- મનોરંજન

ભારે ટ્રોલિંગ બાદ મોહનલાલે લીધો મોટો નિર્ણય! એએમએમએના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું
હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અને દિગ્દર્શકો પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. આ પહેલા અભિનેતા સિદ્દીકીએ મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (AMMA)ના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. આ પણ વાંચો: શ્રદ્ધાની સ્ત્રી-ટુએ બીજા અઠવાડિયે…
- નેશનલ

સિદ્ધારમૈયા બાદ હવે ખડગે પરિવાર પર ઉઠ્યા સવાલો, એરોસ્પેસ પાર્કમાં પ્લોટ મળતા ભાજપ સાંસદે લગાવ્યા ગંભીર આરોપ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પરિવાર અચાનક વિવાદમાં આવી ગયો છે. કર્ણાટકમાં ખડગે પરિવારને જમીનની ફાળવણીને લઈને નવો વિવાદ ફાટી નીકળ્યો છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ લહર સિંહ સિરોયાએ કર્ણાટક ઈન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ (KIADB)ની જમીનની ખડગેના પરિવાર દ્વારા સંચાલિત…
- મનોરંજન

‘સિંઘ ઈઝ બ્લિઇંગ’ની અભિનેત્રીએ આખરે લગ્ન કરી લીધાઃ તસવીરો વાઈરલ
અભિનેત્રી એમી જેક્સને તાજેતરમાં જ ઇટલીમાં તેના વાગદત્ત સાથે લગ્ન કર્યા અને હવે તેણે મનમોહક તસવીરો શેર કરી છે. એમી જેક્સને ૨૩ ઓગસ્ટના રોજ બ્રિટિશ અભિનેતા એડ વેસ્ટવિક સાથે લગ્ન કર્યા હતા, ત્યાર બાદ હવે તેની લગ્નની તસવીરો પણ સોશિયલ…
- આમચી મુંબઈ

મહાપ્રીત થાણેમાં ક્લસ્ટર યોજના માટે 5 હજાર કરોડ એકત્ર કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેમાં મહત્વાકાંક્ષી શહેરી પુનર્નિર્માણ કાર્યક્રમ હેઠળ ક્લસ્ટર યોજનાનો અમલ કરતી કંપની મહાપ્રીતને રવિવારની કેબિનેટની બેઠકમાં ઇક્વિટી અને ડેટ સિક્યોરિટીઝના સ્વરૂપમાં રોકાણકારો પાસેથી 5 હજાર કરોડનું ભંડોળ એકઠું કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા મુખ્ય…
- સ્પોર્ટસ

આફ્રિદી પરિવારમાં બૅબી-બૉયનું આગમન: ડૅડી શાહીનને અને નાનાજી શાહિદને અભિનંદન
કરાચી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને તેની પત્ની અંશા આફ્રિદીને ત્યાં બૅબી-બૉયનું આગમન થયું છે. પાકિસ્તાન રવિવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયું હતું અને હવે શાહીન આફ્રિદી કરાચી પાછો આવી રહ્યો છે. અંશા આફ્રિદીએ શનિવારે…
- નેશનલ

Indian Railwayના આ મહત્ત્વના નંબર વિશે જાણો છો કે? જાણી લેશો ફાયદામાં રહેશો…
ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું ચોથા નંબરનું વિશાળ રેલવે નેટવર્ક છે. દરરોજ લાખો-કરોડો પ્રવાસીઓ ભારતીય રેલવેની ટ્રેનોમાં પ્રવાસ કરે છે. આવા સમયે રેલવેમાં મદદ મેળવવા માટે અને અસુવિધાની ફરિયાદ કરી શકાય એ માટેના હેલ્પલાઈન નંબર ખૂબ જ મદદરૂપ સાબિત થાય…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ભાવિના પટેલ-સોનલ પટેલ કહે છે, ‘અમે મેડલ લઈને જ પૅરિસથી પાછી આવીશું’
નવી દિલ્હી: બુધવાર, 28મી ઑગસ્ટે પૅરિસમાં દિવ્યાંગ ઍથ્લીટો અને ખેલાડીઓ માટેની પૅરાલિમ્પિક ગેમ્સ (પૅરાલિમ્પિક્સ) શરૂ થશે અને એમાં મહિલાઓની ટેબલ ટેનિસમાં ડબલ્સ કૅટેગરીમાં ભાગ લેનાર ગુજરાતની બે મહિલા ખેલાડીઓ ભાવિના પટેલ તથા સોનલ પટેલ મેડલ સાથે સ્વદેશ પાછાં આવવાં મક્કમ…
- આમચી મુંબઈ

Janmashtami Celebration ગોવિંદાઓને ‘ફૂલ-પ્રુફ’ સુરક્ષા, મળશે ક્રેનની સુવિધાઃ પાલિકાને કડક સૂચનાઓ અપાઇ
મુંબઈ: જન્માષ્ટમીનો તહેવાર મુંબઈમાં ગોવિંદા પથકો દ્વારા અનેરી રીતે ઉજવવામાં આવતો હોય છે, પરંતુ આ તહેવારની ઉજવણી ગોવિંદાઓ જે રીતે કરે છે તે અત્યંત જોખમી પણ છે. ‘દહીંહાંડી’ ફોડતા વખતે ઊંચા થર પર ચઢનારા અનેક ગોવિંદા નીચે પટકાતા જખમી થાય…
- આમચી મુંબઈ

મહિલા સશક્તિકરણનું સપનું સાકાર કરશું: મુખ્યમંત્રી એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ હેઠળ 1 કરોડ મહિલાઓના ખાતામાં બે હપ્તા જમા કરાવ્યા છે. અન્નપૂર્ણા યોજના હેઠળ ત્રણ ગેસ સિલિન્ડર આપવાની યોજના શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર છોકરીઓ માટે…
- સ્પોર્ટસ

ફૂટબોલર અર્લિંગ હાલૅન્ડ સાતમા આસમાને
મૅન્ચેસ્ટર: નોર્વેના ટોચના ફૂટબોલર અર્લિંગ હાલૅન્ડે શનિવારે ઉપરાઉપરી ત્રણ ગોલ કરીને ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં મૅન્ચેસ્ટર સિટીને રોમાંચક વિજય અપાવ્યો હતો. હાલૅન્ડની ઇપીએલમાં ગોલની આ સાતમી હૅટ-ટ્રિક હતી.મૅન્ચેસ્ટર સિટીએ ઇપ્સ્વીચ ટાઉન નામની ટીમને 4-1થી હરાવી હતી. એમાં ત્રણ ગોલ હાલૅન્ડના…









