નવી મુંબઈમાં પતિના મૃત્યુના ચાર મહિના બાદ પત્ની-પુત્રની ધરપકડ
થાણે: નવી મુંબઈમાં મારપીટમાં પતિના થયેલા મૃત્યુના ચાર મહિના બાદ પોલીસે 40 વર્ષની પત્ની અને તેના પુત્રની ધરપકડ કરી હતી.રબાળે એમઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર પોળે જણાવ્યું હતું કે પોલીસે શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ) હેઠળ…
- આમચી મુંબઈ
ડૅટિંગ ઍપ પર મહિલા સાથે મિત્રતા ભારે પડી: વેપારીએ ગુમાવ્યા રૂ. 33.3 લાખ
થાણે: નવી મુંબઈના 53 વર્ષના વેપારી સાથે ઓનલાઇન ડૅટિંગ ઍપ્લિકેશન પર મિત્રતા કર્યા બાદ મહિલાએ તેને રૂ. 33.3 લાખનો ચૂનો ચોપડ્યો હતો. આ પણ વાંચો: નવી મુંબઈમાં લૂંટના પ્રયાસ વખતે યુવાનની હત્યા કરનારો પકડાયો ઘનસોલીના વેપારીએ આ પ્રકરણે શુક્રવારે સાયબર…
- ઇન્ટરનેશનલ
જ્વાળામુખી ફાટ્યો અને હાઇકર્સો જાન બચાવવા…. જુઓ વીડિયો
ઈન્ડોનેશિયામાં માઉન્ટ ડુકનો જ્વાળામુખી અચાનક ફાટતા ત્યાં ફરવા આવેલા પ્રવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે પોતાનો જીવ બચાવવા ખતરનાક ઢોળાવ પરથી નીચે ઉતરવા નાસભાગ કરી મૂકી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં આ ભયાનક દ્રશ્ય…
- આમચી મુંબઈ
પુણેમાં વિરોધ પ્રદર્શનઃ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવા બદલ ૩૦૦ સામે ગુનો નોંધાયો
પુણેઃ પુણે જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત વાંધાજનક સૂત્રોચ્ચારો કર્યા બાદ પોલીસે લગભગ ૩૦૦ લોકો સામે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.ધાર્મિક નેતા રામગીરી મહારાજ દ્વારા ઇસ્લામ વિરુદ્ધ તાજેતરમાં કરાયેલી કથિત ટિપ્પણીના વિરોધમાં શુક્રવારે ‘સર્વધર્મ…
- નેશનલ
કોલકાતા રેપ કેસમાં આરોપીઓનો CBIએ કર્યો પોલીગ્રાફ ટેસ્ટ: પૂર્વ પ્રિન્સિપાલની સામે CBIએ કર્યો નવો કેસ
કોલકાતા: કોલકાતા બળાત્કાર કેસને ઉકેલવા માટે સીબીઆઈની તપાસ તમામ શક્ય પગલાંઓને અજમાવી રહી છે. મુખ્ય આરોપીથી લઈને પૂર્વ પ્રિન્સિપાલની કલાકોની પૂછપરછ બાદ હવે પોલીગ્રાફ ટેસ્ટનો વારો છે. આજે સાત વ્યક્તિઓનો પોલીગ્રાફ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. દિલ્હીથી CFSL ટીમ કોલકાતા ગઈ…
- આમચી મુંબઈ
અફસોસ, મહિલાઓ સામેના અત્યાચારોમાં સંકળાયેલા ગુનેગારોની પડખે સરકાર: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે અત્યંત અફસોસ થાય છે કે મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો સામે પગલાં લેવાને બદલે મહારાષ્ટ્રની સરકાર, જેમને તેમણે બેશરમ ગણાવી હતી, તેમની પડખે ઊભી છે.મહિલાઓ પર અત્યાચારના વિરોધમાં આયોજિત દેખાવોમાં…
- નેશનલ
સોનિયા ગાંધીને વધારે વહાલું કોણ? રાહુલ કે પ્રિયંકા નહી?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઘણીવાર તેમના સોશિયલ મીડિયા પર તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા વાડ્રા ગાંધી સાથેની ખાસ તસવીરો શેર કરતા રહે છે. રાહુલે ગયા વર્ષે વર્લ્ડ એનિમલ ડે પર તેમની માતાને નૂરી નામનો શ્વાન ભેટમાં આપ્યો…
- ભુજ
ભુજના ધાણેટીમાં ચાઈના કલેના હોફર મશીનમાં આવી જતાં પુત્ર, પિતા અને ભાગીદારનું મોત
ભુજ: તહેવારોના સમયની વચ્ચે કચ્છમાં એક ગંભીર દુર્ઘટના સર્જાય છે. અહી એક દુર્ઘટનાના બાળક મશીનમાં આવી જતાં બચાવવા ગયેલા પિતા અને ભાગીદારનું પણ મોત થયું છે. તહેવાર સમયે મોતથી પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ…