- આમચી મુંબઈ

અફસોસ, મહિલાઓ સામેના અત્યાચારોમાં સંકળાયેલા ગુનેગારોની પડખે સરકાર: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે અત્યંત અફસોસ થાય છે કે મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો સામે પગલાં લેવાને બદલે મહારાષ્ટ્રની સરકાર, જેમને તેમણે બેશરમ ગણાવી હતી, તેમની પડખે ઊભી છે.મહિલાઓ પર અત્યાચારના વિરોધમાં આયોજિત દેખાવોમાં…
- નેશનલ

સોનિયા ગાંધીને વધારે વહાલું કોણ? રાહુલ કે પ્રિયંકા નહી?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણીવાર તેમના સોશિયલ મીડિયા પર તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાડ્રા ગાંધી સાથેની ખાસ તસવીરો શેર કરતા રહે છે. રાહુલે ગયા વર્ષે વર્લ્ડ એનિમલ ડે પર તેમની માતાને નૂરી નામનો શ્વાન ભેટમાં આપ્યો…
- ભુજ

ભુજના ધાણેટીમાં ચાઈના કલેના હોફર મશીનમાં આવી જતાં પુત્ર, પિતા અને ભાગીદારનું મોત
ભુજ: તહેવારોના સમયની વચ્ચે કચ્છમાં એક ગંભીર દુર્ઘટના સર્જાય છે. અહી એક દુર્ઘટનાના બાળક મશીનમાં આવી જતાં બચાવવા ગયેલા પિતા અને ભાગીદારનું પણ મોત થયું છે. તહેવાર સમયે મોતથી પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ…
- અમદાવાદ

અમદાવાદ સિવિલમાં 161 મું અંગદાન : 24 વર્ષીય દીકરીના બ્રેઇનડેડ બાદ પિતાએ કર્યું અંગોનું દાન….
અમદાવાદ સિવિલમાં 161 મું અંગદાન : 24 વર્ષીય દીકરીના બ્રેઇનડેડ બાદ પિતાએ કર્યું અંગોનું દાન…. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161 મું અંગદાન થયું. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની ૨૪ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા 19…
- Uncategorized

ટેક્સાસમાં ૯૦ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાએ અમેરિકનોને ઘેલું લગાડ્યું
હ્યુસ્ટન: ભગવાન હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી કાંસ્યની પ્રતિમા ટેક્સાસમાં માઇલો દૂરથી જોઈ શકાય તેવું નવીનતમ સીમાચિહ્ન બની ગયું છે. આ પ્રતિમાનું તાજેતરમા અનાવરણ કરવામાં આવ્યું હતું. તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિયન આપવામાં આવ્યું છે, તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાઓમાંની એક…
- મનોરંજન

OMG, આજે પણ Karishma Kapoor સાથે છે Abhishek Bachchanના સંબંધો… આ રહ્યો પુરાવો…
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલો વચ્ચે હવે અભિષેક બચ્ચન અને તેની એક્સ ફિયોન્સે કરિશ્મા કપૂર (Karishma Kapoor)ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…
- ગાંધીનગર

ગુજરાતમાં વધુ એક મહત્ત્વનું બિલ પસારઃ ‘નશાબંધી સુધારા’ વિધેયકને મંજૂરી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રના બીજા દિવસ દરમિયાન આજે વધુ એક મહત્ત્વનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં નશાબંધીના કાયદાનો કડક અમલ કરવાની સાથે નશીલા પર્દાર્થોના ગેરકાયદે વપરાશ અને હેરફેર કરનારા સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્યની…
- નેશનલ

‘બધી જ દીકરી આપણી છે, તો પછી કોલકાતા મુદ્દે વિપક્ષ કેમ ચૂપ?’: દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ: બદલાપુરમાં માસૂમ બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મ બાબતે મહાવિકાસ આઘાડી દ્વારા ગૃહ ખાતું સંભાળનારા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માગણી થઇ રહી છે ત્યારે ફડણવીસે વિપક્ષ પર વળતો પ્રહાર કર્યો છે. વિપક્ષ આવા સંવેદનશીલ મામલે રાજકારણ રમી રહ્યું હોવાનો…
- રાશિફળ

48 કલાક બાદ શુક્ર-કેતુની યુતિ: આ રાશિના જાતકોનું ચમકી ઉઠશે ભાગ્ય, બેંક બેલેન્સમાં થશે વૃદ્ધિ…
વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રને ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આવું જ એક ગોચર બે દિવસ બાદ…









