થિનીએ ઘરમાં જ ટૂંકાવ્યું જીવન !
રીવા: મધ્ય પ્રદેશના રીવામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વર્ષ 2020માં 12મા ધોરણમાં રાજ્યમાં ટોપ કરનાર વિદ્યાર્થીની ખુશી સિંહે આત્મહત્યા કરી લીધી છે. ખુશીએ ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
- આમચી મુંબઈ

એમવીએ સરકાર પાસે મારી ધરપકડ કરવાની યોજના હતી: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
મુંબઈ: મહા વિકાસ આઘાડી સરકારે ભારતીય જનતા પાર્ટીને વિભાજીત કરવા અને તેને બેકફૂટ પર ધકેલવાની યોજનાના ભાગરૂપે દેવેન્દ્ર ફડણવીસની ધરપકડ કરવાની યોજના બનાવી હતી અને આ યોજના સામે વાંધો ઉઠાવ્યો એટલે તેઓએ મારી ધરપકડ કરવાનો પ્લાન પણ બનાવ્યો હતો, એવો…
- મનોરંજન

શું આમિર ખાન ફિલ્મોમાંથી સન્યાસ લઇ રહ્યો છે? શું કહેતા આંખો ભરાઈ ગઈ?
મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ બાબતે ચર્ચામાં આવેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ ચાહકો સાથે જોડાયેલા રહેવા રિયાએ તાજેતરમાં પોતાનું પોડકાસ્ટ ‘Chapter 2’ શરૂ કર્યું છે. આ પોડકાસ્ટના પ્રથમ એપિસોડમાં મહેમાન સુષ્મિતા સેન…
- વેપાર

સ્થાનિક સોનું રૂ. ૯૧૨ની તેજી સાથે રૂ. ૭૧,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૨૧૧૬ ચમકી: ચીને સોનાના નવાં આયાત ક્વૉટા જારી કર્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ શરૂ થવાના આશાવાદ સાથે હાજરમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે…
- મનોરંજન

સાસુ Jaya Bachchanને લઈને આ શું બોલી Aishwarya Rai Bachchan?
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોસ્ટ પાવરફુલ ફેમિલીની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે. અનેક રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચન (Abhishek Bachchan)…
- વડોદરા

21 ઓગષ્ટના ‘ભારત બંધ’ના એલાનને ગુજરાતના આદિવાસીઓનું સમર્થન
વડોદરા: અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળતા અનામતમાં વર્ગીકરણના સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંયુક્ત સંઘર્ષ મોરચા દ્વારા આગામી 21 ઓગષ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાતના આદિવાસીઓએ જોડાવાનો…
- મનોરંજન

જાન્હવી કપૂરની નવી કારની કિંમત તમને ચકરાવે ચઢાવી દેશે!
મુંબઈ: સેલિબ્રિટી બનતાની સાથે જ તમારું સોશિયલ સ્ટેટસ પણ ઊંચુ થઇ જતું હોય છે અને તેમાં પણ તમે જો પહેલાથી જ સેલિબ્રિટીઓના કુટુંબનો ભાગ હોવ તો પોતાને કઇ રીતે કેરી કરવા અને કઇ રીતનું સોશિયલ સ્ટેટસ જાળવવું એ ખૂબ જ…









